Our Limkheda

Our Limkheda Limkheda

[[ યશ યામાહા શોરૂમ ,લીમખેડા ]]✔️ યામાહા શોરૂમ હવે લીમખેડા માં પણ .✔️ દરેક યામાહા ટુ વ્હીલર ગાડીઓ સ્ટોક માં હાજર .✔️ દરેક...
27/03/2024

[[ યશ યામાહા શોરૂમ ,લીમખેડા ]]

✔️ યામાહા શોરૂમ હવે લીમખેડા માં પણ .
✔️ દરેક યામાહા ટુ વ્હીલર ગાડીઓ સ્ટોક માં હાજર .
✔️ દરેક યામાહા ગાડી ના પાર્ટ્સ અવેલેબલ .
✔️ નવી ગાડીઓ ઉપર આકર્ષક ઓફર
✔️ એક્સચેન્જ ઓફર અવેલેબલ
✔️ ઓછા વ્યાજદર

Visit IG :-

📍સરનામું :- ગોધરા રોડ પેટ્રોલપંપની સામે , લીમખેડા

સંપર્ક :- યશ ગુર્જર -8980099005

[[લીમખેડા બસ સ્ટેશન ખાતે સ્પીડ બ્રેકર મુકવા માટે પોઈન્ટ વિઝિટ કરતા અધિકારીઓ ]]✔️ દાહોદ જિલ્લા ના લીમખેડા મુકામે નવીન બને...
19/03/2024

[[લીમખેડા બસ સ્ટેશન ખાતે સ્પીડ બ્રેકર મુકવા માટે પોઈન્ટ વિઝિટ કરતા અધિકારીઓ ]]

✔️ દાહોદ જિલ્લા ના લીમખેડા મુકામે નવીન બનેલ બસ સ્ટેશન ખાતે અંદાજે રોજ ની 200 થી પણ વધુ બસ રોજ અવર - જવર કરે છે. પણ લીમખેડા નવીન બનેલ બસ સ્ટેશન ખાતે દાહોદ તરફ થી આવતી બસ કે સ્થાનિક વાહન અને ગોધરા તરફ આવતા વાહન સામ સામે આવતા અક્સમત બનવાનો ના ભય વધારે લાગતા, લીમખેડા બસ સ્ટેન્ડ ખાતે દાહોદ જિલ્લા આર. ટી. ઓ, દાહોદ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ., લીમખેડા આર એન્ડ બી. વિભાગ ના કર્મચારી, લીમખેડા પોલીસ પી. એસ. આઈ તથા લીમખેડા બસ સ્ટેશન ના ડેપો મેનેજર હાજર રહી યોગ્ય જગ્યા સ્પીડ- બ્રેકર મૂકી અકસ્માત ટાળી શકે,તે માટે સ્પીડ - બ્રેકર પોઇન્ટ નું નિરક્ષણ કરવામાં આવ્યું હતું.

[[ અમદાવાદ થી પગપાળા દર્શનાર્થે જવા નીકળેલા આદિત્યસિંગનું લીમખેડા માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ]]✔️ આજ રોજ અમદાવાદ થી...
18/03/2024

[[ અમદાવાદ થી પગપાળા દર્શનાર્થે જવા નીકળેલા આદિત્યસિંગનું લીમખેડા માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ]]

✔️ આજ રોજ અમદાવાદ થી પગપાળા બે જ્યોતિર્લીંગ અને અયોઘ્યા, પ્રયાગરાજ, કાશી વિશ્વનાથ ધામે નીકળેલ આદિત્યસિંગ લીમખેડા પધારતા દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું. પગપાળા યાત્રાની મંગલ શુભકામના પાઠવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

प्रभु श्री राम की  पहली तस्वीर  , राम भक्तों का इंतज़ार ख़त्म हुआ , रामलला विराजमान हुये । ।। જય શ્રી રામ ।।
19/01/2024

प्रभु श्री राम की पहली तस्वीर , राम भक्तों का इंतज़ार ख़त्म हुआ , रामलला विराजमान हुये ।

।। જય શ્રી રામ ।।

[[ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અયોધ્યા ખાતે દાહોદ જિલ્લાના ભવ્ય ભંડારા નિમિત્તે લીમખેડાના નગરજનો દ્વારા ...
30/12/2023

[[ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અયોધ્યા ખાતે દાહોદ જિલ્લાના ભવ્ય ભંડારા નિમિત્તે લીમખેડાના નગરજનો દ્વારા ભવ્ય સાથ સહકાર આપ્યો. ]]

✔️ અયોધ્યા માં આપણા દાહોદ જિલ્લાનો 37 દિવસ નો અખંડ ભવ્ય ભોજન ભંડારો શ્રી કબીર મંદિર સાલિયા અને દાહોદ જિલ્લાના હિન્દૂસમાજ દ્વારા રાખવામા આવેલ છે. તો આ દિવ્ય પ્રસંગે લીમખેડા ના નગરજનો દ્વારા તન મન ધનથી સાથ સહકાર આપ્યો હતો .

🖥️શ્રીજી કમ્પ્યુટર એજયુકેશન સેન્ટર લીમખેડા * ભારત સરકાર માન્ય તમામ પ્રકારના કોમ્પ્યુટર કોર્ષ  ઉપ્લબ્ધ👇🏻👇🏻CCC,BCC, BASIC ...
23/12/2023

🖥️શ્રીજી કમ્પ્યુટર એજયુકેશન સેન્ટર લીમખેડા

* ભારત સરકાર માન્ય તમામ પ્રકારના કોમ્પ્યુટર કોર્ષ ઉપ્લબ્ધ
👇🏻👇🏻

CCC,BCC, BASIC ,DCA, PGDCA, TALLY, DTP, CTTC, MSA, HARDWARE & NETWORKING...વગેરે

ધમાકેદાર પ્રોજેક્ટ

✔️ વહેલા તે પહેલા તમામ પ્રકારના કોર્ષની ફી માં ૫૦ % ની રાહત

Address :- 📍 ઓનલાઈન કમ્પ્યુટર ની પાછળ , દાહોદ રોડ લીમખેડા

✔️ કોર્ષ માં એડમિશન લેવા માટે સંપર્ક કરો...
9909284956. , 8200649286 ( Mahesh.k.Chauhan )

[[ જાહેર આમંત્રણ ]]-> લીમખેડા તથા આજુબાજુની ધાર્મિક જનતા ને જણાવવાનું કે આવતીકાલથી તારીખ ૩૦/૧૧/૨૦૨૩  થી તારીખ ૬/૧૨/૨૦૨૩ ...
29/11/2023

[[ જાહેર આમંત્રણ ]]

-> લીમખેડા તથા આજુબાજુની ધાર્મિક જનતા ને જણાવવાનું કે આવતીકાલથી તારીખ ૩૦/૧૧/૨૦૨૩ થી તારીખ ૬/૧૨/૨૦૨૩ સુધી શ્રી શિવ સેવા સમિતિ, લીમખેડા દ્રારા શિવકથા નું આયોજન કરવામાં આવેલ છે . આપનો કિમતી સમય કાઢી શિવકથા માં અચૂક પધારે .

સ્થળ :- પંચાલ કાકા ના બગીચા માં શાસ્ત્રીચોક , લીમખેડા

[[ એલસીબી -લીમખેડા પોલીસનું ઓપરેશન : કંબોઈમાં રૂ.8.13 લાખનો દારૂ ભરેલું કન્ટેનર પલટયું ]]✔️લીમખેડા તેમજ એલસીબી પોલીસની સ...
07/07/2023

[[ એલસીબી -લીમખેડા પોલીસનું ઓપરેશન : કંબોઈમાં રૂ.8.13 લાખનો દારૂ ભરેલું કન્ટેનર પલટયું ]]

✔️લીમખેડા તેમજ એલસીબી પોલીસની સંયુક્ત વોચ દરમિયાન ચંપલના બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો.

✔️લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પોલીસે ૧૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સહિતનો જથ્થો ઝડપ્યો: ચાલક ફરાર…

✔️પોલીસની ટીમોએ તલાસી દરમિયાન ગાડીમાં ચંપલના મીણિયાની થેલીની આડમાં સંતાડેલો ૮.૧૩ લાખનો દારૂ, 25,000 કિંમતના ચંપલના થેલા, સહિતનો સામાન કબ્જે કર્યો..

✔️ કન્ટેનરમાંથી 25 હજાર રૂપિયાની કિંમતના 25 થેલા ફૂટવેર ચંપલના પણ મળી આવ્યા હતા. લીમખેડા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો 10 લાખ રૂપિયાનું કન્ટેનર તથા ફૂટવેર ચપ્પલ મળી કુલ 18,38,480 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ જપ્ત કરી કન્ટેનરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

✔️ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે આગામી રથયાત્રા  તહેવાર ને ધ્યાનમાં રાખીને  લીમખેડા પી. આઈ અને લીમખેડા ડી. વાય. એસ. પી એ લીમ...
15/06/2023

✔️ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે આગામી રથયાત્રા તહેવાર ને ધ્યાનમાં રાખીને લીમખેડા પી. આઈ અને લીમખેડા ડી. વાય. એસ. પી એ લીમખેડા રથયાત્રા સમિતિ સાથે શાંતી સમિતિની બેઠક યોજી હતી .

[[ લીમખેડા તાલુકાના કુલપરી ગામે પલંગમાં સુઈ રહેલી બે બાળકી ઉપર દિપડાએ કર્યો હુમલો કરતા ખળભળાટ... ]]✔️દીપડો બાળકીને 100 મ...
21/05/2023

[[ લીમખેડા તાલુકાના કુલપરી ગામે પલંગમાં સુઈ રહેલી બે બાળકી ઉપર દિપડાએ કર્યો હુમલો કરતા ખળભળાટ... ]]

✔️દીપડો બાળકીને 100 મીટર ખેચી લઇ ગયો: પિતાએ પ્રતિકાર કરી બાળકીનો જીવ બચાવ્યો...

✔️વન વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈ દીપડાને જબ્બે કરવા બે પાંજરા મૂક્યા..

✔️માનવ વસાહત માં દીપડાના હુમલાઓના બનાવોમાં વધારો: વન વિભાગ નિષ્કાળથી દાખવતો હોવાનો ગ્રામજનોના આક્ષેપો..

✔️લીમખેડા તાલુકાના ફુલપરી ગામે માનવ વસાહતમાં ધસી આવેલા વન્ય પ્રાણી દિપડાએ પલંગમાં સુઈ રહેલી બે બાળકીઓ પર હુમલો કરતા બંને બાળકીઓની બુમાબુમથી બાળકીના પરિવારજનો દોડી આવતા દિપડો એક બાળકીને પોતાના જડબામાં ભરી 100 મીટર સુધી ઘસડી લઈ ગયો હતો. તે દરમિયાન આસપાસના લોકો ભેગા થતા બાળકી ના પિતાએ પ્રતિકાર કરતા દિપડો બાળકીને મૂકી જંગલમાં ભાગી ગયો હતો. ત્યારબાદ દિપડા ના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી બંને બાળકીઓને લોહી લુહાણ અવસ્થામાં લઈ બાળકીના માતા પિતા તેમજ પરિવારજનો નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જા પ્રાથમિક સારવાર બાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ વન વિભાગની ટીમના થતા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની ગંભીરતાથી નોંધ લઇ દીપડાને જબ્બે કરવા માટે બે પાંજરા મૂક્યા હતા.

[[ લીમખેડા કેન્દ્ર ૨૨ ટકા સાથે રાજ્યમાં છેલ્લા નંબરે ]]✔️ લીમખેડા કેન્દ્રનું પરિણામ પણ રાજ્યમાં સૌથી નીચુ જાહેર થયુ છે.*...
02/05/2023

[[ લીમખેડા કેન્દ્ર ૨૨ ટકા સાથે રાજ્યમાં છેલ્લા નંબરે ]]

✔️ લીમખેડા કેન્દ્રનું પરિણામ પણ રાજ્યમાં સૌથી નીચુ જાહેર થયુ છે.

*લીમખેડા કેન્દ્રમાં માત્ર 176 પરીક્ષાર્થી પાસ થઇ શક્યા*

-> દાહોદ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રાજ્યમાં 29.44 ટકા જેટલું રાજ્યમાં સૌથી નિમ્ન પરિણામ આવતા શિક્ષણ આલમમાં સન્નાટો છવાઇ ગયો છે.ત્યારે એક બીજા પણ નિરાશાજનક સમાચાર એ છે કે જિલ્લાના લીમખેડા પરીક્ષા કેન્દ્રનું પરિણામ રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો કરતા નીચુ આવ્યુ છે.રાજ્યમાં લીમખેડા 22 ટકા પરિણા સાથે છેલ્લા નંબરે આવ્યુ છે.જેમાં લીમખેડા કેન્દ્રમાં 810 નોંધાયેલા પૈકી 800 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમાંથી માત્ર 176 પરીક્ષાર્થીઓ પાસ થઇ શક્યા છે અને તેની સામે 634 પરીક્ષાર્થી નાપાસ જાહેર થયા છે.લીમખેડા વિસ્તારમાં પણ હવે શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આ કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવે છે ત્યારે પરિણાનું આ સ્તર ચિંતાજનક છે..

[[ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે લીમખેડા ખાતે અભયમ રેસ્ક્યુ વાનનુ લોકાર્પણ… ]]-> ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ...
01/05/2023

[[ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે લીમખેડા ખાતે અભયમ રેસ્ક્યુ વાનનુ લોકાર્પણ… ]]

-> ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને ગૃહ વિભાગ તરફ થી ગુજરાત સ્થાપના દિવસે અભયમ 181 મહિલા હેલ્પ લાઈન નું દાહોદ જિલ્લા ના લીમખેડા ખાતે લોકાર્પણ કરવામા આવ્યું હતું. ગુજરાત સરકાર ની મહિલા સુરક્ષા ની પહેલ તરીકે દાહોદ જીલ્લા ને લીમખેડા ખાતે વધુ એક અભયમ રેસક્યું વાન ની ભેટ મળી હતી હવે જીલ્લાની દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારની પીડીત મહિલાઓ ને અભયમ દ્વારા ત્વરિત મદદ, માર્ગદર્શન અને બચાવ ની ઝડપી કામગીરી બનશે અને ઓછાં સમય મા મહિલાઓ ને જરુરી મદદ પહોંચાડવામાં સુગમતા રહેશે.

શ્રીમતી સરમાંબેન મુનિયા દ્વારા કી – ચાવી આપવામા આવેલ જયારે શ્રી આર.કે.ગૌતમ, મામલતદારશ્રી લીમખેડા , શ્રી એમ.જી.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશન દાહોદ દ્વારા ફ્લેગ આપી અભયમ સેવાનો સુભારંભ કરાવવામા આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી એસ. સી. રાઠવા પોલિસ ઇન્સ્પેકટર લીમખેડા, શ્રી શામભાઈ કટારા મહામંત્રીશ્રી એસ.ટી.મોરચો, શ્રી વજેસિંહ પલાશ માજી પ્રમુખ, શ્રી
જહાનઆરા પઠાણ ફિલ્ડ ઓફીસર મહિલા અને બાલ વિકાસ દાહોદ ઉપસ્થિત રહી રહી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો.

વધુ મા અભયમ સ્ટેટ પ્રોજેક્ટ હેડ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલે અભયમ સેવાઓ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતુ કે વર્ષ 2015 થી અત્યાર સુધી ગુજરાત માં 12 લાખ જેટલા મહિલાઓ એ 181 મહિલા હેલ્પ લાઈન માં કોલ કરેલ જેઓ ને ઇમરજંસી કન્ટ્રોલ રૂમ નાં તાલીમ પામેલ કાઉન્સેલર દ્વારા યોગ્ય પરામર્શ આપવામા આવેલ અને જરૃરિયાત વાળા પીડીત મહિલાઓ ને સ્થળ પર અભયમ રેસ્ક્યું ટીમ પહોચી મદદ અને બચાવ પહોંચાડવામાં આવી રહેલ છે પંચમહાલ જિલ્લામાં વર્ષ 2021-22 દરમિયાન 3943 અને વર્ષ 2022-23 માં 4215 પીડીત મહિલાઓ ના કોલ આવ્યાં હતાં જેમાંથી અનુક્રમે 781 અને 753 જેટલાં મહિલાઓ ને મુશ્કેલી ના સમયે સ્થળ પર પહોચી મદદ,માર્ગદર્શન અને બચાવ કરેલ છે. જિલ્લામાં મોટે ભાગે ઘરેલૂ હિંસા, માલમિલકત ની વહેંચણી, લગ્નેતર સબંધ, લગ્ન જીવનના વિખવાદો, બાળ લગ્ન, વ્યસન કરી પજવણી, વહેમ અંધશ્રધ્ધા વગેરે ના કિસ્સાઓ વધુ પ્રમાણ વધુ જોવા મળેલ છે. આ ઉપરાંત અભયમ ટીમ દ્વારા સરકારશ્રી ની મહીલા લક્ષી યોજનાઓ, કન્યા કેળવણી ને ઉત્તેજન, બાળ લગ્ન અને વહેમ નાબૂદી વગેરે માં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

*દાહોદ જિલ્લા નાં સંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર દ્વારા લીમખેડા તાલુકાના જેતપુર (દુ)  ગામે ૬ મકાનમ...
23/04/2023

*દાહોદ જિલ્લા નાં સંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર દ્વારા લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે ૬ મકાનમાં અક્સમિક રીતે બળી ગયેલ મકાન ની મુલાકાત લેવામાં આવી તથા બળી ગયેલ મકાન ની નુકસાન માટે મદદ ની બાહેદારી આપી..*

[ Breaking News ] *લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લેતા ડીડીઓશ્રી* -> પ્રાથમ...
18/03/2023

[ Breaking News ]

*લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લેતા ડીડીઓશ્રી*

-> પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાળા વાગેલા જોઈ કારણદર્શક નોટિસ સહિતના કડક પગલાં

-> આઉટસોર્સિંગ કર્મીઓને તાત્કાલિક છુટા કરાયા

-> જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ સુશ્રી નેહા કુમારી દ્વારા ગત તા.૧૭ ના રોજ સાંજના ૧૭.૧૦ કલાકે લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય દરવાજાને તાળું મારેલુ હતું અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારી/કર્મચારીઓ ગેરહાજર હોવાનું જણાયુ હતુંઅને રજા અંગે તેઓએ સબંધિત ઉપરી અધિકારીશ્રીની પૂર્વ મંજુરી પણ મેળવેલ ન હતી.

-> આમ મનસ્વી રીતે પોતાના હેડ ક્વાર્ટર પર હાજર ન રહેનાર અધિકારી-કર્મચારીઓના કારણે વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અને અન્ય આરોગ્યલક્ષી કામગીરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સેવાઓ માટે આવનાર લાભાર્થીઓ આરોગ્ય વિષયક સેવાઓથી વંચિત રહી જાય છે. આ બાબતને જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ સુશ્રી નેહાકુમારી દ્વારા ખુબ ગંભીરતાથી લઇ તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાના તબીબી અધિકારી, ફાર્માંશીષ્ટ, લેબટેકનીશ્યન, મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તમામને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના સ્પષ્ટ લેખિત અભિપ્રાય સાથે ખુલાસો રજુ કરવા કડક શબ્દોમાં નોટીસ આપવામાં આવી છે.

-> તે ઊપરાંત આઉટસોર્સિંગ એજન્સી દ્વારા નિમણુંક પામી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવનાર ૨ સ્ટાફનર્સ અને વર્ગ-૪ ના ૪ કર્મચારી સહીત કુલ- ૬ સ્ટાફને ફરજમાંથી છુટા કરવા એજન્સીને જાણ કરેલ છે. વધુમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી લીમખેડાને તેમના હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં તેમના નબળા સુપરવિઝન અને વાંરવાર અધિકારી/કર્મચારીઓ દ્વારા ફરજ પ્રત્યે નિષ્કાળજી જણાય આવતા તેઓને પણ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે.

Alert 🚨 :- લીમખેડા બજાર  મા  ડુપ્લીકેટ નોટો ની હેરાફેરી  -> લીમખેડા ની જાહેર જનતા ને જણાવવાનું કે નોટો ની લેવડ દેવડ કરતા...
07/03/2023

Alert 🚨 :- લીમખેડા બજાર મા ડુપ્લીકેટ નોટો ની હેરાફેરી

-> લીમખેડા ની જાહેર જનતા ને જણાવવાનું કે નોટો ની લેવડ દેવડ કરતા પહેલા ચેક કરીને ચલણી નોટની લેવડ દેવડ કરે 🚫

[[ લીમખેડા નુ ગૌરવ ]][[ ભરવાડ જતીનકુમાર દિનેશભાઇ ઈન્ટર કોલેજ પાવર લિફ્ટટિંગની સ્પર્ધામાં પ્રથમ સ્થાને ]]-> શ્રી ગોવિંદ ગ...
01/10/2022

[[ લીમખેડા નુ ગૌરવ ]]

[[ ભરવાડ જતીનકુમાર દિનેશભાઇ ઈન્ટર કોલેજ પાવર લિફ્ટટિંગની સ્પર્ધામાં પ્રથમ સ્થાને ]]

-> શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ઈન્ટર કોલેજ પાવર લિફ્ટટિંગની સ્પર્ધા મહારાણી પ્રેમકુમારી કોલેજ ઇન ટેકનીકલના યજમાન પદે યોજાઈ હતી .જેમાં આર્ટ્સ કોલેજ લીમખેડાના ખેલાડી ભરવાડ જતીનકુમાર દિનેશભાઇ જેઓ ૮૭ કિ. ગ્રા વેઇટ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે . જેઓને મંડળ તથા કોલેજ પરિવાર એ અભિનંદન પાઠવ્યા હતા.


[[ લીમખેડા નગરના બે સેવાભાવી યુવકો લીમખેડા થી સોમનાથ પગપાળા રવાના થયા ]] -> આજરોજ તા. ૧૩ મી સપ્ટેમ્બર ના રોજ સવારના સુમા...
13/09/2022

[[ લીમખેડા નગરના બે સેવાભાવી યુવકો લીમખેડા થી સોમનાથ પગપાળા રવાના થયા ]]

-> આજરોજ તા. ૧૩ મી સપ્ટેમ્બર ના રોજ સવારના સુમારે ધાર્મિક કાર્યોમાં સદાય અગ્રેસર રહેનાર એવા સેવાભાવી લીમખેડા નગરના જાણીતા ડૉ .ઉમેશ સથવારા તથા ભૂમિક કમલેશભાઈ ગુર્જર જેઓ આજે પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી (લીમખેડા ) થી સોમનાથ પગપાળા યાત્રા જવા માટે પ્રસ્થાન કર્યું હતું .
-> જેમાં સુરેશ મહારાજ ( પ્રદેશ અધ્યક્ષશ્રી , સનાતન મઠ મંદિર પ્રકોષ્ઠ ,વિશ્વ હિન્દુ મહાસંધ ગુજરાત રાજ્ય ) અને દાહોદ જિલ્લા હિન્દૂ યુવા વાહીની દ્વારા સુભાષીશ આપી મંગળ યાત્રાની કામના કરવામાં આવી હતી.
gurjar._ll
❤️

16/08/2022

[[ ભવ્ય શોભાયાત્રા ]]

{{ જાહેર આમંત્રણ }}

• લીમખેડા થી અંબાજી ( પગપાળા યાત્રા સંઘ)

-> દિપો રામ ગ્રુપ લીમખેડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત રાજ્યમાં ત્રીજીવાર 1152 ગજની ધજા માં અંબાજીના ધામે ચડાવવાનું આયોજન કરેલ છે. તા .૩૧-૦૮-૨૦૨૨ ના રોજ સવારે ૮-૩૦ કલાકે મહાઆરતીનો લાભ લેવા આપ સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રણ છે . તથા પગપાળા યાત્રામાં જોડાવા હાર્દિક આમંત્રણ છે.

• કાર્યક્રમ સ્થળ :- તા .૩૧-૦૮- ૨૦૨૨ બુધવાર ( હસ્તેશ્વર મહાદેવ મંદિર ,મોટા હાથીધરા )

• આયોજક :- દિપોરામ ગ્રુપ લીમખેડા

- .dipo_ram

કોન્ટેક નંબર :- (૧) ૯૫૩૭૧૩૫૧૩૫ , (૨)૬૩૫૯૨૭૮૧૦૮

11/08/2022

[[ સફળ રેસ્ક્યુ ]]

લોકેશન :- આશ્રમ શાળા ચિત્રકૂટ સોસાયટી લીમખેડા

🚨ગતરોજ રાત્રીના સમયે આશરે ૮ થી ૧૦ ફૂટ લંબાઈ ધરાવતો મહિનામાં બીજી વાર અજગર નીકળતા પબ્લિક માં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો .

~ અજગર રેસ્ક્યુ કરનાર ને જાણ કરતા રેસ્ક્યુ કરનાર સ્થળ પરથી સફળતા પૂર્વક રેસ્ક્યુ કર્યું હતું જે વિડિઓ માં નજરે પડે છે .

રેસ્ક્યુ કરનાર :-

VC :-

🚨Note :- Alert people

[[ શ્રાવણ માસ દરમિયાન લીમખેડામાં ગતરોજ ભકતો દ્વારા કાવડ યાત્રાનો કાર્યક્રમ યોજાયો ]] ->  શ્રી રામદેવજી મંદિર કાચલા થી કપ...
02/08/2022

[[ શ્રાવણ માસ દરમિયાન લીમખેડામાં ગતરોજ ભકતો દ્વારા કાવડ યાત્રાનો કાર્યક્રમ યોજાયો ]]

-> શ્રી રામદેવજી મંદિર કાચલા થી કપિરાજ સુંદરકાંડ મંડળ જલભરી પેદલ યાત્રા દ્વારા લીમખેડા ખાતે આવેલ શ્રી રામજી મંદીર માં ભગવાન ભોળાનાથ ને જળ અર્પણ કર્યું હતું .

-> દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની પ્રમુખ શ્રી રિંકેષ પ્રજાપતી તથા શ્રી કપિરાજ સુંદરકાંડ મંડળ લીમખેડા દ્રારા શ્રી રામજી મંદિર માં આવેલ ભગવાન ભોળાનાથ ને ગંગાજળ થી જલાભિષેક કર્યું હતું .

-> કાવડ યાત્રા દરમિયાન લીમખેડા નું વાતાવરણ ભક્તિમય માહોલ માં છવાઈ ગયું હતું

24/07/2022

[[ સફળ રેસ્ક્યુ ]]

લોકેશન :- ચિત્રકૂટ સોસાયટી ( લીમખેડા )

-> આજરોજ રાત્રી ના ૯ થી ૧૦ વાગ્યા ના અરસામાં ચિત્રકૂટ સોસાયટી પંચાલ વાડી ના સામે ના ભાગ માં માં આશરે ૧૦ થી ૧૫ ફૂટ જેટલો લંબાઈ ધરાવતો તથા ૨૦ થી ૨૫ કિલો જેટલું વજન ધરાવતો એક અજગર (નર ) નીકળ્યો હતો . સ્થાનિકોની નજર પડતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી હતી.
-> ફોરેસ્ટ વિભાગ દ્વારા અજગર નું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
Vc :- ,

18/07/2022

[[ લીમખેડા ના મંગલમહુડી નજીક દિલ્હી - મુંબઇ મુખ્ય લાઈન પર અકસ્માતનો મામલો ]]

- > રતલામ થી અમદાવાદ જતી હતી માલ ગાડી

-> મોડી રાતે 1:15 બની ઘટના

-> માલગાડીના 16 ડબા એકબીજા ચડી જતા રેલ્વે લાઈન ને નુકશાન

-> ઘટના કઈ રીતે બની તે સંદર્ભે રેલ્વે વિભાગ દ્વારા તપાસ શરુ કરાઈ

-> ઘટનાને પગલે 23 ટ્રેનો ડાયવર્ટ કરાઈ

-> મુંબઈ દિલ્હી રેલ લાઈન બંધ કરાઈ

-> કેટલીક ટ્રેનો રદ કરવામા આવી

-> રતલામ ડીવીઝન ના ડી.આર.એમ. સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા

-> રેલ્વે દ્વારા યુદ્ધ ના ધોરણે સમારકામ હાથ ધરવામા આવ્યુ.

24/06/2022

[[ રથયાત્રાને લઈને લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ ]]

-> લીમખેડા ગામ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા

-> રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને બેઠક યોજાઇ

-> લીમખેડા ડીવાયએસપી અને પીઆઇ ની હાજરીમાં બેઠક યોજાઈ

-> 1 જુલાઈ 2022 નાં રોજ નગરમાં રથયાત્રા નીકળશે

[[ લીમખેડા તાલુકા ના સીંગાપુર નજીક મા ટ્રક મા લાગી  આગ  ]]-> ફુલપરી ઘાટા મા બની ઘટના-> ડ્રાયવર કેબીન મા લાગી આગ -> સદનસી...
23/05/2022

[[ લીમખેડા તાલુકા ના સીંગાપુર નજીક મા ટ્રક મા લાગી આગ ]]

-> ફુલપરી ઘાટા મા બની ઘટના

-> ડ્રાયવર કેબીન મા લાગી આગ

-> સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નહિ

-> વહેલી સવારે ટ્રક મા લાગી આગ

-> શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાનું અનુમાન

29/04/2022

[[ લીમખેડાના હિન્દુ સંગઠન દ્વારા લીમખેડા મામલતદાર તથા લીમખેડા પોલીસ ને આવેદનપત્ર સુપ્રત કરાયું ]]

-> દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની હિન્દૂ સમાજ ની દીકરી ને મુસ્લિમ યુવાન દ્વારા ફોસલાવી પટાવી લગ્નન કરીને ધર્મ પરિવર્તન કરવાના બદ ઇરાદે તા.૨૭-૦૪-૨૦૨૨ ના રોજ બી.એસ.સી પરીક્ષા આપવા જતી વખતે દાહોદ સાયન્સ કોલેજ દાહોદ થી મુસ્લિમ યુવકે હિન્દુ સમાજની દીકરીનું અપહરણ કર્યું હતું.

-> સમગ્ર હિન્દુ સમાજ તથા વિશ્વ હિન્દુ પરિસદ , બજરંગ દળ લીમખેડા પ્રખન્ડ દ્વારા આ ઘટના બાબતે યોગ્ય ન્યાય ના મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી સાથે લીમખેડા પોલીસને તથા લીમખેડા મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું .
#ʟɪᴍᴋʜᴇᴅᴀ

Address

Limkheda Bypass
Limkheda
389140

Alerts

Be the first to know and let us send you an email when Our Limkheda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Our Limkheda:

Videos

Share


Other Media/News Companies in Limkheda

Show All