The Jetpur

The Jetpur � જેતપુરનું પોતાનું પેજ
� જેતપુર શહેર તથા તાલુકો
� History - Facts - News - Media

શ્રી જીથુડી દાદા 🙌🏻Follow  Credit Like • Comment • Share • SaveDM For Suggestion 😊
06/04/2024

શ્રી જીથુડી દાદા 🙌🏻

Follow

Credit

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

તમે ચુંટણીમાં ક્યા મુદ્દાના આધારે મતદાન કરશો ?Follow  Like • Comment • Share • SaveDM For Suggestion 😊
04/04/2024

તમે ચુંટણીમાં ક્યા મુદ્દાના આધારે મતદાન કરશો ?

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

૧૪૦ વર્ષનો ઈતિહાસ ધરાવતી કમરીબાઈ હાઇસ્કુલ ✨Follow  Like • Comment • Share • SaveDM For Suggestion 😊
02/04/2024

૧૪૦ વર્ષનો ઈતિહાસ ધરાવતી કમરીબાઈ હાઇસ્કુલ ✨

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

જય જીથુડી દાદા 🙏🏻🚩Follow  Credit Like • Comment • Share • SaveDM For Suggestion 😊
30/03/2024

જય જીથુડી દાદા 🙏🏻🚩

Follow

Credit

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

શ્રીમદ્ ભાગવત કથા 🙏🏻જેતલસર ગામના મામાદેવ મંદિર દ્વારા આયોજિત પ્રસિદ્ધ. કથાકાર જીજ્ઞેશ દાદાનાં મુખે શ્રી લીલા પુરુષોત્તમ ...
29/03/2024

શ્રીમદ્ ભાગવત કથા 🙏🏻

જેતલસર ગામના મામાદેવ મંદિર દ્વારા આયોજિત પ્રસિદ્ધ. કથાકાર જીજ્ઞેશ દાદાનાં મુખે શ્રી લીલા પુરુષોત્તમ નારાયણના ચરિત્રોની કથા

“શ્રીમદ્ ભાગવત કથા ”

આગામી તારીખ ૦૨ એપ્રિલથી ૦૮ એપ્રિલ સુધી

સમય : બપોરનાં ૩ થી ૭

સ્થળ : મામાદેવ મંદિર, સરકારી દવાખાનાની પાછળ, જેતલસર

“જેતપુરમાં આઝાદી પહેલાં માંસના વેચાણ માટે આવા નિયમો હતા !”Follow  Like • Comment • Share • SaveDM For Suggestion 😊      ...
29/03/2024

“જેતપુરમાં આઝાદી પહેલાં માંસના વેચાણ માટે આવા નિયમો હતા !”

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

આપ ક્યા વિસ્તારમાં રહો છો ?Comment 👇🏻Follow Like • Comment • Share • SaveDM For Suggestion 😊
28/03/2024

આપ ક્યા વિસ્તારમાં રહો છો ?
Comment 👇🏻

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

લાખો ભક્તો માટે આ પ્રવેશદ્વાર સ્વર્ગનો છે... જય જલારામ...🙏🏻🚩Follow  Like • Comments • Share • SaveDM For Suggestion 😊   ...
27/03/2024

લાખો ભક્તો માટે આ પ્રવેશદ્વાર સ્વર્ગનો છે... જય જલારામ...🙏🏻🚩

Follow

Like • Comments • Share • Save

DM For Suggestion 😊

🙏

जिथुडी दादा 🙏🏻❤️Follow  Like • Comment • Share • SaveDM For Suggestions 😊
23/03/2024

जिथुडी दादा 🙏🏻❤️

Follow

Like • Comment • Share • Save

DM For Suggestions 😊

વેરો ન ભરતા નગરપાલિકાએ મિલકત સીલ કરીFollow  Like • Comment • Share • SaveDM For Suggestion 😊
22/03/2024

વેરો ન ભરતા નગરપાલિકાએ મિલકત સીલ કરી

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

એકવાર જીથુડી પધારો.... !! Follow  Like • Comment • Share • SaveDM For Suggestion 😊
22/03/2024

એકવાર જીથુડી પધારો.... !!

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

શ્રી લંબોદર ગણપતિ મહારાજ 🙏🏻❤️Follow  Pic  Like • Comment • Share • SaveDM For Suggestion 😊
19/03/2024

શ્રી લંબોદર ગણપતિ મહારાજ 🙏🏻❤️

Follow

Pic

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

વૃક્ષોનો ગેરકાયદેસર સફાયો બોલાવવાનો ધંધો જેતપુર તથા આજુબાજુના ગામડાંઓમાં બેફામ વિસ્તર્યો છે. નદી કાંઠા, ગૌચર, સીમ વિસ્તા...
19/03/2024

વૃક્ષોનો ગેરકાયદેસર સફાયો બોલાવવાનો ધંધો જેતપુર તથા આજુબાજુના ગામડાંઓમાં બેફામ વિસ્તર્યો છે. નદી કાંઠા, ગૌચર, સીમ વિસ્તારમાં કાયમી વૃક્ષછેદન કરવામાં આવે છે. પર્યાવરણીય સંતુલન વગરનો વિકાસ એ વિકાસ નહિ વિનાશ તરફની ગતિ છે. વન વિભાગ આંખ આડા કાન કરીને સહકાર આપી રહ્યું છે તો અમુક અધિકારીઓ આ બાબતે સક્રિય કામ કરે છે તેમને બિરદાવવા પણ રહ્યા. બાકી વિશ્વ પર્યાવરણ દિવસ પર મોટા બેનરો લગાવી કાર્યક્રમો ઉજવી નાખવામાં આવશે, આવા દોરંગાપણાનુ કોઈ મહત્વ નથી.....

Follow

Source

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

સાત તબક્કાઓ સાથે લોકસભા ચૂંટણીની જાહેરાત  - ગુજરાતમાં ૭ મેના યોજાશે ચુંટણીFollow  Like • Comment • Share • SaveDM For Su...
16/03/2024

સાત તબક્કાઓ સાથે લોકસભા ચૂંટણીની જાહેરાત - ગુજરાતમાં ૭ મેના યોજાશે ચુંટણી

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

આજની બોસમિયા કોલેજનો પૂર્વાર્ધ એટલે સર આદમજી મુસ્લિમ હાઇસ્કુલ.. “ભાદર કાંઠાના ગ્રેજ્યુએટ” તરીકે પોતાની જાતને ઓળખાવતા આદમ...
14/03/2024

આજની બોસમિયા કોલેજનો પૂર્વાર્ધ એટલે સર આદમજી મુસ્લિમ હાઇસ્કુલ.. “ભાદર કાંઠાના ગ્રેજ્યુએટ” તરીકે પોતાની જાતને ઓળખાવતા આદમજીએ આઝાદી પૂર્વે આ હાઇસ્કૂલ બંધાવી હતી, જેને પાછળની કોલેજમાં તબદીલ કરવામાં આવી. જેતપુરથી શિક્ષિતો પેદા કરવામાં આ સંસ્થાનો ફાળો અદ્વિતીય રહ્યો છે.

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

નર્યી આવક ! જેતપુર નગરપાલિકાનું ૨૬ લાખની પૂરાંંત સાથેનું બજેટ મંજુર Follow  Like • Comment • Share • SaveDM For Suggesti...
12/03/2024

નર્યી આવક ! જેતપુર નગરપાલિકાનું ૨૬ લાખની પૂરાંંત સાથેનું બજેટ મંજુર

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

🇮🇳❤️Follow  Like • Comment • Share • SaveDM For Suggestion 😊
11/03/2024

🇮🇳❤️

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

જેતપુર શહેરમાં ગીર ગાયનું દૂધ મળશે.→ અમારે ફાર્મથી સીધું આપના દ્વારે.....સંપર્ક :૬૩૫૩૩ ૩૫૦૫૯૯૩૨૭૬ ૦૫૭૧૬
10/03/2024

જેતપુર શહેરમાં ગીર ગાયનું દૂધ મળશે.

→ અમારે ફાર્મથી સીધું આપના દ્વારે.....

સંપર્ક :

૬૩૫૩૩ ૩૫૦૫૯
૯૩૨૭૬ ૦૫૭૧૬

दादा ❤️🙌🏻Follow  Credit  Like • Comment • Share • SaveDM For Suggestions 😊
09/03/2024

दादा ❤️🙌🏻

Follow

Credit

Like • Comment • Share • Save

DM For Suggestions 😊

એકલવ્ય એકેડમી - રાજકોટSuper 30 બેચ શરૂ... ( Admission Open )બાપા સીતારામ ચોક પાસે, મવડી, રાજકોટ.Call : 93133 29074      ...
07/03/2024

એકલવ્ય એકેડમી - રાજકોટ

Super 30 બેચ શરૂ...
( Admission Open )

બાપા સીતારામ ચોક પાસે, મવડી, રાજકોટ.

Call : 93133 29074

Navagadh ✨Follow  Like • Comment • Share • SaveDM For Suggestion 😊
06/03/2024

Navagadh ✨

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

પોરબંદર બેઠક પર મનસુખ માંડવીયાને મહોર ! રમેશ ધડુકનુ પત્તું કપાયું Follow  Like • Comment • Share • SaveDM For Suggestion...
02/03/2024

પોરબંદર બેઠક પર મનસુખ માંડવીયાને મહોર ! રમેશ ધડુકનુ પત્તું કપાયું

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

શ્રી લંબોદર ગણપતિ મહારાજ 🙏🏻🚩Follow  Pic  Like • Comment • Share • Save DM For Suggestion 😊
01/03/2024

શ્રી લંબોદર ગણપતિ મહારાજ 🙏🏻🚩

Follow

Pic

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

પોરબંદર લોકસભા માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ : રમેશ ધડુકનું થઈ શકે પુનરાવર્તનFollow  Like • Comment • Share • SaveDM For Su...
29/02/2024

પોરબંદર લોકસભા માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ : રમેશ ધડુકનું થઈ શકે પુનરાવર્તન

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

કસુંબો 🚩Follow  Like • Comment • Share • SaveDM For Suggestion 😊
28/02/2024

કસુંબો 🚩

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

જેતપુરમાં જન્મેલા ગઝલ ગાયક પંકજ ઉધાસનુ નિધન....🙏🏻💐Follow  Like • Comment • Share • SaveDM For Suggestion 😊
26/02/2024

જેતપુરમાં જન્મેલા ગઝલ ગાયક પંકજ ઉધાસનુ નિધન....🙏🏻💐

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

Jetalsar Junction 🚂 Follow  Like • Comment • Share • SaveDM For Suggestion 😊
25/02/2024

Jetalsar Junction 🚂

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

કરોડોના ખર્ચે બનેલા રોડ ગેરંટી પીરીયડ પહેલા જ તૂટતા, ઇજારેદારોને નોટિસFollow  Like • Comment • Share • SaveDM For Sugges...
24/02/2024

કરોડોના ખર્ચે બનેલા રોડ ગેરંટી પીરીયડ પહેલા જ તૂટતા, ઇજારેદારોને નોટિસ

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

શ્રી વાડીવાળા દાદા 🙏🏻🚩હનુમાનજીના ઘણાં સ્થાનકો છે. જેમાંનુ એક જેતપુરથી ૪૧ કિમીના અંતરે ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામમા...
24/02/2024

શ્રી વાડીવાળા દાદા 🙏🏻🚩

હનુમાનજીના ઘણાં સ્થાનકો છે. જેમાંનુ એક જેતપુરથી ૪૧ કિમીના અંતરે ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામમા આવેલ વાડીવાળા દાદાનુ મંદિર. અહી દરરોજ હજારો ભક્તો દર્શનાર્થે આવે છે અને શનિવારના દિવસે તો કંઇક અલગ જ માહોલ હોઇ છે.

Follow

Like • Comment • Share • Save

DM For Suggestion 😊

જાહેર નિમંત્રણદરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે શૈક્ષણિક મનોરંજન માણવા અને જોવા માટેનો અનેરો અવસર યલ્લો સ્કૂલના આં...
23/02/2024

જાહેર નિમંત્રણ

દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે શૈક્ષણિક મનોરંજન માણવા અને જોવા માટેનો અનેરો અવસર યલ્લો સ્કૂલના આંગણે...

→ જેતપુર શહેર અને તાલુકાના દરેક લોકોને જણાવતા આનંદ થાય છે કે, યેલ્લો એજયુકેશન સિસ્ટમ દ્વારા તા. ૨૪.૦૨.૨૦૨૪, શનીવાર અને તા. ૨૫.૦૨.૨૦૨૪, રવિવારના રોજ 'વિઝન-૨૦૨૪' કાર્યક્રમનું આયોજન કરેલ છે.

→ જેમાં વિદ્યાર્થીઓ દ્રારા બનાવેલ અનેક પ્રાજેકટ જેવા કે, થીમ બેઝડ, કલ્ચરલ ઇવેન્ટ, ગ્રામ્ય સંસ્કૃતિ, ભારતની ભવ્યતા, ટેકનોસીટી, સ્માર્ટસીટી, મેથ્સ મેજીક, અંતરિક્ષના વૈજ્ઞાનિક રહસ્ય, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ગેમઝોન, ફુડઝોન, સેલ્ફીઝોન જેવી ઘણી બધી અવનવી પ્રવૃતિઓ 'યેલ્લો વિઝન ૨૦૨૪' ના સ્વરૂપમાં આયોજન કરેલ છે.

→ જેમાં જેતપુરની તમામ જાગૃત જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે. જેથી દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને કંઇક નવું જાણવા અને માણવા મળે તે હેતુથી આ આયોજન કરેલ છે.

→ તેથી આપનો અમુલ્ય સમય ફાળવી હાજરી આપવા વિનંતી.

→ Scientific World The YELLOW VISION 2024

→Date: 24th Feb. 2024, Saturday 25th Feb. 2024, Sunday
→Time: 09.00 AM to 05.00 PM
→Add.: Yellow School Campus, Junagadh road, Jetpur

Address

Jetpur
360370

Telephone

+919978165048

Website

Alerts

Be the first to know and let us send you an email when The Jetpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Jetpur:

Videos

Share


Other Jetpur media companies

Show All