24/01/2024
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં હાજરી આપવા ભારત ના જાણીતા ધર્મ ગુરુ ,ઉદ્યોગ પતિ, સેલિબ્રિટી ,ફિલ્મી કલાકારો ની તસ્વીર ,વિડિયો ખૂબ વાયરલ થયા,
તે પૈકી આ વિશેષ વ્યક્તિ પણ પ્રભુ ને નમન કરવા હાજરી આપી હતી જેના ચરણોમાં ગોદરેજ રતન ટાટા વાડિયા પરિવાર નમન કરે છે.
હા, ગુજરાતના વલસાડ જિલ્લાના ઉદવાડા પારસી અગિયારીના મુખ્ય પૂજારી એવા પારસી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પણ આવ્યા હતા.
આ જ સ્થળે પારસી લોકોની પ્રથમ બોટ ભારતમાં આવી હતી.
અને ભારત , ગુજરાત માં ,દૂધ માં સાકર ભળે એમ ભળી ગયા.
ગઈકાલે તમામ પારસી અગિયારીમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી એટલે કે અમદાવાદ નવસારી ઉદવાડા મુંબઈ દિલ્હી સહિત સમગ્ર ભારતમાં પારસી ધર્મસ્થાન, રામ મંદિરની રંગોળી કરવામાં આવી હતી.
આ ભારતમાં સૌથી નાની લઘુમતી છે જે 0.0000001% પણ નથી.
પારસી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ને અને પારસી પરીવાર ને વંદન 🙏
જય શ્રી રામ.