Gujarat today

Gujarat today બધા ગુજરાતીઓ ને આ page ને LIKE કરવા અમે વિનં?

23/11/2022
31/10/2022

મોરબીમાં આવેલ ઝૂલતો પુલ ગઈકાલે તૂટી પડ્યા બાદ પહેલીવાર આજે તેના લાઈવ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે.

🅷🅰🅿🅿🆈 🅱🅸🆁🆃🅷🅳🅰🆈 🅱🅴🆃🅰  દ્વારકા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને પત્રકાર  ના સુપુત્ર મારો લાડકવાયો  દીકરો મારા ઘર નું મોભ મારા જીવન...
19/09/2022

🅷🅰🅿🅿🆈 🅱🅸🆁🆃🅷🅳🅰🆈 🅱🅴🆃🅰 દ્વારકા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને પત્રકાર ના સુપુત્ર મારો લાડકવાયો દીકરો મારા ઘર નું મોભ મારા જીવન નો સુખ નો સૂરજ ..દીકરો .વત્સલ રાજેન્દ્ર પરમાર આજે તેમના જન્મ દિવસ ના ખુબ ખૂબ આશીર્વાદ નીરોગી જીવો 🅸 માં ચામુંડા માં મોગલ આપને સુખી રાખે વ્રજવાણી ના ઠાકર ની દયા સદાય તારા ઉપર વરસતી રહે એવા દિલ થી આશિષદી

08/09/2022

પાક - અફઘાન સમર્થકો વચ્ચે સ્ટેડિયમમાં ઢીશૂમ - ઢીશૂમ હાઇવોલ્ટેજ મેચ બાદ બંને દેશના પ્રશંસકો વચ્ચે હાથોહાથની લડાઇ : મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ વિડિયો જ વાયરલ

દ્વારકામાં કેજરીવાલની જંગી સભાએ ભાજપની ચિંતા વધારી..કાળિયા ઠાકોરના ધામમાં સુદર્શન ચક્રને યાદ કરતાં કેજરીવાલ http://gujar...
03/09/2022

દ્વારકામાં કેજરીવાલની જંગી સભાએ ભાજપની ચિંતા વધારી..કાળિયા ઠાકોરના ધામમાં સુદર્શન ચક્રને યાદ કરતાં કેજરીવાલ http://gujarattoday88.blogspot.com/2022/09/blog-post.html

હોમ દ્વારકામાં કેજરીવાલની જંગી સભાએ ભાજપની ચિંતા વધારી..કાળિયા ઠાકોરના ધામમાં સુદર્શન ચક્રને યાદ કરતાં કેજરીવા.....

ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પર અત્‍યારે સમગ્ર દેશની નજર રહેલી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપ અ...
02/09/2022

ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પર અત્‍યારે સમગ્ર દેશની નજર રહેલી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચેનો ચૂંટણી જંગ વધુ રોમાંચક બન્‍યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપનું જ શાસન છે. એક બાજુ દેશની અન્‍ય મોટાભાગની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો જાદુ જોવા મળી રહ્યો છે. પરંતુ દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસો કરીને વિવિધ ગેરંટીઓ આપી છે. આના કારણે ફ્રીનો જે વાયદો છે એની શું અસર થશે એ પણ જોવા જેવું રહેશે. TIMES NOW નવભારતના સર્વે મુજબ આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો જાતિ-ધર્મ નહીં પરંતુ મોંઘવારી અને બેરોજગારી છે.
ગુજરાતની જનતાનો મૂડ શું છે?
ETG રિસર્ચ સાથે TIMES NOW નવભારતે એક ખાસ સર્વે હાથ ધર્યો હતો. જે ચૂંટણી પહેલા જ વિવિધ પાર્ટીઓના પત્તા ખોલી દેશે. તેમના સર્વેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલી મોટી ગેમ ચેન્‍જર રહેશે તથા ચૂંટણીમાં કયા મુદ્દાઓ લોકોને ગમશે એની માહિતી મળી હતી. સર્વે એજન્‍સી ETG રિસર્ચે આ સર્વે માટે સેમ્‍પલ સાઈઝ લીધી છે તે ૪૫૪૦ છે. આ સર્વેમાં Random Calling અને લોકો વચ્‍ચે જઈને તેમના મત લેવાની મેથોડોલોજી અપનાવી છે. આ સર્વેનો એ સવાલ જેમાં સીટનું પ્રોજેક્‍શન થવાનું છે એની સેમ્‍પલ સાઈઝ ૧૮૫૦૦ની છે.
કઈ પાર્ટીને કેટલી બેઠકો મળવાની સંભાવના
TIMES NOW નવભારતના સર્વે મુજબ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં BJPને ૧૧૫થી ૧૨૫ બેઠક મળવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. આ સર્વે મુજબ, હાલ ગુજરાતમાં ચૂંટણી યોજાય તો ભાજપની સરકાર બની શકે છે. જયારે આ પછી કોંગ્રેસને ૩૯થી ૪૪ બેઠક મળી શકે છે. જયારે AAPને ૧૩થી૧૮ વચ્‍ચે બેઠક મળી શકે છે અને અન્‍યને ૨થી ૪ બેઠકો મળી શકે છે.
ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો?
TIMES NOW નવભારતના સર્વે મુજબ, ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જાતિ-ધર્મથી વધુ મોટો મુદ્દો મોંઘવારી રહેશે. આગામી ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો મોંઘવારી (૪૯ ટકા), ત્‍યાર બાદ બેરોજગારી (૨૬ ટકા), વિકાસ (૧૪ ટકા) અને જાતિ-ઘર્મ (૧૧ ટકા) રહેશે.
કોંગ્રેસને વધારે નુકસાન પહોંચશે
જો આ તમામ સમીકરણો પર ધ્‍યાન આપીએ તો કોંગ્રેસની વોટ બેંકને આમ આદમી પાર્ટી તોડી શકે છે. તેવામાં હવે ૨૦૧૭માં જેવી રીતે સમીકરણો હતા એને જોતા ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ભાજપ માટે રસાકસી ભર્યો પણ થઈ શકે છે. તો બીજી બાજુ કોંગ્રેસને મોટાભાગની બેઠકો હાથમાંથી સરકી શકે છે. તેમ સર્વે અંગેનો અહેવાલ જણાવે છે.

હિમતસિહ ઘેલુભા માણેક પુર્વ પ્રમુખ તાલુકા પંચાયત દ્વારકા આજરોજ આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરાઈ વિધિવતરીતે આપના પ્રદ...
02/09/2022

હિમતસિહ ઘેલુભા માણેક
પુર્વ પ્રમુખ તાલુકા પંચાયત દ્વારકા આજરોજ આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરાઈ વિધિવતરીતે આપના પ્રદેશ નેતા શ્રી ઇસુદાનભાઈ ના હસ્તે ખેસ ટોપી પહેરીને આપ પાર્ટીમાં જોડાયા.

ગણેશ ચતુર્થી ઉત્સવ માં લોકો ભાજપ ના ઝંડા લઈ ને આવ્યા..લોકો એ મેથીપાક આપ્યો....🫣😅 #
01/09/2022

ગણેશ ચતુર્થી ઉત્સવ માં લોકો ભાજપ ના ઝંડા લઈ ને આવ્યા..
લોકો એ મેથીપાક આપ્યો....🫣😅
#

રિતેશ ગોકાણી નો ચેમ્બર્સ ઓફ કોમર્સ ન્યૂ માર્કેટ મીઠાપુર પર ચોથી વાર વિજય થયો છે ફરી વાર તેવો અન્ય કોઈ ફોર્મ સામે ના ભરાત...
01/09/2022

રિતેશ ગોકાણી નો ચેમ્બર્સ ઓફ કોમર્સ ન્યૂ માર્કેટ મીઠાપુર પર ચોથી વાર વિજય થયો છે ફરી વાર તેવો અન્ય કોઈ ફોર્મ સામે ના ભરાતા બિનહરીફ ચેમ્બર્સ ઓફ કોમર્સ ના પ્રમુખ પદે જાહેર થયા ,

આજરોજ ઓખા 19 વર્ષની દીકરી લલચાવી લોભ લાલચ આપી ને એક વિધર્મી યુવક ભગાડી ગયેલ છે તેને લઈ ને આજે તમામ સમાજના આગેવાન ભાઈઓ સા...
26/08/2022

આજરોજ ઓખા 19 વર્ષની દીકરી લલચાવી લોભ લાલચ આપી ને એક વિધર્મી યુવક ભગાડી ગયેલ છે તેને લઈ ને આજે તમામ સમાજના આગેવાન ભાઈઓ સાથે રહે દ્વારકા પ્રાંત અધિકારી શ્રી ને બધા સાથે એકત્ર થઈ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે લવ જેહાદ ના કેસ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે તો આ પ્રકરણ માં તાત્કાલિક અશરથી પગલાં લેવા માંગ તમામ હિંદૂ સમાજ ના લોકો વિશાળ સંખ્યા માં પ્રાંત સાહેબને આવેદન પત્ર આપી અને તમામ આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે અમને ન્યાય અપાવો જો અમને ન્યાય નહિ મળે તો ભૂખ હડતાળ પર બેસવા પણ તૈયાર છીએ

દ્વારકાના જગતમંદિરમાં શ્રધ્‍ધાળુઓની લાખોની રોકડ ચોરી અંગે આંતરરાજ્‍ય ચોર ટોળકીને તુર્તજ ઝડપી લેતી પોલીસ ૮ શખ્‍સો ઝડપાયા ...
22/08/2022

દ્વારકાના જગતમંદિરમાં શ્રધ્‍ધાળુઓની લાખોની રોકડ ચોરી અંગે આંતરરાજ્‍ય ચોર ટોળકીને તુર્તજ ઝડપી લેતી પોલીસ ૮ શખ્‍સો ઝડપાયા : કુલ ૪ લાખ ૬૮ હજાર ગયા : ૧ લાખ ૧૭ હજારનો મુદ્દામાલ કબ્‍જે થયો http://gujarattoday88.blogspot.com/2022/08/blog-post_22.html

હોમ દ્વારકાના જગતમંદિરમાં શ્રધ્‍ધાળુઓની લાખોની રોકડ ચોરી અંગે આંતરરાજ્‍ય ચોર ટોળકીને તુર્તજ ઝડપી લેતી પોલીસ ૮ .....

બેટ - દ્વારકામાં અઢી દિવસ સુધી વીજ પુરવઠો ઠપ થતાં રહીશો ત્રાહિમામ http://gujarattoday88.blogspot.com/2022/08/blog-post.h...
17/08/2022

બેટ - દ્વારકામાં અઢી દિવસ સુધી વીજ પુરવઠો ઠપ થતાં રહીશો ત્રાહિમામ http://gujarattoday88.blogspot.com/2022/08/blog-post.html

હોમદેવભુમી દ્વારકા બેટ - દ્વારકામાં અઢી દિવસ સુધી વીજ પુરવઠો ઠપ થતાં રહીશો ત્રાહિમામ byGujarat today —ઑગસ્ટ 17, 2022 0 60 કલાક બાદ ગ...

પ્રસિદ્ધ કોમેડીયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્ક આઉટ કરતી વખતે હ્રદય રોગનો હુમલો આવતા દિલ્હી એઇમ્સ માં દાખલ કરવામાં આવ્યા
10/08/2022

પ્રસિદ્ધ કોમેડીયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્ક આઉટ કરતી વખતે હ્રદય રોગનો હુમલો આવતા દિલ્હી એઇમ્સ માં દાખલ કરવામાં આવ્યા

*ઓખા ખાતે ઓખા લોહાણા મહાજન વાડી એ ઓખા મરીન પોલીસ સ્ટેશન દ્વારા E-FIR એપ્લિકેશન દ્વારા ફરિયાદ ની વિસ્તૃત માહિતી નો કાર્યક...
04/08/2022

*ઓખા ખાતે ઓખા લોહાણા મહાજન વાડી એ ઓખા મરીન પોલીસ સ્ટેશન દ્વારા E-FIR એપ્લિકેશન દ્વારા ફરિયાદ ની વિસ્તૃત માહિતી નો કાર્યક્રમ કરવામાં આવેલ*

ઓખા ખાતે ઓખા લોહાણા મહાજન વાડી એ ઓખા મરીન પોલીસ સ્ટેશન દ્વારા E-FIR એપ્લિકેશન દ્વારા ફરિયાદ ની વિસ્તૃત માહિતી નો કાર્યક્રમ કરવામાં આવેલ.જે કાર્યક્રમ ખંભાળિયા ના ડી.વાય.એસ.પી સમીરભાઈ સારડા સાહેબ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ.જેમાં ઓખા મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. ડી.એન.વાઝા, ઓખા નગરપાલિકા ના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહીલ,ઓખા નગરપાલિકાના ઉપપ્રમુખ કાદરભાઈ મલેક,ઓખા લોહાણા મહાજન પ્રમુખ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ,ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનભા બી માણેક,ઓખા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પ્રવિણભાઇ ગોકાણી તેમજ તેમની ટીમ, ઓખા ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ નિલેશભાઈ પંચમતીયા તથા તેમની ટીમ,ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્યાબેન ફોફંડી,ઓખા નગરપાલિકાના સદસ્યઓ,અલગ અલગ સમાજ ના આગેવાનો અને વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ખંભાળિયા ના ડી.વાય.એસ.પી સમીરભાઈ સારડા સાહેબ એ E-FIR વિશે સમજણ આપેલ.ત્યાર બાદ નંદાણીયા સાહેબ એ પ્રોજેક્ટર દ્વારા વિસ્તૃત માહિતી આપેલ.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનવવા ઓખા મરીન સ્ટેશન ના પી.એસ.આઈ. ડી.એન.વાઝા સાહેબ તથા તેમના સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.

29/07/2022

આજરોજ દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ તાલુકાના દ્વારકા શહેરમાં સરકારી હોસ્પિટલ ના દર્દીઓની મુલાકાતે આવેલા છે તો ચાલો જાણીએ શું શું સમસ્યાઓ છે ...

શેર વધુ મા વધુ કરજો મિત્રો કારણ કે અહી આરોગ્ય ની સુવિધાઓ શું છે તે ઉપરી અધિકારીઓ ને ખબર પડે ..?

https://www.facebook.com/rajesh.manek.127/videos/621719555950488/?sfnsn=wiwspmo

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સાનીડેમ પાસેના પુલ પર મગર દેખાતા લોકોમાં ચિંતા http://gujarattoday88.blogspo...
28/07/2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સાનીડેમ પાસેના પુલ પર મગર દેખાતા લોકોમાં ચિંતા http://gujarattoday88.blogspot.com/2022/07/blog-post_28.html

હોમદેવભુમી દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સાનીડેમ પાસેના પુલ પર મગર દેખાતા લોકોમાં ચિંતા ...

28/07/2022
પેટીએમ, ફોનપે પર મોબાઈલ રીચાર્જ મોંઘુ પડશે http://gujarattoday88.blogspot.com/2022/07/blog-post_27.html
27/07/2022

પેટીએમ, ફોનપે પર મોબાઈલ રીચાર્જ મોંઘુ પડશે http://gujarattoday88.blogspot.com/2022/07/blog-post_27.html

હોમ પેટીએમ, ફોનપે પર મોબાઈલ રીચાર્જ મોંઘુ પડશે byGujarat today —જુલાઈ 27, 2022 0 પેટીએમ અને ફોનપે જેવી પેમેન્‍ટ એપ્‍સ પરથી મોબાઈલ ...

દિલ્હીના મુખ્યમંત્રી ઓચિંતા પોરબંદરની ટૂંકી મુલાકાતે પહોંચ્યા : દારૂના કારણે થયેલા મોત મામલે આપી પ્રતિક્રિયા http://guja...
26/07/2022

દિલ્હીના મુખ્યમંત્રી ઓચિંતા પોરબંદરની ટૂંકી મુલાકાતે પહોંચ્યા : દારૂના કારણે થયેલા મોત મામલે આપી પ્રતિક્રિયા http://gujarattoday88.blogspot.com/2022/07/blog-post_26.html

હોમ દિલ્હીના મુખ્યમંત્રી ઓચિંતા પોરબંદરની ટૂંકી મુલાકાતે પહોંચ્યા : દારૂના કારણે થયેલા મોત મામલે આપી પ્રતિક્રિ.....

ખંભાળિયા પોલીસ દ્વારા પકડાયેલ 15,79,000/- કિમંતની 3994 વિદેશી દારૂની બોટલનો નાશ કરાયો ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ2...
25/07/2022

ખંભાળિયા પોલીસ દ્વારા પકડાયેલ 15,79,000/- કિમંતની 3994 વિદેશી દારૂની બોટલનો નાશ કરાયો
ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ2021,2022માં જુદાજુદા 38 ગુન્હા માં પકડાયેલા 15,79,ooo કિંમત ની કુલ 3994 વિદેસી દારૂ અને બિયરની બોટલનો પર્યાવરણ ને નુકસાન ન પોહચે એ રીતે જિલ્લા સેવાસદન ખંભાળિયા પાછળ નાસ કરવામાં આવ્યો હતો

Address

Jamnagar

Alerts

Be the first to know and let us send you an email when Gujarat today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat today:

Videos

Share


Other Media/News Companies in Jamnagar

Show All