"પછી... અમે ફરી બેઠાં થયા, નવા મકાનો બનાવ્યા, નવી સ્કૂલો બનાવી, નવા દવાખાના-કારખાના બનાવ્યા"
ભૂકંપ બાદ નરેન્દ્રભાઈએ દિવસ-રાત એક કર્યાં. એમની આગેવાનીમાં આપણે કચ્છને ફરી વેગવંતુ કર્યું. એટલે જ આજે દરેક ગુજરાતી દિલથી કહે છે...
#આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે
શું કહી રહી છે #હાલોલ ની જનતા
ગુજરાતનો ભરોસો તો ભાજપ પર જ
#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
PMO India
Amit Shah
BJP Gujarat
C R Paatil
Jaydrathsinhji Parmar
હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન.શ્રી #જયદ્રથસિંહજી_પરમાર સાહેબ તરફથી સૌને નવાવર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏
#HappyNewYear
Jaydrathsinhji Parmar
આ મહાઠગની ચાલમાં ગુજરાતીઓ નહીં આવે
🚩🙏🏻જય સ્વામીનારાયણ🙏🏻🚩
🚩🙏🏻જય સ્વામીનારાયણ🙏🏻🚩
🙏 જાહેર આમંત્રણ 🙏
ભારત માતા કી જય...
આપડી સનાતન હિંદુ સંસ્કૃતિ ના વારસા ને સાચવવા માટે ક્ષત્રિયસમાજે આપેલુ બલિદાન ઇતિહાસ માં આજેય યાદ છે ..
મિત્રો દશેરા ના પવિત્ર દિવસે આપણી હિંદુ સંસ્કૃતિ મુજબ શ્રી ક્ષત્રિય સમાજ યુવા સંગઠન (હાલોલ,જાંબુઘોડા તથા ઘોઘંબા ) દ્વારા કંજરી રામજી મંદિર ખાતે #સંત_શિરોમણી_શ્રી_રામશરણદાસજી_મહારાજ ના સાનિધ્ય માં "મહાશસ્ત્ર" પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે..
સર્વસમાજ ના મિત્રો દશેરા ના પવિત્ર દિવસે "મહાશસ્ત્ર" પૂજન માં આવો આપડા હિંદુ સંસ્કૃતિ ના વારસા ને જાળવવીએ...
સ્થળ - રામજી મંદિર કંજરી
સમય - સવારે ૯ કલાકે
તારીખ - ૧૫/૧૦/૨૦૨૧
મહાશસ્ત્ર પૂજન

#બાસ્કા_તાલુકા_પંચાયત ના તમામ ગામોમાં આવતા સૌ કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો અને સૌ મતદારોએ જે સાથ સહકાર આપ્યો અને ભવ્ય વિજય અપાવ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, વંદન, નતમસ્તક નમન🙏🙏🙏🙏🙏
સર્વેને હાર્દિક શુભેચ્છાઓ ...
✍ આપનો સેવક #જયેન્દ્રસિંહ_ચૌહાણ
#GujaratWelcomesPM
પ્રધાનમંત્રી #નરેન્દ્ર_મોદીના હસ્તે કેવડિયાના સંકલિત વિકાસના 17 પ્રોજેક્ટનું લોકાર્પણ તથા 4 નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ