Kalam Ki Sarkar

Kalam Ki Sarkar Kalam Ki Sarkar is the independent news portal based on Gujarat which covered news across the India and Global.

We publish post fact news on our website in the era of fake news.

22/05/2023

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :- છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના દેરોલી ગામે મહારાઉલ રઘુવીર સિંહ ઇન્દ્રસિંહ ...

22/05/2023

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી ;- ચોમાસાને લઈને આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનિકનો ઉપયોગ થાય છે. જોકે આજે પણ ભારતમ.....

21/05/2023

છોટાઉદેપુર, ચારણ એસ વી :- રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરાયું ખાતમુહૂર્ત છોટાઉદે....

21/05/2023

આણંદ, મહમંદ રફિક જે દિવાન કિસ્મત :/ આણંદ જિલ્લા ના ખંભાત શહેર માં મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ નો બીજો .....

21/05/2023

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :- પ્રજાકલ્યાણના નવતર રાહ શોધવાનું કામ કરે છે ચિંતન શિબિર -મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચ....

21/05/2023

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :- વિવિધ વિષયો પર રચાયેલા પાંચ જૂથોએ મનોમંથન બાદ પોતાના નિષ્કર્ષ રજૂ કર્યા: મુખ્યમંત્રી ...

21/05/2023
21/05/2023

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :- ગુજરાત કોન્ગ્રેસના વિરોધ પક્ષના માજી નેતા સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સ્વ.....

21/05/2023

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :- છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગુજરાત મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના સમુહ લગ્નોત્...

21/05/2023

ઝાલોદ, (દાહોદ) સાગર કડકિયા :- ચોરી:મે હું ચોર નાથુભાઇ નિનામાં ચોરી બાદ કાગળ લખી પડકાર ફેંક્યો સિલકના 60 હજાર અને સીસીટ.....

21/05/2023

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :- પરોઢના ખુશનુમા વાતાવરણમાં પક્ષીઓના સુમધુર કલરવનો આનંદ માણતા મંત્રીઓ, સચિવો, અધિકાર.....

20/05/2023

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :- ચિંતન શિબિરના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, .....

20/05/2023

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :- મધ્યપ્રદેશની પ્રાઇવેટ પાર્સિંગ ની તુફાન ગાડી જેનો રજીસ્ટર નંબર છે mp 69, B, 0181 આદિવાસી .....

20/05/2023

મોરબી, આરીફ દીવાન :- “નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ મા હોદેદારોની વરણી લોકસભા 2024 અંતર્ગત ગુજરાતમાં સંગઠન મજબૂત સ...

20/05/2023

ઘોઘંબા, (પંચમહાલ)મુઝફ્ફર મકરાણી :- અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના ટેકરા ફળીયામાં ભર ઉનાળે પાણીની તકલીફ ...

ધોરાજી, (રાહકોટ) રશમીનભાઈ ગાંધી :-...
12/03/2023

ધોરાજી, (રાહકોટ) રશમીનભાઈ ગાંધી :-...

ધોરાજી, (રાહકોટ) રશમીનભાઈ ગાંધી :- ધોરાજીની રોયલ સ્કૂલની હોસ્ટેલમાં સ્યુસાઇડ નોટ લખી ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી દ.....

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :- ધોરાજી ખાતે નગરપાલીકા સંચાલીત ‘કૈલાસ ધામ’ સ્મશાન ગૃહમાં લાખોને ખર્ચે ઈલેક્ટ્રીક સ્મશા...
12/03/2023

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :- ધોરાજી ખાતે નગરપાલીકા સંચાલીત ‘કૈલાસ ધામ’ સ્મશાન ગૃહમાં લાખોને ખર્ચે ઈલેક્ટ્રીક સ્મશાનનું નિર્માણ કરવામાં આવેલ છે જે ઘણા દિવસથી બંધ હાલતમાં હોય જેથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અવાર-નવાર આ ઈલેક્ટ્રીક સ્મશાન બંધ થાય છે. તેનું યોગ્ય રીતે રીપેરીંગ કરાવવા માંગ ઉઠવા પામી છે. અહીં નવું ગેસ સંચાલીત સ્મશાન બને તો પાવર અને સમયનો બચાવ થાય તેમ છે. જાગૃત નાગરીકોએ ધોરાજીના ઈલેક્ટ્રીક સ્મશાન ગૃહને તાત્કાલીક ચાલું કરવા અંગે ચીફ ઓફીસરને રજુઆત કરેલ છે.

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :- ધોરાજી ખાતે નગરપાલીકા સંચાલીત ‘કૈલાસ ધામ’ સ્મશાન ગૃહમાં લાખોને ખર્ચે ઈલેક્ટ્રી....

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :- નસવાડી ખાતે ગામમા કેટલીક જગ્યા ઉપર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે અને સ્પીડ બ્ર...
12/03/2023

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :- નસવાડી ખાતે ગામમા કેટલીક જગ્યા ઉપર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે અને સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા લગાવવામાં આવ્યા નથી જેના કારણે કેટલાક વાહન ચાલકોને ખબર ન પડતા સ્પીડ બ્રેકર પર વાહન કૂદી ગબડી પડ્યા છે અને સારી બાબતે છે કે સ્પીડ બ્રેકર બનાવ્યા છે પરંતુ એ સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા ન હોવાને લીધે વાહન ચાલકોને હાલાકી વેથવીપડે છે અને બંપ કૂદી જાય છે અને વાહન ચાલકો પડે છે અને નાની મોટી ઈજાઓ થાય છે જ્યારથી સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા છે ત્યારથી નસવાડી ખાતે કેટલાક વાહન ચાલકો ભોગ બન્યા છે તો આર એન્ડ બી ને જાણ થાય કે બનાવેલ સ્પીડ બ્રેકર પર વહેલી તકે સફેદ પટ્ટા મારે જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે અને કોઈ નિર્દોષ વ્યક્તિ સ્પીડ બ્રેકરના કારણે ભોગ ન બને જે સ્પીડ બ્રેકર છે તેના ઉપર સફેદ પટ્ટા લગાવ્યા નથી અને સફેદ પટ્ટાના અભાવે વાહન ચાલકોને ખબર પડતી નથી કે અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યો છે અને વાહન ચાલકો પટ્ટા નથી દેખાતા એના કારણે ગાડીઓ કૂદી જતી હોય છે અને વાહન ચાલકો ધળામ દઈને પડે છે તો આર એન્ડ બી ક્યારે આ પટ્ટા લગાવશે અને કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ?...

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :- નસવાડી ખાતે ગામમા કેટલીક જગ્યા ઉપર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે અને સ્પી....

આ કેમ્પ માં આંખ, દાત, ડાયાબિટીસ, બલ્ડ પ્રેસર વિવિધ વિભાગ નિષ્ણાંત તબીબો ની ટીમ હાજર રહી જેમાં આંખ અને ડાયાબિટીસ તપાસ ના ...
12/03/2023

આ કેમ્પ માં આંખ, દાત, ડાયાબિટીસ, બલ્ડ પ્રેસર વિવિધ વિભાગ નિષ્ણાંત તબીબો ની ટીમ હાજર રહી જેમાં આંખ અને ડાયાબિટીસ તપાસ ના દર્દી ની તપાસ કરાઈ, જ્યારે જે પણ દર્દીને આંખની તપાસમાં ઓપરેશનની જરૂર હશે તો તમામ ઓપરેશન નિશુલ્ક કરવામાં આવશે આ કાર્યક્રમનુંમંગલદીપ કરી બોડેલી ના જિલ્લા પંચાયતના સદસ્ય સંજયભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા જેમાં ગામ ના સરપંચ ગણપત ભાઈ રાઠવા, દુધ મંડળી ના પ્રમુખ રજનીકાંત ભાઈ રાઠવા , અર્જુન ભાઈ રાઠવા, તરુણ ભાઈ તલાટી,વડોદરા ના રોહિત શાહ, જેતપુર APMC ના પૂર્વ ચેરમેન ઉમેશ ભાઈ શાહ, TAC X મેમ્બર ભારત સરકાર,જબુગામ વિદ્યા મંડળ ના ઉપપ્રમુખ રાજેન્દ્ર ભાઈ શાહ (બાદશાહ )લલિત ભાઈ 20માઈક્રોન ફાઉન્ડેશન, શૈલેશ ભાઈ તલાટી સહિત મોટી સંખ્યા ગ્રામ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો અને આ કેમ્પ ને સફળ બનાવ્યો

આ કેમ્પ માં આંખ, દાત, ડાયાબિટીસ, બલ્ડ પ્રેસર વિવિધ વિભાગ નિષ્ણાંત તબીબો ની ટીમ હાજર રહી જેમાં આંખ અને ડાયાબિટીસ તપા....

બોડેલી તાલુકાના વાંટા ગામે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ વાસદીયાના અધ્યક્ષ...
12/03/2023

બોડેલી તાલુકાના વાંટા ગામે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ વાસદીયાના અધ્યક્ષસ્થાને શાળાના આચાર્ય અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો આચાર્ય પ્રવિણસિંહ સોલંકીએ સૌ પ્રથમ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી વાંટા સરસ્વતી વિદ્યાલયમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા બજાવતા પ્રિન્સીપાલ પ્રવિણસિંહ સોલંકીએ વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા હોય તેમના વિદાય સમારંભ દરમિયાન ગામના આગેવાન નારાયણસિંહ વાસદિયા, અર્જુનસિંહ વાસદિયા,રાહુલસિહ વાસદિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત શાળા પરિવાર, મિત્રોએ ફુલહાર,શાલ, શ્રીફળ ભેટમાં આપી સન્માનિત કયૉ હતા પ્રકાશસિંહ વાસદીયાએ ધોરણ દશના વિદ્યાર્થીઓને આશિવૉદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી(ફોટો વિગત): વાંટા ગામની સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

બોડેલી તાલુકાના વાંટા ગામે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ વાસદી.....

કાલોલ, (પંચમહાલ)  મુસ્તુફા મિર્ઝા :- કાલોલ પંથકમાં ગોમા અને કરડ નદીમાંથી બેફામ રેતી ખનન થઈ રહ્યુ છે ત્યારે વહીવટી તંત્ર ...
12/03/2023

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :- કાલોલ પંથકમાં ગોમા અને કરડ નદીમાંથી બેફામ રેતી ખનન થઈ રહ્યુ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સમ ખાવા પુરતા કોઈક વાહનો પકડવામાં આવે છે વહીવટી તંત્ર ની સમાંતર માફીયાઓ નું નેટવર્ક પાવરફુલ હોવાથી તંત્ર ની રેડ ની ખબર સમયસર મળી જતા ઘણા બધા માફીયાઓ બચી જાય છે ત્યારે કાલોલ તાલુકાના અલવા નજીક ઝિલીયા ગામની કરડ નદીમાંથી રવિવારે ખાણ ખનીજ વિભાગ ની ક્ષેત્રીય ટીમ દ્વારા રેતી ખનન કરતા ચાર ટ્રેકટરો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે મામલતદાર કચેરી ખાતે મુકી સીઝ કરાયો હતો....

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :- કાલોલ પંથકમાં ગોમા અને કરડ નદીમાંથી બેફામ રેતી ખનન થઈ રહ્યુ છે ત્યારે વહીવટી તંત...

કાલોલ નાં ઝિલિયા ગામે કરડ નદીમાંથી રેતી ખનન કરતા ચાર ટ્રેકટરો ખનીજ વિભાગે ઝડપી પાડયા
12/03/2023

કાલોલ નાં ઝિલિયા ગામે કરડ નદીમાંથી રેતી ખનન કરતા ચાર ટ્રેકટરો ખનીજ વિભાગે ઝડપી પાડયા

News કાલોલ નાં ઝિલિયા ગામે કરડ નદીમાંથી રેતી ખનન કરતા ચાર ટ્રેકટરો ખનીજ વિભાગે ઝડપી પાડયા By Kalam Ni Sarkar - March 12, 2023 Share Facebook Twitter Pinterest W...

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :- ખાતેદારના નામનો ચેક બેંકે રિટર્ન કરાવી કરેલી ફરિયાદમાં  હાલોલ કોર્ટનો મહત્વનો ચુકાદો...
11/03/2023

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :- ખાતેદારના નામનો ચેક બેંકે રિટર્ન કરાવી કરેલી ફરિયાદમાં હાલોલ કોર્ટનો મહત્વનો ચુકાદો હાલોલ તાલુકાના દુણીયા ગામે આવેલી બેંક ઓફ બરોડા ના મેનેજર દ્વારા હાલોલ કોર્ટ માં દાખલ કરેલ નાગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ની ક્રિમીનલ ફરિયાદ નંબર ૧૩૨૩/૨૦૨૦ કે જેમાં દુણીયા બ્રાંચ નાં મેનેજર આરીફ ઐયુબ શેખ દ્વારા દાખલ કરેલ ફરિયાદ મુજબ બેંકે હાલોલ ની મારીયા સેલ્સ નામની પ્લાસ્ટિક મટીરીયલ નો વેપાર કરતી પેઢી ને ધિરાણ કરેલ જેના જામીનદાર તરીકે હાલોલ ખાતે મહંમદ સ્ટ્રીટ ખાતે રહેતા મહંમદજોન નજર અબ્બાસખાન જામીનદાર તરીકે રહીને પોતાની સહીઓ કરી આપેલી સમય જતા આ લોન ખાતુ અનિયમિત થતા બાકી પડતી રકમ રૂ ૧૮,૫૫,૪૨૧/ ની રકમનો ચેક જામીનદાર મહંમદજોન નજર અબ્બાસખાન એ તા ૨૨/૧૧/૨૦૧૯ ના રોજ નો આપેલ જે ચેક રિટર્ન થતા બેંકે નેગોસીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ જામીનદાર સામે હાલોલ ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી આ કેસમાં જામીનદાર એટલે કે આરોપી તરફે બચાવ પક્ષના વકીલ તરીકે જે.બી જોશી હાજર રહી ઉલટ તપાસ અને દલીલો કરી હતી જેમા મુખ્યત્વે બેંકે ફરિયાદ કરેલ ચેક માં "પેઈ" તરીકે મારીયા સેલ્સ નું નામ છે....

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :- ખાતેદારના નામનો ચેક બેંકે રિટર્ન કરાવી કરેલી ફરિયાદમાં હાલોલ કોર્ટનો મહત્વનો ચ...

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :- એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ - ગોરાના વિદ્યાર્થીઓને એકતાનગર સ્થિત મિયાંવાકી ફોરેસ્ટની...
11/03/2023

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :- એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ - ગોરાના વિદ્યાર્થીઓને એકતાનગર સ્થિત મિયાંવાકી ફોરેસ્ટની મુલાકાત કરાવી વન સંપદાઓ અંગે માહિતગાર કરાયા નેશનલ કક્ષાની તિરંદાજી સ્પર્ધા નિહાળી ખુશી વ્યક્ત કરતા શાળાના વિદ્યાર્થીઓ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. જે અંતર્ગત સ્ટૂડન્ટસ પોલીસ કેડેટ્સ માટે આજે શનિવારે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ - ગોરાના વિદ્યાર્થીઓ માટે નાયબ પોલીસ અધિક્ષક પી.આર....

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :- એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ – ગોરાના વિદ્યાર્થીઓને એકતાનગર સ્થિત મિયાંવાકી ફો....

મોરબી, આરીફ દીવાન :- માળિયા તાલુકાના દેરાળા ખાતે દેરાળા ના શહેનશા હજરત મોહમ્મદખા વલી નો ઉર્ષે મુબારક દર વર્ષની જેમ આ વર્...
11/03/2023

મોરબી, આરીફ દીવાન :- માળિયા તાલુકાના દેરાળા ખાતે દેરાળા ના શહેનશા હજરત મોહમ્મદખા વલી નો ઉર્ષે મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ યોજાશે જેમાં અંગ્રેજી તારીખ 12/ 3 /2023 ને રવિવાર ના રોજ સાંજે ચાર કલાકે સંદલ મુબારક ત્યારબાદ સાંજે સાત કલાકે નયાજ શરીફ ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ મોરબીના મશહૂર આદમ મૌલાના સાહેબ વાયજ શરીફ ની તકરીર ફરમાવશે આ કાર્યક્રમની સફળ બનાવવા માટે હજરત મોહમ્મદખા દરગાહ શરીફ ના ખાદીમ અને ઉર્ષ મુબારક કમિટીના સભ્યો જહેમત ઉઠાવશે તેમ એક અખબારી યાદીમાં આરીફ ખાન પૂર્વ સરપંચ એ જણાવ્યું

મોરબી, આરીફ દીવાન :- માળિયા તાલુકાના દેરાળા ખાતે દેરાળા ના શહેનશા હજરત મોહમ્મદખા વલી નો ઉર્ષે મુબારક દર વર્ષની જેમ ....

ડભોઇ(વડોદરા) સરફરાઝ પઠાણ :- ડભોઇ તાલુકામાં હેલ્થ સહિત અનેક કામગીરી કરનાર આશા વર્કરોના સન્માનમાં સરકાર દ્વારા દર વર્ષે યો...
11/03/2023

ડભોઇ(વડોદરા) સરફરાઝ પઠાણ :- ડભોઇ તાલુકામાં હેલ્થ સહિત અનેક કામગીરી કરનાર આશા વર્કરોના સન્માનમાં સરકાર દ્વારા દર વર્ષે યોજાતાં આશા સંમેલન નું આજે ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે ડભોઇ તાલુકા હેલ્થ કચેરીના ઉપક્રમે કરવામા આવ્યું જેમાં મોટી સંખ્યામાં આશા બહેનો હાજર રહી હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આશા બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હેલ્થ વિભાગ સાથે કદમ થી કદમ મિલાવી ગામે ગામ આરોગ્ય લક્ષી સેવાઓ પહોંચાડનાર આશાવર્કર બહેનોના સન્માનમાં દર વર્ષે આશા સંમેલન નું આયોજન કરતું આવ્યું છે ચાલુ સાલ પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ડભોઇ તાલુકા હેલ્થ કચેરીના ઉપક્રમે સત્તર ગામ પટેલ વાડી ખાતે આશા સંમેલન યોજાયું આ પ્રસંગે જિલ્લા આરોગ્ય આધિકારી મીનાક્ષીબેન, આરોગ્ય અધિકારી ડો.ભારતીબેન ધોળકિયા, કયુએમો,ઇ.એમ.ઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ગુડિયારાની સિંન્હા દ્વારા દીપપ્રાગટય કરી સંમેલન ખુલ્લું મુકાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત આશા બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય,ગરબા,રાસ,ભજન સહિત કૃતિઓ રજુ કરી આનંદ માણ્યો હતો તો વર્ષ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આશા બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું હતું.

ડભોઇ(વડોદરા) સરફરાઝ પઠાણ :- ડભોઇ તાલુકામાં હેલ્થ સહિત અનેક કામગીરી કરનાર આશા વર્કરોના સન્માનમાં સરકાર દ્વારા દર વર...

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :- છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા અલીપુરા અલી ખેરવા ગ્રામ પંચાયતની જગ્યામાં ...
10/03/2023

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :- છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા અલીપુરા અલી ખેરવા ગ્રામ પંચાયતની જગ્યામાં આજે સવારે ચંપાવતી તેમજ દિવાળીમાં પાર્કની બાજુમાં આવેલ અલી ખેરવા ના તળાવમાં આજે વહેલી સવારે મગર જોવાતા આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકોમાં ફફડાટ તળાવની બાજુમાં આવેલ સોસાયટીના રહીશો દ્વારા બોડેલી ફોરેસ્ટ ને જાન પણ કરવામાં આવી હતી તેમજ અલી ખેરવા જૂથ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સતિષભાઈ રાઠવા તેમજ વીડી ભાઈ રાઠવા તળાવની મુલાકાત લઈને રૂબરૂમાં મગર જોયો હતો અને તેઓએ અનિલભાઈ રાઠવા સાહેબ ફોરેસ્ટ ખાતાના ને જાણ પણ કરી હતી કે કે તળાવની આજુબાજુમાં અજાણ્યો માણસ તળાવની અંદર જયન શકે તે માટે આ તળાવમાં મગર છે તેવું સૂચનાનું બોર્ડ મારવા પણ જણાવ્યું હતું અને વહેલી તકે મગરને પકડીને કોઈ સારા તળાવમાં પણ છોડી આવે તેવું પણ જણાવ્યું હતું તળાવની આજુબાજુ સોસાયટી આવેલી હોવાથી લોકોની અવરજવર હોવાથી આ મગર ને રેક્યુસ કરીને કોઈ બીજા તળાવમાં છોડી આવેતેવું ગ્રામજનોની માંગ હતી.

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :- છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા અલીપુરા અલી ખેરવા ગ્રામ પંચાયતની જગ્...

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :- લોકકલ્યાણકારી યોજનાઓ પ્રજાજનો સુધી પહોંચાડી જિલ્લાને વિકાસના પથ પર લઈ જવા તત્પર “ટીમ નર્...
10/03/2023

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :- લોકકલ્યાણકારી યોજનાઓ પ્રજાજનો સુધી પહોંચાડી જિલ્લાને વિકાસના પથ પર લઈ જવા તત્પર “ટીમ નર્મદા” : નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી પ્રચાર-પ્રસારના માધ્યમથી જનહિતલક્ષી તમામ યોજનાઓને પ્રજા સુધી પહોંચાડી સરકાર વચ્ચે બનશે સેતુરૂપ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જવાબદારીઓ અદા કરનાર અરવિંદ મછારના અનુભવોનો નિચોડ જિલ્લાના પ્રચાર-પ્રસારને વેગવાન બનાવશે...

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :- લોકકલ્યાણકારી યોજનાઓ પ્રજાજનો સુધી પહોંચાડી જિલ્લાને વિકાસના પથ પર લઈ જવા તત્પર “ટ.....

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :- વાજબી ભાવની દુકાન તથા પંચાયત VCEને જરૂરી મદદ પુરી પાડવા અનુરોધ કરતા મામલતદારશ્રી જિલ્લા...
10/03/2023

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :- વાજબી ભાવની દુકાન તથા પંચાયત VCEને જરૂરી મદદ પુરી પાડવા અનુરોધ કરતા મામલતદારશ્રી જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન જી તાલુકાના મામલતદારશ્રી જાડેજાએ ભાડેર, મોટીમારડ, પીપળીયા, નાની મારડ તથા ભાદાજાળીયા ગામની મુલાકાત લઈને ગ્રામજનોને રૂબરૂમાં ઈ-શ્રમ યોજનાની માહિતી આપી હતી તથા ૧૮ થી ૬૦ વર્ષના લોકોના પરિવારજનોને પણ ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે અનુરોધ કર્યો હતો. ગ્રામજનો ઈ-શ્રમ યોજનાની માહિતી જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડે અને સરકારશ્રીના સંકલ્પને સાકાર કરવામાં જનભાગીદારી નોંધાવે તે બાબતે નાગરિકોને જાણકારી અપાઇ હતી....

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :- વાજબી ભાવની દુકાન તથા પંચાયત VCEને જરૂરી મદદ પુરી પાડવા અનુરોધ કરતા મામલતદારશ્રી જિલ....

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :- કાલોલ તાલુકાના મોજે ભૂખી ગામનાં ફરિયાદીની પત્ની ઉષાબેને આરોપીઓને "તમો અમારી બાજુ વાડ...
10/03/2023

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :- કાલોલ તાલુકાના મોજે ભૂખી ગામનાં ફરિયાદીની પત્ની ઉષાબેને આરોપીઓને "તમો અમારી બાજુ વાડ કેમ બાંધો છો" એમ કેહતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મા બેન સમણી ગાળો બોલી "અમે અમારી બાજુ વાડ કરેલ છે તું વચ્ચે કેમ બોલે છે" તેમ કહી ઉષાબેન ને ગડદા પાટુ નો માર મારવાં લાગેલા જેથી તેમને છોડાવા ફરિયાદી બચાવા જતાં આરોપી મહેન્દ્રસિંહ તેના હાથ માની લોખંડની પાઇપ ફરિયાદીને કપાળ માં મારી ઇજા કરી, આરોપીઓ એ એક બીજા ની મદદગારી કરી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા નો ભંગ કરી ગુનો કરેલ હોય આરોપી વિરૃધ્ધ વેજલપુર પોલિસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવાતા પોલિસ આરોપી (૧) મહેન્દ્ર સિંહ અર્જુનસિંહ (૨) રાજેશ્વરીબેન મહેન્દ્રસિંહ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી ગુના ની ચાર્જ શીટ કાલોલ કોર્ટ માં દાખલ કરતા આ કેસ કાલોલ એડી....

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :- કાલોલ તાલુકાના મોજે ભૂખી ગામનાં ફરિયાદીની પત્ની ઉષાબેને આરોપીઓને “તમો અમારી બા...

Address

Godhra
389001

Alerts

Be the first to know and let us send you an email when Kalam Ki Sarkar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kalam Ki Sarkar:

Share


Other News & Media Websites in Godhra

Show All