Jhansi OTT media

Jhansi OTT media Jhansi OTT media is a India's first OTT platform for women.

21/05/2024
મહિલા દિવસ અને મહાશિવરાત્રીના અનોખા સંયોગની શુભકામના 🙏🏻🎉😇
08/03/2024

મહિલા દિવસ અને મહાશિવરાત્રીના અનોખા સંયોગની શુભકામના 🙏🏻🎉😇

સૌભાગ્ય અને ઉન્નતિના પાવન પર્વ લાભપાંચમની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.
18/11/2023

સૌભાગ્ય અને ઉન્નતિના પાવન પર્વ લાભપાંચમની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.

ભાઈ બહેનના અપાર પ્રેમની અભિવ્યક્તિ સમા “ભાઈ બીજ” પર્વની અનંત શુભેચ્છાઓ.
15/11/2023

ભાઈ બહેનના અપાર પ્રેમની અભિવ્યક્તિ સમા “ભાઈ બીજ” પર્વની અનંત શુભેચ્છાઓ.

નવવર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
14/11/2023

નવવર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ

આ શુભ દિવાળી પર સદ્ભાવનાની જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી આનંદમાં રહે એવી શુભેચ્છા. શુભ દિ...
12/11/2023

આ શુભ દિવાળી પર સદ્ભાવનાની જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી આનંદમાં રહે એવી શુભેચ્છા. શુભ દિપાવલી.

કાળી ચૌદશની હાર્દિક શુભકામના
11/11/2023

કાળી ચૌદશની હાર્દિક શુભકામના

માઁ 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે એવી અભ્યર્થના સાથે ધનતેરસની...
10/11/2023

માઁ 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે એવી અભ્યર્થના સાથે ધનતેરસની શુભકામનાઓ.

દશેરામી શુભકામના🙏🏻🎉 જય શ્રીરામ🙏🏻
24/10/2023

દશેરામી શુભકામના🙏🏻🎉 જય શ્રીરામ🙏🏻

સરળ નથી સાહસ કરવું .. સરળ નથી પોતાની જાતને દાવ પર મૂકવું.. સરળ નથી મેદાનમાં ઉતરવું..સરળ નથી લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવુ...
15/10/2023

સરળ નથી સાહસ કરવું .. સરળ નથી પોતાની જાતને દાવ પર મૂકવું.. સરળ નથી મેદાનમાં ઉતરવું..સરળ નથી લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું.. સરળ નથી જવાબદાર બનવું..
બધું જ બહુ જ અઘરું છે.કશું જ સરળ નથી..
આ જંગ રોજની છે, રોજ એકવાર પડી જાવું છું..
ક્યારેક કોઈ તોડે છે, ક્યારેક કોઈ રોકે છે, ક્યારેક કોઈ સવાલ કરે છે. રોજ જવાબો આપું છું રોજ ઘડાઉં છું..
મારા સાહસની બે વર્ષની આ સફર ઘણાં પડકારોમાં મને કંઈક શીખવી ગઈ.દર વખતે એક શક્તિનો મારામાં જન્મ થયો.વિસર્જન થઈને પાછી સર્જન થઈ છું.બસ એક અવાજ અંદર છે.. જે કહે છે કે હારતી નહીં..
જો હારી જઈશ તો હું ક્યારેય તારી સાથે નહીં બોલું..
ક્યાંક કોઈક તારાથી પ્રેરિત છે, ક્યાંક કોઈક તારાથી ગર્વન્વિત છે, ક્યાંક કોઈક તારી સામે આશાભરી નજરે જોઈ રહ્યું છે.તારા જરાક અમથાં ઠંડા હોંકારાથી એ બધાં ચિંતા કરે છે.તારો જન્મ સંઘર્ષ કરવા થયો છે. સંઘર્ષ કર અને પરિણામ પ્રાપ્ત કર.. રસ્તો શોધવાનો નથી બનાવવાનો છે.દિશા છે નહિં ખોલવાની છે.તારું લક્ષ્ય અને તારી જ યાત્રા.
આ અવાજ રોજ આવે છે અને ચાલતા રહેવા કહે છે.
અને હું હજી પણ ચાલી રહી છું હેને? 😀😀
સમય બદલાતો રહે છે, જમાનો બદલાતો રહે છે
હું તાલમેલ રાખવા મથું છું અને ચાલતી રહું છું ..
પ્રાર્થના કરજો કે બસ આમ જ ચાલતી રહું. આપના પ્રેમનો વિસામો મળતો રહે.. જન્મદિવસ માત્ર ઝાંસી ઓટીટીનો નહીં પણ મારો પણ છે
એક અનુભવી એન્કર કે પ્રોડ્યુસરને મિટાવી મારો નવો અવતાર થયો એક કંપનીના સીઈઓ અને ફાઉન્ડર તરીકે.
આ જન્મે હું સફળ થાઉં એવી પ્રભુ પ્રાર્થના🙏🏻 😇🧿❤️
આપના પ્રેમની સદાય ઋણી રહીશ🙏🏻

નવરાત્રિની શુભકામના 🙏🏻
15/10/2023

નવરાત્રિની શુભકામના 🙏🏻

જે આપણું છે તે આપણને ત્યારે જ મળે છે જ્યારે તે મેળવવાની આપણે યોગ્યતા પ્રાપ્ત કરી લઈએ - રવીન્દ્રનાથ ટાગોર                ...
16/09/2023

જે આપણું છે તે આપણને ત્યારે જ મળે છે જ્યારે તે મેળવવાની આપણે યોગ્યતા પ્રાપ્ત કરી લઈએ - રવીન્દ્રનાથ ટાગોર

હાથીના પગલામાં જેમ બધા જ પ્રાણીઓનાં પગલાં સમાય જાય છે, તેમ અહિંસામાં બધા જ ધર્મોનો સમાવેશ થઈ જાય છે - વેદવ્યાસ          ...
15/09/2023

હાથીના પગલામાં જેમ બધા જ પ્રાણીઓનાં પગલાં સમાય જાય છે, તેમ અહિંસામાં બધા જ ધર્મોનો સમાવેશ થઈ જાય છે - વેદવ્યાસ

એક સ્ત્રીના સોંદર્યનો સૌથી મોટો હિસ્સો એટલે કે તેના વાળની સુંદરતા પણ જો વાળ જ ન રહે તો કોઈ સ્રી સુંદર દેખાઈ શકે ખરી ? કદ...
14/09/2023

એક સ્ત્રીના સોંદર્યનો સૌથી મોટો હિસ્સો એટલે કે તેના વાળની સુંદરતા પણ જો વાળ જ ન રહે તો કોઈ સ્રી સુંદર દેખાઈ શકે ખરી ? કદાચ અત્યાર સુધી આ એક પ્રશ્ન જ હતો પણ હવે કેતકી જાનીએ સમગ્ર વિશ્વને વાળ વગર પણ સ્ત્રી એટલી જ સુંદર લાગે છે, તેવું પોતાનું જ એક ઉદાહરણ આપીને જવાબ આપી દીધો છે. ઘણાં બધા બ્યુટી પેજન્ટ અને મોડલિંગમાં વાળ વગર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ભાગ લઈને તેમણે સૌ કોઈને વિચારતા કરી દીધા છે. મળો, કેતકી જાનીને ઝાંસી દરબારમાં.

આજે જ ડાઉનલોડ કરો Jhansi OTT 👇🏻

iOS માટે :
https://apps.apple.com/in/app/jhansi/id1597589872

Android માટે :
https://play.google.com/store/apps/details?id=com.jhansi.app

વેબસાઇટ :
https://jhansiott.com

Ketaki Jani Jigna Rajgor Joshi

ફાર્મસીનો અભ્યાસ કરતા કરતા તેમને દવા બનાવવા કરતા કેક બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે અભ્યાસ છોડીને કેક બનાવવાનું શરુ કરી ...
11/09/2023

ફાર્મસીનો અભ્યાસ કરતા કરતા તેમને દવા બનાવવા કરતા કેક બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે અભ્યાસ છોડીને કેક બનાવવાનું શરુ કરી દીધું. થીમ કેક બનાવવાની સ્પેશિયાલિટી સાથે તેમણે પોતાની ક્રિએટીવીટીથી લોકોના દિલ જીતી લીધા છે. મળો, ધ કેક આર્ટિસ્ટ જાનવી સોદાગરને.

આજે જ ડાઉનલોડ કરો Jhansi OTT 👇🏻

iOS માટે :
https://apps.apple.com/in/app/jhansi/id1597589872

Android માટે :
https://play.google.com/store/apps/details?id=com.jhansi.app

વેબસાઇટ :
https://jhansiott.com

Jigna Rajgor Joshi Jhanvi Sodagar

અંત:કરણના મામલામાં બહુમતીના નિયમને કોઈ સ્થાન નથી - ગાંધીજી
11/09/2023

અંત:કરણના મામલામાં બહુમતીના નિયમને કોઈ સ્થાન નથી - ગાંધીજી

બધાનો હોય શકે, સત્યનો કોઈ વિકલ્પ નથી - મનોજ ખંડેરિયા
10/09/2023

બધાનો હોય શકે, સત્યનો કોઈ વિકલ્પ નથી - મનોજ ખંડેરિયા

શરૂઆતમાં જયારે તેમણે સ્કલ્પચર આર્ટમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યુ ત્યારે તેમને હથોળી અને પકડ સાથે કામ કરવું થોડું મુશ્ક...
09/09/2023

શરૂઆતમાં જયારે તેમણે સ્કલ્પચર આર્ટમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યુ ત્યારે તેમને હથોળી અને પકડ સાથે કામ કરવું થોડું મુશ્કેલ લાગતું હતું પરંતુ, આજે તેઓ એ જ કામ ખૂબ મજાથી કરી રહ્યા છે. દેખાવમાં સીધું સરળ લાગતું સ્કલ્પચર આર્ટ શીખવામાં ઘણી મહેનત કર્યા પછી આજે તેઓ પોતાના દરેક સ્કલ્પચરથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી લે છે. મળો, અમદાવાદના સ્કલ્પચર આર્ટિસ્ટ નીપા મોદીને.

આજે જ ડાઉનલોડ કરો Jhansi OTT 👇🏻

iOS માટે :
https://apps.apple.com/in/app/jhansi/id1597589872

Android માટે :
https://play.google.com/store/apps/details?id=com.jhansi.app

વેબસાઇટ :
https://jhansiott.com


Jigna Rajgor Joshi Nipa Modi

કર્મ, અકર્મ અને વિકર્મ આ ત્રણેની ગતિ જાણવી જોઈએ કેમ કે કર્મની ગતિ અતિગહન છે - ભગવદગીતા                                  ...
09/09/2023

કર્મ, અકર્મ અને વિકર્મ આ ત્રણેની ગતિ જાણવી જોઈએ કેમ કે કર્મની ગતિ અતિગહન છે - ભગવદગીતા

કદાચ કલર્સ વગરના પેઇન્ટિંગ જોવાની આપણને આદત ન હોય પરંતુ, તેમની ડાર્ક કલર્સની પેઇન્ટિંગને તમે અવગણી નહીં શકો. તેમના દરેક ...
08/09/2023

કદાચ કલર્સ વગરના પેઇન્ટિંગ જોવાની આપણને આદત ન હોય પરંતુ, તેમની ડાર્ક કલર્સની પેઇન્ટિંગને તમે અવગણી નહીં શકો. તેમના દરેક ચિત્રમાં કોઈને કોઈ સંવેદનશીલતા છુપાયેલી છે તેવું તમે અનુભવશો. ઘણાં લોકોને તેમના ચિત્રો જોઇને ઉદાસીનતા અનુભવાય છે પણ તેમનું કહેવું છે કે તેમને ડાર્ક કલર્સ પ્રત્યે કંઇક અલગ જ લગાવ છે. મળો, ડાર્ક કલર્સથી સંવેદનાઓને વાચા આપતા પેઈન્ટર નેહા સુથારને.

આજે જ ડાઉનલોડ કરો Jhansi OTT 👇🏻

iOS માટે :
https://apps.apple.com/in/app/jhansi/id1597589872

Android માટે :
https://play.google.com/store/apps/details?id=com.jhansi.app

વેબસાઇટ :
https://jhansiott.com

Jigna Rajgor Joshi Neha Suthar

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય. વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય - દલપતરામ
08/09/2023

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય. વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય - દલપતરામ

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ             💕
07/09/2023

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ

💕

ખુબ જ નાની ઉંમરથી તેઓ ગરીબીની કાંટાળી કેડી પર ચાલવાનું શીખી ગયા હતા. એક તરફ પાંચ નાના ભાઈ બહેનોની જબાબદારી હતી તો બીજી ત...
06/09/2023

ખુબ જ નાની ઉંમરથી તેઓ ગરીબીની કાંટાળી કેડી પર ચાલવાનું શીખી ગયા હતા. એક તરફ પાંચ નાના ભાઈ બહેનોની જબાબદારી હતી તો બીજી તરફ તેમના પોતાના સમૃદ્ધ વિચારો હતા. તેમના જીવનમાં ભલે ગમે તેટલો સંઘર્ષ હતો પણ તેમના ચહેરા પર સદાય હાસ્ય જ જોવા મળે. જુઓ, મૌનીબેનની વાઇરલ સ્માઈલની કહાની ઝાંસી દરબારમાં.

આજે જ ડાઉનલોડ કરો Jhansi OTT 👇🏻

iOS માટે :
https://apps.apple.com/in/app/jhansi/id1597589872

Android માટે :
https://play.google.com/store/apps/details?id=com.jhansi.app

વેબસાઇટ :
https://jhansiott.com

Jigna Rajgor Joshi

નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે - મોરારીબાપુ
06/09/2023

નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે - મોરારીબાપુ

શૂરવીરોની ભૂમિ કચ્છમાં જન્મેલા વીર શહીદ માણશી ગઢવીએ વર્ષ 2004માં યુદ્ધના મેદાનમાં લડતા લડતા પોતાના પ્રાણ કુરબાન કર્યા. એ...
05/09/2023

શૂરવીરોની ભૂમિ કચ્છમાં જન્મેલા વીર શહીદ માણશી ગઢવીએ વર્ષ 2004માં યુદ્ધના મેદાનમાં લડતા લડતા પોતાના પ્રાણ કુરબાન કર્યા. એ વખતે તેમનું લગ્નજીવન ફક્ત સાડા ચાર વર્ષનું જ હતું પરંતુ, તેમણે આજીવન વીર શહીદના પત્ની જ રહીને તેમના પ્રેમને અમરત્વ બક્ષી દીધું. જુઓ, સોનલ માણશી ગઢવીના અમરપ્રેમની કહાની Jhansi OTT પર.

આજે જ ડાઉનલોડ કરો Jhansi OTT 👇🏻

iOS માટે :
https://apps.apple.com/in/app/jhansi/id1597589872

Android માટે :
https://play.google.com/store/apps/details?id=com.jhansi.app

વેબસાઇટ :
https://jhansiott.com


Jigna Rajgor Joshi

એક પાપ બીજા પાપ માટે દરવાજો ખોલી આપે છે તો એક પુણ્ય બીજા પુણ્યને આવકારે છે - ધૂમકેતુ                                    ...
05/09/2023

એક પાપ બીજા પાપ માટે દરવાજો ખોલી આપે છે તો એક પુણ્ય બીજા પુણ્યને આવકારે છે - ધૂમકેતુ

Address

613-Pehel, Nr. Tragad Underpass, Vaishnodevi Circle
Gandhinagar
382421

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm
Sunday 10am - 6pm

Telephone

+917948983370

Website

https://apps.apple.com/in/app/jhansi/id1597589872, https://play.google.com/store/apps/details?id

Alerts

Be the first to know and let us send you an email when Jhansi OTT media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jhansi OTT media:

Videos

Share


Other Broadcasting & media production in Gandhinagar

Show All