#CRPatil #BJPGovernment #BJPGujarat
“તું (જાતિવાચક અપશબ્દ) છે. તારાથી મંદિરે દર્શન ના થાય. હવે મંદિરને પવિત્ર કરવું પડશે. આમ કહીને મને મંદિરની બહાર કાઢ્યો અને ઢોર માર માર્યો. કેટલાકે ‘મને જૂતાં ચાટે તો જ જવા દઈશું’ એવું કહ્યું. મારે જૂતાં ચાટવાં પડ્યાં.” આ શબ્દો બોલતાં કચ્છના અંજારના પશવાડી ખાર ગામે રહેતા જિતેન્દ્ર દાફડા ભાવુક થઈ જાય છે.
#cutebabysmile #funnykids funnykids
આ આંબેડકરવાદી બાળકી સોશિયલ મીડિયા માં
મચાવી રહી છે ધૂમ
ફેંકવાની પણ હદ હોય યર
Bharatiya Janata Party (BJP)
તમારી આસપાસ બનતી કોઈ પણ ઘટના સમાચાર,સમસ્યા કે તસવીર અહેવાલને અમારા સુધી પહોંચાડવા whatsapp કરો.
દિવ્યાંગ ન્યૂઝ ચેનલ
GTPL No 277
Mo.+91 7984564795
ગાંધીધામ લારી ગલ્લા વાળાઓ રેલી યોજી ને ગાંધીધામ નગરપાલિકા ચીફ ઓફીસર ને આવેદન પત્ર આપેઓ
તમારી આસપાસ બનતી કોઈ પણ ઘટના સમાચાર,સમસ્યા કે તસવીર અહેવાલને અમારા સુધી પહોંચાડવા whatsapp કરો.
દિવ્યાંગ ન્યૂઝ ચેનલ
GTPL No 277
Mo.+91 7984564795