Intense Clue

Intense Clue Intense Clue is your destination for everything from health, wellness, quotes, recipes, spirituality,

21/04/2022
21/04/2022

ધોરણ ૧૦ પછી શું...? રોજિંદા જીવનમાં દરરોજ આપણે કેટલા બધા ‘નિર્ણયો’ લઇએ છીએ એ વાતનો કયારેય વિચાર કર્યો છે ખરો?

https://intenseclue.com/what-after-standard-10

20/04/2021
17/04/2021
Frequent sore throat, pain, swelling, and infection will be cured immediately. This indigenous remedy does not have to g...
17/04/2021

Frequent sore throat, pain, swelling, and infection will be cured immediately. This indigenous remedy does not have to go to the doctor.

🗣 વારંવાર ગળામાં ખારાશ, દુખાવો, સોજો અને ઈન્ફેક્શન તરત જ મટાડી દેશે આ દેશી ઉપાય, નહીં જવું પડે ડોક્ટર પાસે 🗣

Click here for more detail: http://intenseclue.com/Frequent-sore-throat-pain-swelling-and-infection-will-be-cured-immediately

Frequent sore throat, pain, swelling, and infection will be cured immediately. This indigenous remedy does not have to go…

Stay at home with faith and patience.બહુ જ જલ્દી બધું સારું થશે તેવી શ્રધ્ધા અને ધીરજ સાથે ઘર મા જ રહેજો ઇશ્વર કઇંક સારો...
15/04/2021

Stay at home with faith and patience.

બહુ જ જલ્દી બધું સારું થશે તેવી શ્રધ્ધા અને ધીરજ સાથે ઘર મા જ રહેજો ઇશ્વર કઇંક સારો રસ્તો બતાવશે.

એક ધનવાન માણસે દરિયામાં એકલા ફરવા માટે તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી, ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ... ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું. તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ?

Click here to read more : http://intenseclue.com/stay-at-home-with-faith-and-patience

બહુ જ જલ્દી બધું સારું થશે તેવી શ્રધ્ધા અને ધીરજ સાથે ઘર મા જ રહેજો ઇશ્વર કઇંક…

Gujarati jokes 🤣🙂😇જજ: તમે શું ગુનો કર્યો છે?સંતા: મેં વહેલા શોપિંગ કરી કીધું હતુંજજ: એ તો કઈ ગુનો નથી, પણ કેટલા વહેલા તમ...
10/04/2021

Gujarati jokes 🤣🙂😇

જજ: તમે શું ગુનો કર્યો છે?
સંતા: મેં વહેલા શોપિંગ કરી કીધું હતું
જજ: એ તો કઈ ગુનો નથી, પણ કેટલા વહેલા તમે શોપિંગ કર્યું?
સંતા: દુકાન ખુલવાના પહેલા.

😀😀😀😀😀😀😀😀😀

http://intenseclue.com/Gujarati-jokes

#2021

જજ: તમે શું ગુનો કર્યો છે? સંતા: મેં વહેલા શોપિંગ કરી કીધું હતું જજ: એ તો કઈ ગુનો નથી, પણ…

🔥 The Heart of Holi 🔥By reconnecting with our spiritual essence, we can attain unlimited happiness.Holi is a much-awaite...
10/04/2021

🔥 The Heart of Holi 🔥

By reconnecting with our spiritual essence, we can attain unlimited happiness.

Holi is a much-awaited festival of spring and is not only confined to India but also popular in the west. It is a festival of colors, fun, happiness, love, and devotion. In many ways, it is the battle of love. These colors represent love. To win over each other with a love that’s what bhakti is all about. Holi also signifies the victory of good over evil.

http://intenseclue.com/The-Heart-of-Holi

THE HEART OF HOLI   By reconnecting with our spiritual essence, we can attain unlimited…

09/04/2021

Intense Clue is your destination for everything from health, wellness, quotes, recipes, spirituality, technology, jokes, entertainment, ipo update.

Address

Intense Clue
Dhrol
361210

Alerts

Be the first to know and let us send you an email when Intense Clue posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other News & Media Websites in Dhrol

Show All