Gujaratnews24

Gujaratnews24 gujaratnews24.in is leading Gujarati News Portal.

GUJARATNEWS24 delivers news and information on the latest top stories, breaking news, headlines, entertainment, lifestyle, and other local news in Gujarati

જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત થવાની સાથે ટીમ ઇન્ડિયાની ટી-20 વર્લ્ડકપ 2022ની તૈયારીને ઝટકો લાગ્યો છે. બુમરાહ પીઠની ઇજાને કારણ...
30/09/2022

જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત થવાની સાથે ટીમ ઇન્ડિયાની ટી-20 વર્લ્ડકપ 2022ની તૈયારીને ઝટકો લાગ્યો છે. બુમરાહ પીઠની ઇજાને કારણે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આ મેગા ઇવેન્ટમાંથી બહાર થઇ શકે છે. રવિન્દ્ર જાડેજા પછી જો બુમરાહ પણ વર્લ્ડકપ ટીમમાંથી બહાર થાય છે તો આ ભારત માટે ચિંતાનો વિષય બની જશે. એવામાં ક્રિકેટ એક્સપર્ટ તે નામની ચર્ચા કરવા લાગ્યા છે જે બુમરાહના બહાર થયા બાદ ટીમમાં પોતાની જગ્યા બનાવી શકે છે....

મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરને ટી-20 વર્લ્ડકપના રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યા છે

અમદાવાદ મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા પછી થલતેજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધતા પીએમ મોદી એ જણાવ્યુ...
30/09/2022

અમદાવાદ મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા પછી થલતેજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધતા પીએમ મોદી એ જણાવ્યું કે, 21મી સદીના ભારતને દેશના શહેરોથી નવી ગતી મળશે. બદલાતી જરૂરીયાતો સાથે આપણા શહેરોને પણ આધુનિક બનાવી રહ્યા છીએ. શહેરોમાં ટ્રાનસ્પોર્ટની સિસ્ટમ આધુનિક હોય,કનેકટીવીટી હોય તે કામ કરવું જરૂરી છે. પીએમ મોદી એ જણાવ્યું કે, દેશના શહેરોમાં વિકાસ પર પુરતુ ધ્યાન આપવામાં આવે છે કેમ કે આ શહેરો આવનાર 25 વર્ષોમાં વિકસીત ભારતના નિર્માણને મજબૂત કરશે....

અમદાવાદ મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા પછી થલતેજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધતા પીએમ મોદી...

વડાપ્રધાનએ રેલ્વે સ્ટેશનનું રિ-ડેવલોપમેન્ટ, શહેરોના ઇન્ટીરીયર ડેવલપમેન્ટ માટે દેશના ત્રણ રેલ્વે સ્ટેશનમાટે 10 હજાર કરોડ ...
30/09/2022

વડાપ્રધાનએ રેલ્વે સ્ટેશનનું રિ-ડેવલોપમેન્ટ, શહેરોના ઇન્ટીરીયર ડેવલપમેન્ટ માટે દેશના ત્રણ રેલ્વે સ્ટેશનમાટે 10 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે જેમાં અમદાવાદ રેલ્વે સ્ટેશનનો સમાવેશ તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ આભાર માન્યો હતો. અમદાવાદ મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા પછી થલતેજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, આજે અમદાવાદના નાગરિકો માટે આનંદનો અવસર છે. નવલા નવરાત્રીના પર્વમાં આધુનિક સેવાના પરિવહનો શુભારંભ થઇ રહ્યો છે....

વડાપ્રધાનએ રેલ્વે સ્ટેશનનું રિ-ડેવલોપમેન્ટ, શહેરોના ઇન્ટીરીયર ડેવલપમેન્ટ માટે દેશના ત્રણ રેલ્વે સ્ટેશનમાટે 10 હ....

પૂર્વ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન અને પસંદગીકાર સબા કરીમે જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે પોતાની પસંદ જણાવી છે, તેને ...
30/09/2022

પૂર્વ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન અને પસંદગીકાર સબા કરીમે જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે પોતાની પસંદ જણાવી છે, તેને કહ્યુ કે જો બુમરાહ આગામી ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની બહાર થઇ જાય છે તો તેની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં લેવો જોઇએ. તે અનુભવી છે અને પાવર પ્લેમાં વિકેટ ઝડપી શકે છે. શમીનો કોવિડ રિપોર્ટ નેગેટિવ મોહમ્મદ શમી કોવિડ પોઝિટિવ હોવાને કારણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધભારતની T20I ટીમમાં સામેલ નથી....

જસપ્રીત બુમરાહને પીઠમાં ઇજાને કારણે 6 મહિના ક્રિકેટના મેદાનની બહાર રહેવુ પડી શકે છે

Best Political Web Series: આ પાંચ વેબ સિરીઝ તમને રાજનીતિની વાસ્તવિકતાથી પરિચય કરાવશે, તમને ઘણું રાજકીય ડ્રામા જોવા મળશે ...
30/09/2022

Best Political Web Series: આ પાંચ વેબ સિરીઝ તમને રાજનીતિની વાસ્તવિકતાથી પરિચય કરાવશે, તમને ઘણું રાજકીય ડ્રામા જોવા મળશે વેબ સિરીઝની દુનિયામાં ક્રાઈમ-થ્રિલર, સસ્પેન્સ, પ્રેમ અને રોમાન્સથી ભરેલી ઘણી વાર્તાઓ છે, જેને દર્શકો જોવી પસંદ કરે છે. બોલીવુડમાં આવી ઘણી ફિલ્મો બની છે, જે રાજકારણ પર આધારિત છે. સમાન OTT પ્લેટફોર્મ પર ઘણી વેબ સિરીઝ છે, જેમાં રાજનીતિ સાથે સંબંધિત મુદ્દાઓને સ્પર્શવામાં આવ્યા છે અને આ વેબ સિરીઝે દર્શકોમાં પણ હોબાળો મચાવ્યો છે....

વેબ સિરીઝની દુનિયામાં ક્રાઈમ-થ્રિલર, સસ્પેન્સ, પ્રેમ અને રોમાન્સથી ભરેલી ઘણી વાર્તાઓ છે, જેને દર્શકો જોવી પસંદ કર....

Real Incidents Web Series: આ પાંચ વેબ સિરીઝ દેશની પ્રખ્યાત ક્રાઈમ ઈવેન્ટ પર આધારિત છે, આજે જ વોચ લિસ્ટમાં સામેલ કરો નિર્...
30/09/2022

Real Incidents Web Series: આ પાંચ વેબ સિરીઝ દેશની પ્રખ્યાત ક્રાઈમ ઈવેન્ટ પર આધારિત છે, આજે જ વોચ લિસ્ટમાં સામેલ કરો નિર્માતાઓ વિવિધ શૈલીઓમાંથી પ્રેક્ષકોને સામગ્રી પ્રસ્તુત કરવાને કારણે વિશ્વભરમાં OTT પ્લેટફોર્મ પણ લોકપ્રિયતામાં વધારો કરી રહ્યા છે. રોમેન્ટિક, કોમેડી, એક્શન ઉપરાંત ક્રાઈમ શો પણ આજકાલ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો ક્રાઈમ શો વાસ્તવિક ઘટનાઓ અને ગુનાઓ પર આધારિત હોય તો રોમાંચ વધુ વધી જાય છે....

નિર્માતાઓ વિવિધ શૈલીઓમાંથી પ્રેક્ષકોને સામગ્રી પ્રસ્તુત કરવાને કારણે વિશ્વભરમાં OTT પ્લેટફોર્મ પણ લોકપ્રિયતામા...

પત્ની સપના ચૌધરીને જોઈને સ્ટેજ પર જ રોમેન્ટિક થઈ ગયા વીર સાહુ, બધાની સામે કર્યું આ કામ હરિયાણવી ડાન્સર સપના ચૌધરી દરરોજ ...
30/09/2022

પત્ની સપના ચૌધરીને જોઈને સ્ટેજ પર જ રોમેન્ટિક થઈ ગયા વીર સાહુ, બધાની સામે કર્યું આ કામ હરિયાણવી ડાન્સર સપના ચૌધરી દરરોજ તેની શૈલીને લઈને છવાયેલા રહે છે. સપના ચૌધરીના સ્ટેજ ડાન્સના વીડિયો સામે આવતા રહે છે જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ આ વખતે સપના ચૌધરીનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના પતિ વીર સાહુ સાથે સ્ટેજ પર જોવા મળી રહી છે....

હરિયાણવી ડાન્સર સપના ચૌધરી દરરોજ તેની શૈલીને લઈને છવાયેલા રહે છે. સપના ચૌધરીના સ્ટેજ ડાન્સના વીડિયો સામે આવતા રહ.....

શાહિદ કપૂરની આ હિરોઈન મોડી રાત્રે એવોર્ડ શોમાં સૌથી બોલ્ડ બનીને પહોંચી, રેડ કાર્પેટ પર રમ્યો સુંદરતાનો જાદુ જો એવોર્ડ ફં...
30/09/2022

શાહિદ કપૂરની આ હિરોઈન મોડી રાત્રે એવોર્ડ શોમાં સૌથી બોલ્ડ બનીને પહોંચી, રેડ કાર્પેટ પર રમ્યો સુંદરતાનો જાદુ જો એવોર્ડ ફંક્શન હોય અને સ્ટાર્સનો મેળો ન હોય, તો તે ન થઈ શકે. હાલમાં જ મુંબઈમાં મોડી રાત્રે એક એવોર્ડ શો ફંક્શન હતું જેમાં બોલિવૂડની સુંદરીઓ એકથી વધુ ડ્રેસ પહેરીને પહોંચી હતી. આ દરમિયાન શાહિદ કપૂરની ઓનસ્ક્રીન હિરોઈન મૃણાલ ઠાકુર એટલી બોલ્ડ થઈ ગઈ કે દરેક વ્યક્તિ એક્ટ્રેસને જોઈ રહી....

જો એવોર્ડ ફંક્શન હોય અને સ્ટાર્સનો મેળો ન હોય, તો તે ન થઈ શકે. હાલમાં જ મુંબઈમાં મોડી રાત્રે એક એવોર્ડ શો ફંક્શન હતુ.....

Raj Kundra Case: રાજ કુન્દ્રાએ પોર્ન વીડિયો કેસમાં CBI તપાસની માંગ કરી, કહ્યું 'મને ફસાવવામાં આવ્યો છે' બોલિવૂડ અભિનેત્ર...
30/09/2022

Raj Kundra Case: રાજ કુન્દ્રાએ પોર્ન વીડિયો કેસમાં CBI તપાસની માંગ કરી, કહ્યું 'મને ફસાવવામાં આવ્યો છે' બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI)ને ફરિયાદ કરી છે અને તેમની ફરિયાદમાં દાવો કર્યો છે કે તેમને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા પોર્નોગ્રાફીના કેસમાં ફસાવવામાં આવ્યા છે. રાજ કુન્દ્રાએ તેમની ફરિયાદમાં એવો પણ દાવો કર્યો છે કે તેમની સામેનો આખો કેસ એક બિઝનેસમેન સાથે તેમના અંગત વેરથી બાંધવામાં આવ્યો હતો, જેણે મુંબઈ પોલીસના કેટલાક અધિકારીઓ સાથે મળીને પોર્નોગ્રાફી રેકેટના કથિત ખોટા કેસમાં તેમની ધરપકડ કરી હતી....

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI)ને ફરિયાદ કરી છે અને તેમની ...

કેટરિનાની આ વાત પર ગુસ્સે થઈ જતા હતા સલમાન ખાન, જાણો એવું શું હતું જે સલમાન સહન ન કરી શક્યો! જ્યારે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીન...
30/09/2022

કેટરિનાની આ વાત પર ગુસ્સે થઈ જતા હતા સલમાન ખાન, જાણો એવું શું હતું જે સલમાન સહન ન કરી શક્યો! જ્યારે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ્સની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં સલમાન ખાન અને કેટરીના કૈફનું નામ ચોક્કસથી લેવામાં આવે છે. સલમાન અને કેટરીના પણ એક સમયે ખૂબ જ ગંભીર સંબંધમાં રહેતા હતા. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સલમાન ખાન એ વ્યક્તિ છે જેણે કેટરીનાને બોલિવૂડમાં સ્થાપિત અભિનેત્રી બનવામાં મદદ કરી હતી....

જ્યારે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ્સની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં સલમાન ખાન અને કેટરીના કૈફનું નામ ચોક્ક...

ભારત સરકારે 1 ઓક્ટોબર 2022 થી અમલમાં આવતા 6 એરબેગ નિયમને એક વર્ષ માટે મુલતવી રાખ્યો છે. આ નિયમો હેઠળ ભારતમાં બનેલી કારમા...
30/09/2022

ભારત સરકારે 1 ઓક્ટોબર 2022 થી અમલમાં આવતા 6 એરબેગ નિયમને એક વર્ષ માટે મુલતવી રાખ્યો છે. આ નિયમો હેઠળ ભારતમાં બનેલી કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ ફરજિયાત બનાવવામાં આવી છે. જો કે હવે આ નિયમ 1 ઓક્ટોબર 2023થી લાગુ થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે ટ્વિટર પર આ માહિતી આપી છે. કારમાં ફરજિયાત 6 એરબેગના નિયમને એક વર્ષ સુધી લંબાવવાથી કાર કંપનીઓ અને ખાસ કરીને સામાન્ય માણસને મોટી રાહત થશે....

નવો નિયમ 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવ્યા બાદ, ભારતમાં ઉત્પાદિત તમામ કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ ફરજિયાત હશે. અગાઉ, સરકારે આ...

ટી-20 વર્લ્ડકપ 2022નું આયોજન ઓસ્ટ્રેલિયામાં છે, તેના શરૂઆતમાં માત્ર કેટલાક દિવસ બાકી છે. આ વખતે વર્લ્ડકપ જીતનારી ટીમને ક...
30/09/2022

ટી-20 વર્લ્ડકપ 2022નું આયોજન ઓસ્ટ્રેલિયામાં છે, તેના શરૂઆતમાં માત્ર કેટલાક દિવસ બાકી છે. આ વખતે વર્લ્ડકપ જીતનારી ટીમને કરોડો રૂપિયા મળવાના છે.આઇસીસીએ ટી-20 વર્લ્ડકપ 2022 માટે પ્રાઇઝ મનીની જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટમાં જીતવાની સાથે સાથે હારનારી ટીમને પણ કરોડો રૂપિયા આપવામાં આવશે. જોકે, આઇસીસીએ તેને અમેરિકન ડૉલરમાં બતાવ્યા છે. આ વખતે વિનર ટીમને 1.6 મિલિયન અમેરિકન ડૉલર આપવામાં આવશે....

16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં T20I વર્લ્ડકપનો પ્રારંભ થશે, ભારત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમશે

ગૂગલ મેપ્સને બહેતર બનાવવા માટે કંપની ટૂંક સમયમાં તેમાં નવા ફીચર્સ સામેલ કરવા જઈ રહી છે અને સર્ચમાં સુધારો કરવા પર કામ કર...
30/09/2022

ગૂગલ મેપ્સને બહેતર બનાવવા માટે કંપની ટૂંક સમયમાં તેમાં નવા ફીચર્સ સામેલ કરવા જઈ રહી છે અને સર્ચમાં સુધારો કરવા પર કામ કરી રહી છે. સર્ચ-આધારિત ઇવેન્ટ દરમિયાન, ટેક જાયન્ટે જણાવ્યું કે તેની યોજના યુઝર્સને આસપાસની દુનિયાથી વધુ સારી રીતે પરિચિત કરાવવાની છે. આ નવા ફીચર્સ હેઠળ યુઝર્સને ટૂંક સમયમાં નેબરહુડના સર્ચ રિઝલ્ટમાં Vibe અને વિઝ્યુઅલ ફોરવર્ડ બતાવવામાં આવશે. વિઝ્યુઅલ ફોરવર્ડ તરીકે જોવાની સુવિધાઓ...

Vibe પહેલેથી ગુગલ સર્ચ ફિચર્સ આપેલું છે,. જેનું નામ અરાઉન્ડ પણ પણ છે. જેનો હેતુ યુઝર્સનીને આસપાસના લોકપ્રિય સ્થળો વિશ....

અબુ ધાબી ટી-10 લીગની છઠ્ઠી સીઝન થોડા સમયમાં શરૂ થવાની છે, જેમાં બે ભારતીય દિગ્ગજ ખેલાડી રમતા જોવા મળશે. સુરેશ રૈના અને હ...
30/09/2022

અબુ ધાબી ટી-10 લીગની છઠ્ઠી સીઝન થોડા સમયમાં શરૂ થવાની છે, જેમાં બે ભારતીય દિગ્ગજ ખેલાડી રમતા જોવા મળશે. સુરેશ રૈના અને હરભજન આ સીઝનનો ભાગ હશે. હરભજનને દિલ્હી કેપિટલ્સે તો રૈનાને ડેક્કન ગ્લેડિએટર્સે ખરીદ્યો છે. લીગની છઠ્ઠી સીઝનની શરૂઆત 23 નવેમ્બરથી થવાની છે. આ બન્ને ભારતીય પ્રથમ વખત આ લીગનો ભાગ બનવા જઇ રહ્યા છે. મેદાન પર જ બન્ને દિગ્ગજ...

2022 અબૂ ધાબી ટી-10 લીગમાં આઠ ટીમ ભાગ લેવાની છે. આ ટૂર્નામેન્ટના મુકાબલા 10 ઓવરના હોય છે

ભારતમાં ક્રિકેટના દિવાનાઓની કમી નથી અને તે ખેલાડીઓની કમી ક્યારેય ભગવાનનો દરજ્જો આપતા નથી ચુકતી. ક્રિકેટના મેદાન પર પોતાન...
19/07/2022

ભારતમાં ક્રિકેટના દિવાનાઓની કમી નથી અને તે ખેલાડીઓની કમી ક્યારેય ભગવાનનો દરજ્જો આપતા નથી ચુકતી. ક્રિકેટના મેદાન પર પોતાની કલાકારી બતાવનારા ક્યારેક બેટ્સમેન તો ક્યારેક બોલથી દુનિયાનું દિલ જીતી ચુકેલા કેટલાક એવા દિગ્ગજ છે જેમને ખાસ જગ્યા મળી છે. ક્રિકેટની દુનિયા જ નહી પણ અલગ અલગ રમતમાં કેટલાક એવા ઉદાહરણ છે જેમાં તેમના દ્વારા પહેરવામાં આવેલી જર્સી હંમેશા માટે તે ખેલાડીઓ સાથે રિટાયર થઇ ગઇ છે....

https://gujaratnews24.in/no-one-can-wear-the-number-jersey-of-these-three-cricketers-they-have-retired/

ભારતમાં ક્રિકેટના દિવાનાઓની કમી નથી અને તે ખેલાડીઓની કમી ક્યારેય ભગવાનનો દરજ્જો આપતા નથી ચુકતી. ક્રિકેટના મેદાન ...

સુરતના ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે નજીવી બાબતે એક વ્યક્તિની ચપ્પુના ઘાર મારી હત્યા કરી સોમવારની મોડી રાત્રીએ સુરતના ઓલપાડ...
14/07/2022

સુરતના ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે નજીવી બાબતે એક વ્યક્તિની ચપ્પુના ઘાર મારી હત્યા કરી સોમવારની મોડી રાત્રીએ સુરતના ઓલપાડ તાલુકાના દેલાડ ગામે નજીવી બાબતે ઝઘડો થયો હતો જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. ઘટના પર નજર કરીએ તો, સોમવારની રાત્રીએ દેલાડ ગામના ગોખલે કોલોની વિસ્તારમાં રહેતા દિનેશ રાઠોડ તેની બાઈક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન એક દુકાન પાસે આવતા વિશાલ વસાવા મોટરસાઇકલ સામે આવી જતા ઝઘડો કર્યો હતો....

https://gujaratnews24.in/in-delad-village-of-olpad-taluka-of-surat-a-man-killed-me-in-a-trivial-matter/

સોમવારની મોડી રાત્રીએ સુરતના ઓલપાડ તાલુકાના દેલાડ ગામે નજીવી બાબતે ઝઘડો થયો હતો જેમાં એક યુવકનું મોત નીપજ્યું હત...

Kota Factory Web Series: કલરફુલના જમાનામાં સુપરહિટ વેબ સિરીઝ 'કોટા ફેક્ટરી' બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવવામાં આવી, શું તમે ...
13/07/2022

Kota Factory Web Series: કલરફુલના જમાનામાં સુપરહિટ વેબ સિરીઝ 'કોટા ફેક્ટરી' બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવવામાં આવી, શું તમે જાણો છો તેનું કારણ? જ્યારથી ઓટીટીની દુનિયાએ મનોરંજનની દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે, ત્યારથી વેબ સિરીઝ માટે લોકોનો ક્રેઝ વધી રહ્યો છે. વેબ સિરીઝની વાત કરીએ તો ઘણા લોકોને 'કોટા ફેક્ટરી' પસંદ છે. આ વેબ સિરીઝની અત્યાર સુધીમાં બે સીઝન આવી ચુકી છે અને દરેક સીઝનને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો છે....

https://gujaratnews24.in/in-the-colorful-era-the-superhit-web-series-kota-factory-was-shown-in-black-and-white/

Kota Factory Web Series: કલરફુલના જમાનામાં સુપરહિટ વેબ સિરીઝ 'કોટા ફેક્ટરી' બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવવામાં આવી, શું તમે જાણો છો ત....

પુરુષે કેવી સ્ત્રી સાથે કરવા જોઇએ લગ્ન? ચાણક્યએ જણાવ્યું ચાણક્ય નીતિના જણાવ્યા મુજબ, જે સ્ત્રી પોતાના લવ પાર્ટનરને અનહદ ...
13/07/2022

પુરુષે કેવી સ્ત્રી સાથે કરવા જોઇએ લગ્ન? ચાણક્યએ જણાવ્યું ચાણક્ય નીતિના જણાવ્યા મુજબ, જે સ્ત્રી પોતાના લવ પાર્ટનરને અનહદ પ્રેમ કરે છે અને તેની હંમેશા સંભાળ રાખે છે તેણે આવી સ્ત્રીને ક્યારેય છોડવી જોઈએ નહીં.



https://gujaratnews24.in/the-life-of-a-man-who-marries-such-a-woman-becomes-blessed-becomes-the-best-partner/

દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે જીવનસાથી તરીકે તેને ખૂબ જ પ્રેમાળ અને સમજદાર વ્યક્તિ મળે. ભલે તે છોકરો હોય કે છો....

અદાણી ગ્રુપની એક કંપનીના  શેરે જોરદાર રિટર્ન આપ્યુ છે. કંપનીના શેર 1 મહિનામાં ઓછામાં ઓછા 22 ટકા ચઢી ગયુ છે. આ કંપની અદાણ...
13/07/2022

અદાણી ગ્રુપની એક કંપનીના શેરે જોરદાર રિટર્ન આપ્યુ છે. કંપનીના શેર 1 મહિનામાં ઓછામાં ઓછા 22 ટકા ચઢી ગયુ છે. આ કંપની અદાણી ગ્રીન એનર્જી છે. 16 જૂન 2022માં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અદાણી ગ્રીન એનર્જીના શેર 1709.80 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 13 જુલાઇ 2022માં બીએસઇમાં 2274.15 રૂપિયાના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 550 રૂપિયાથી વધુ તેજી આવી છે....

https://gujaratnews24.in/1-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-22-%e0%aa%9a%e0%aa%a2%e0%ab%80-%e0%aa%97%e0%aa%af%e0%ab%8b-%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%97%e0%ab%8d/

અદાણી ગ્રુપની એક કંપનીના શેરે જોરદાર રિટર્ન આપ્યુ છે. કંપનીના શેર 1 મહિનામાં ઓછામાં ઓછા 22 ટકા ચઢી ગયુ છે. આ કંપની અદા...

એક લારીથી શરૂ થયેલી સફર હવે 200 શહેરમાં ફેલાવાની છે. અમે MBA ચાય વાલાના નામથી જાણીતા પ્રફુલ બિલ્લોરેની વાત કરી રહ્યા છીએ...
13/07/2022

એક લારીથી શરૂ થયેલી સફર હવે 200 શહેરમાં ફેલાવાની છે. અમે MBA ચાય વાલાના નામથી જાણીતા પ્રફુલ બિલ્લોરેની વાત કરી રહ્યા છીએ. દેશના 100 શહેરોમાં પોતાનો બિઝનેસ જમાવ્યા બાદ હવે તેને 200 શહેરમાં ફેલાવવા જઇ રહ્યા છે. આ સાથે જ તેમણે 500 લોકોને નોકરી આપવાની યોજના પણ બનાવી છે. દક્ષિણ ભારતીય શહેરમાં ખોલશે સ્ટોર પ્રફુલ્લ પોતાના બિઝનેસનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહ્યો છે અને MBA ચા વાળાના નવા સ્ટોર્સમાં 500 લોકોને રોજગાર આપવાની યોજના બનાવી છે....

https://gujaratnews24.in/ahmedabad-iim-started-selling-tea-under-the-name-of-mba-chaiwala-now-making-a-big-announcement/

CATમાં 3 વખત થયો ફેલ. અમદાવાદ IIM બહાર MBA ચાયવાલાના નામથી વેચવા લાગ્યો ચા, હવે કરી મોટી જાહેરાત

Taarak Mehta Ka Ooltah Chashmah: શું દયાબેન 28 જુલાઈના એપિસોડમાં પાછા આવશે? જાણો શા માટે ખાસ છે આ તારીખ.... તારક મહેતા ક...
13/07/2022

Taarak Mehta Ka Ooltah Chashmah: શું દયાબેન 28 જુલાઈના એપિસોડમાં પાછા આવશે? જાણો શા માટે ખાસ છે આ તારીખ.... તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનની વાપસી થઈ રહી નથી. ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે આ પાત્ર માટે નવા ચહેરાની શોધ ચાલી રહી છે, પરંતુ તે ચહેરો કોણ હશે તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે. સવાલ એ પણ છે કે શું આ પાત્ર માટે ચહેરો ફાઈનલ થઈ ગયો છે કે પછી બધું હવામાં ચાલી રહ્યું છે....

https://gujaratnews24.in/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%a6%e0%aa%af%e0%aa%be%e0%aa%ac%e0%ab%87%e0%aa%a8-28-%e0%aa%9c%e0%ab%81%e0%aa%b2%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%aa%be-%e0%aa%8f%e0%aa%aa%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8b/

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનની વાપસી થઈ રહી નથી. ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે આ પાત્ર માટે નવા ચહ...

બીજા બધા કરતા અલગ તમે આ એસેસરીઝ લગ્નમાં ટ્રાય કરો છો તો તમારો વટ પડી જાય છે. તો નજર કરી લો અહિં તમે પણ... લગ્નમાં લહેંગા...
12/07/2022

બીજા બધા કરતા અલગ તમે આ એસેસરીઝ લગ્નમાં ટ્રાય કરો છો તો તમારો વટ પડી જાય છે. તો નજર કરી લો અહિં તમે પણ... લગ્નમાં લહેંગા, જ્વેલરી, હિલ્સ અને મેક અપ સિવાય બીજી અનેક વસ્તુઓનું મહત્વ દુલ્હનના લુકમાં ચાર ચાંદ લગાવે છે. દુલ્હન મોટાભાગનો સમય પોતાના ડ્રેસિસ પાછળ કાઢતી હોય છે, પરંતુ આ સિવાય પણ બીજી અનેક વસ્તુઓનું મહત્વ પણ રહેલું હોય છે....

https://gujaratnews24.in/try-these-hotke-accessories-at-the-wedding-people-will-be-watching-in-front-of-you/

બીજા બધા કરતા અલગ તમે આ એસેસરીઝ લગ્નમાં ટ્રાય કરો છો તો તમારો વટ પડી જાય છે. તો નજર કરી લો અહિં તમે પણ...

વર-કન્યા હંમેશા ઈચ્છે છે કે તેમના લગ્નનો દિવસ યાદગાર રહે. તેથી તેમના પરિવારના સભ્યો પણ તેમના ખાસ દિવસને યાદગાર બનાવવા મા...
09/07/2022

વર-કન્યા હંમેશા ઈચ્છે છે કે તેમના લગ્નનો દિવસ યાદગાર રહે. તેથી તેમના પરિવારના સભ્યો પણ તેમના ખાસ દિવસને યાદગાર બનાવવા માટે તમામ પ્રયાસો કરે છે. ડેકોરેશનથી લઈને ફૂડ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. કપલ્સ તેમના ગ્રૂમિંગનું પણ ધ્યાન રાખે છે. પરંતુ આ બધું હોવા છતાં સોશિયલ મીડિયા પર એ જ લગ્ન ચર્ચામાં આવે છે જેમાં કંઈક અલગ અથવા અનોખું હોય છે....

https://gujaratnews24.in/you-make-breakfast-you-do-shopping-in-15-days-after-the-wedding-the-bride-signed-a-contract-with-the-groom/

વર-કન્યા હંમેશા ઈચ્છે છે કે તેમના લગ્નનો દિવસ યાદગાર રહે. તેથી તેમના પરિવારના સભ્યો પણ તેમના ખાસ દિવસને યાદગાર બના...

OTT Boldest Actress: આ છે OTT ની સૌથી બોલ્ડ અભિનેત્રી, જેણે સોશિયલ મીડિયા પર પણ 5 વખત મર્યાદા તોડી છે ઓટીટીમાં ઘણી સુંદર...
09/07/2022

OTT Boldest Actress: આ છે OTT ની સૌથી બોલ્ડ અભિનેત્રી, જેણે સોશિયલ મીડિયા પર પણ 5 વખત મર્યાદા તોડી છે ઓટીટીમાં ઘણી સુંદરીઓએ બોલ્ડનેસનો એવો છાંટો લગાવ્યો છે તેમના બોલ્ડ સીન્સે વેબ સિરીઝ કરતાં વધુ હેડલાઇન્સ બનાવી. આમાંથી એક અભિનેત્રીનું નામ છે આભા પોલ. 'ગંદી બાત' ઉપરાંત, આભા પૉલે 'મસ્તરામ' વેબ સિરીઝમાં બોલ્ડનેસ અને હોટનેસનો તડકો ઉમેરો કર્યો છે. પરંતુ શું તમે જાણો છો કે રિયલ લાઈફમાં પણ આભા પોલે સોશિયલ મીડિયા પર તમામ મર્યાદાઓ તોડી નાખી છે....


https://gujaratnews24.in/this-is-the-boldest-actress-of-ott-who-has-also-broken-the-limit-5-times-on-social-media/

ઓટીટીમાં ઘણી સુંદરીઓએ બોલ્ડનેસનો એવો છાંટો લગાવ્યો છે તેમના બોલ્ડ સીન્સે વેબ સિરીઝ કરતાં વધુ હેડલાઇન્સ બનાવી. આમ...

અશનીર ગ્રોવરે(Ashneer Grover) ગત મહિને એક ટ્વિટ કરીને નવી કંપની શરૂ કરવા અંગે સંકેત આપ્યા હતા. આ વચ્ચે, હવે અશનીર ગ્રોવર...
09/07/2022

અશનીર ગ્રોવરે(Ashneer Grover) ગત મહિને એક ટ્વિટ કરીને નવી કંપની શરૂ કરવા અંગે સંકેત આપ્યા હતા. આ વચ્ચે, હવે અશનીર ગ્રોવરે પોતાની પત્ની માધુરી ગ્રોવર(Madhuri Grover) સાથે મળીને એક નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આ પહેલા અશનીર ગ્રોવર(Ashneer Grover) ભારતપેના સહ-સ્થાપક તરીકે કામ કરી ચૂક્યા છે. અશનીરની અનેક કંપનીઓના નામ થર્ડ યુનિકોર્ન પ્રાઇવેટ લિમિટેડ છે. અશનીર ગ્રોવરે(Ashneer Grover) થર્ડ યુનિકોર્ન કંપની બનાવી...

https://gujaratnews24.in/ashnir-grover-started-a-new-startup-find-out-what-this-company-will-do/

અશનીર ગ્રોવરે ગત મહિને એક ટ્વિટ કરીને નવી કંપની શરૂ કરવા અંગે સંકેત આપ્યા હતા. આ વચ્ચે, હવે અશનીર ગ્રોવરે પોતાની પત....

રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.  ત્યારે બપોરે...
08/07/2022

રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બપોરે ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ દરમ્યાન શહેરમાં સરેરાશ ત્રણ કલાકમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુર, વાડજ, આશ્રમ રોડ, નારણપુરા વિસ્તારમાં સવારના 6 થી 4 કલાક સુધીમાં 9 ઈંચ વરસાદ થયો હતો. તેમજ પૂર્વમાં આવેલ રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારમાં 6 ઈંચ વરસાદ થયો હતો....

https://gujaratnews24.in/%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%a8%e0%aa%b0%e0%aa%be%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0-4-%e0%aa%88%e0%aa%82%e0%aa%9a-%e0%aa%b5/

પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુર, વાડજ, આશ્રમ રોડ, નારણપુરા વિસ્તારમાં સવારના 6 થી 4 કલાક સુધીમાં 9 ઈંચ વરસાદ થયો હતો.

શેર બજારમાંથી કમાણી કરીને અબજો રૂપિયાની સંપત્તિ બનાવનારા રાકેશ ઝુનઝુનવાલાનું નામ પ્રથમ યાદીમાં લેવામાં આવે છે. આ કારણે ત...
08/07/2022

શેર બજારમાંથી કમાણી કરીને અબજો રૂપિયાની સંપત્તિ બનાવનારા રાકેશ ઝુનઝુનવાલાનું નામ પ્રથમ યાદીમાં લેવામાં આવે છે. આ કારણે તેમણે ભારતીય શેર બજારના બિગ બુલ પણ કહેવામાં આવે છે. ઝુનઝુનવાલાએ આ ખિતાબ ફરી એક વખત સાચો સાબિત કર્યો છે, તેની હોલ્ડિંગમાં સામેલ મોટાભાગના શેરમાં તેજી જોવા મળી હતી પરંતુ 02 સ્ટોકમાં તો એવો શાનદાર ઉછાળ આવ્યો કે એક જ દિવસમાં ઝુનઝુનવાલાની કમાણી 1,061 કરોડ રૂપિયા વધી ગઇ હતી....


https://gujaratnews24.in/1000-crore-earnings-in-a-single-day-these-two-shares-of-big-bull-are-amazing/

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સૌથી વધુ વેલ્યૂ ધરાવતા બે સ્ટોક ટાઇટન અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇંશ્યોરન્સ .....

દેશની દિગ્ગજ IT કંપની TCSએ જૂન 2022 તિમાહીના પોતાના પરિણામ જાહેર કર્યા છે. ટાટા કન્સલટન્સી સર્વિસ (TCS)નું નેટ પ્રોફિટ જ...
08/07/2022

દેશની દિગ્ગજ IT કંપની TCSએ જૂન 2022 તિમાહીના પોતાના પરિણામ જાહેર કર્યા છે. ટાટા કન્સલટન્સી સર્વિસ (TCS)નું નેટ પ્રોફિટ જૂન તિમાહીમાં વર્ષ દર વર્ષના આધાર પર 5% વધીને 9,519 કરોડ રૂપિયા રહ્યુ છે. ગત વર્ષની તિમાહીમાં કંપનીનું નેટ પ્રોફિટ 9008 કરોડ રૂપિયા હતુ. જોકે, તિમાહી દર તિમાહીના આધાર પર કંપનીનું પ્રોફિટ 4.5% ઘટ્યુ છે. માર્ચ 2022 તિમાહીમાં કંપનીનું નેટ પ્રોફિટ 9,926 કરોડ રૂપિયા હતુ....


https://gujaratnews24.in/tcs-posted-a-profit-of-rs-9519-crore-a-dividend-of-rs-8-per-share/

જૂન 2022 તિમાહીમાં કંપનીની આવક 52,758 કરોડ રૂપિયા રહી હતી. આ વર્ષે દર વર્ષ આધાર પર 16% છે. જૂન 2021માં કંપનીને 45,411 કરોડ રૂપિયાની .....

OnePlus ટૂંક સમયમાં ભારતીય બજારમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. કંપનીએ તાજેતરમાં Nord 2T રજૂ કર્યો છે, જે Nord 2નું ...
08/07/2022

OnePlus ટૂંક સમયમાં ભારતીય બજારમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. કંપનીએ તાજેતરમાં Nord 2T રજૂ કર્યો છે, જે Nord 2નું અપગ્રેડેડ વર્ઝન છે. મળતી માહિતી પ્રમાણે બ્રાન્ડ અન્ય ટી-સિરીઝ ફોન લાવી રહી છે, જે OnePlus 10T હશે. તેની લોન્ચિંગ તારીખ વિશે હાલમાં કોઈ સત્તાવાર માહિતી નથી. તાજેતરના લીક થયેલા અહેવાલો અનુસાર, Qualcomm Snapdragon 8+ Gen 1 પ્રોસેસર OnePlus 10Tમાં મળી શકે છે....


https://gujaratnews24.in/oneplus-10t-details-leaked-50mp-camera-and-150w-charging-to-be-launched-in-india-soon/

ટૂંક સમયમાં OnePlusનો નવો ફોન ભારતમાં લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટફોનનું નામ OnePlus 10T હશે. હેન્ડસેટને 150W ફાસ્ટ ચાર્જિંગ અને 50MP .....

હેલ્ધી રહેવા માટે સવારનો નાસ્તો તમે શું કરો છો એ ખૂબ મહત્વનું છે. સવારના નાસ્તો તમારું વજન ઉતારવામાં મહત્વનો ભાગ ભજવે છે...
08/07/2022

હેલ્ધી રહેવા માટે સવારનો નાસ્તો તમે શું કરો છો એ ખૂબ મહત્વનું છે. સવારના નાસ્તો તમારું વજન ઉતારવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આજે અમે તમારી માટે એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ. તો આજે જ ઘરે તમે પણ ટ્રાય કરો પનીર ચિલા... સામગ્રી 2 ચમચી બેસન 2 કપ ઓટ્સ 2 ચમચી તેલ 2 ઝીણા સમારેલા લીલા મરચા 2 ઝીણી સમારેલી ડુંગળી...

https://gujaratnews24.in/make-delicious-and-healthy-oats-chila-for-breakfast-weight-will-be-under-control/

ઓટ્સ ચિલા તમારા વજનને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. આ રીતે તમે ઘરે ઓટ્સ ચિલા બનાવો છો તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અન.....

Address

Rajkot
Dhoraji
360410

Alerts

Be the first to know and let us send you an email when Gujaratnews24 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujaratnews24:

Share


Other Dhoraji media companies

Show All

You may also like