Shaktisadhna

Shaktisadhna One stop spot to get info about ancient epics of Hinduism like Puranas & Ta***ic Scriptures & Sadhna.

જય અંબે જય ગુરુદેવ
25/12/2023

જય અંબે જય ગુરુદેવ

अदीक्षिता य कुर्वन्ति,जप पूजा दिका क्रिया ।निष्फलं तत प्रिये तेषां,शिलायाम मुप्त बीजवत् ।अर्थ- बिना गुरू दीक्षा लिए हम ज...
22/12/2023

अदीक्षिता य कुर्वन्ति,जप पूजा दिका क्रिया ।
निष्फलं तत प्रिये तेषां,शिलायाम मुप्त बीजवत् ।

अर्थ- बिना गुरू दीक्षा लिए हम जो भी जप पूजन दान और कर्म करते है
वह निष्फल हो जाता है जैसे पत्थर में बीज डालने से अन्न की प्राप्ती नही होती ।

जय अम्बे जय गुरुदेव

બસ કુછ દિન ઔર...અને પછી ગુરુબાના આશીર્વાદ અને મા લલિતાત્રિપુરસુંદરીની અસીમ કૃપાથી આટલા વર્ષોની પ્રતીક્ષા પૂર્ણ થશે. સમગ્...
20/12/2023

બસ કુછ દિન ઔર...
અને પછી ગુરુબાના આશીર્વાદ અને મા લલિતાત્રિપુરસુંદરીની અસીમ કૃપાથી આટલા વર્ષોની પ્રતીક્ષા પૂર્ણ થશે. સમગ્ર બ્રહ્માંડની અધિષ્ઠાત્રી રાજરાજેશ્વરી પરમ કૃપાળુ મા અંબાજી મારા ઘરે પધારશે અને કાયમ માટે અમારી સાથે રહેશે. અત્યાર સુધી પરોક્ષ રૂપે સાથે રહેનાર ભગવતી હવે પ્રત્યક્ષ રૂપે પણ સાથે રહેશે. આવનાર વર્ષ 2024નો આ પહેલો શુભ પ્રસંગ હશે, જે મારા ઘરના આંગણે ઉજવાશે. પોષ સુદ પૂનમ, મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ, અને એ જ દિવસે મા અમારા ઘરે પાવન પગલાં કરશે.

સહુ માઇભક્તોને માના આગમનની વધાઈઓ... હૈયે એટલો હરખ છે કે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. 😊🥰😍😘😇

જય અંબે જય ગુરુદેવ

19/12/2023

Pashubali pratha restored at the Temple of Bhagawati Shyama situated at Darbhanga Bihar by the anti-hindu state temple trust board of Bihar after huge uproar by localites and mass awareness campaign regarding the vulnerability of traditional Shakta rituals.
Shakta Dharma sada vijayate!

Good news received from Guru Bhai Prantik Gupta ji

Jai Ambe Jai Gurudev

16/12/2023
हाय बलिहारी जाऊ तेरी भव्यता पर माजय अम्बे जय गुरुदेव
16/12/2023

हाय बलिहारी जाऊ तेरी भव्यता पर मा

जय अम्बे जय गुरुदेव

ब्रह्मांड सुंदरी श्री राजराजेश्वरी ललिता देवी
15/12/2023

ब्रह्मांड सुंदरी श्री राजराजेश्वरी ललिता देवी

આજથી 348 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1732 માગશર સુદ બીજના રોજ એટલે કે 28 નવેમ્બર 1974ના રોજ પોતાના ભક્ત વલ્લભ ભટ્ટના એક વચન ...
14/12/2023

આજથી 348 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1732 માગશર સુદ બીજના રોજ એટલે કે 28 નવેમ્બર 1974ના રોજ પોતાના ભક્ત વલ્લભ ભટ્ટના એક વચન પર ભગવતી બાલાત્રિપુરસુંદરી બહુચરાજી પોતે માનવ સ્વરૂપ ધારણ કરીને ભટ્ટજીની સમસ્ત મેવાડા જ્ઞાતિના લોકોને રસ અને રોટલી બનાવીને જમાડી હતી. તે પરચાની યાદમાં આજે પણ દેશ દુનિયામાં જ્યાં જ્યાં બહુચરમાના મંદિર છે ત્યાં ત્યાં રસ રોટલીનો થાળ માને ધરાવવામાં આવે છે.

જ્ઞાતિના લોકોએ ઉપહાસ કરતા અને પોતાની ભક્તિ પર સવાલ કરતા ભટ્ટજી "બહુચરમાની જય" બોલીને આવેશમાં નાતને આમંત્રણ આપીને આવતા રહ્યા. એ દિવસે સવારથી કોઈ તૈયારીઓ થયેલી ન હતી. વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટે પોતાનો નિત્ય ક્રમ કરી તમામ ચિંતા મા ભગવતી પર છોડી દીધી અને દૂધેશ્વર ખાતે આવેલ મા બહુચરના સ્થાન પર જઈને ત્ર્યાક્ષરી મંત્રના જાપ શરૂ કર્યા. બપોરનો સમય થયો. નાતના લોકો નવાપુરા ખાતે આવેલ ભટ્ટજીના દ્વારે પહોંચી ગયા અને કોઈ તૈયારી દેખાતી નહોતી. બીજી બાજુ બહુચર માને ભક્તની ફિકર થઈ.

સાંજનો સમય થતાં શું બન્યું હશે તે વિશે વિચારતા બંને ભાઈઓ જ્યારે પરત ફર્યા ત્યારે ચારેકોર તેમની વાહવાહી થઈ રહેલી કારણ કે સમસ્ત નાતને પેટ ભરીને રસ અને રોટલી તેઓ જમાડી ચૂક્યા હતા... અને વલ્લભ ધોળાની આંખો હર્ષના અશ્રુઓથી છલકાઈ ગઈ કારણ કે તેઓના વચનની લાજ રાખવા મા બહુચર પોતે વલ્લભ ભટ્ટ રૂપે અને તેમના છડીદાર શ્રી નારસંગ વીર મહારાજ ધોળા ભટ્ટના રૂપે પધાર્યા હતા અને સમસ્ત નાતને જમાડી હતી.

કળિયુગમાં આવી હાજરાહજૂર છે મારી બાળી બહુચર. ફક્ત શ્રદ્ધા રાખવી અને પોતાનું સર્વસ્વ તેને અર્પણ કરી દેવું. કંઈ વસ્તુ કયા સમયે ક્યારે પાર પાડવી તે આપણા કરતાં તે વિશેષ જાણે છે.

જય બહુચર મા

શ્રી રાજરાજેશ્વરી પીઠમ ખાતે પૂજ્ય શ્રી દેવીબાના જન્મદિવસ પ્રસંગે 108 સપર્યા પૂજન આયોજિત કરવામાં આવ્યું. સપર્યા પૂજન એટલે...
14/12/2023

શ્રી રાજરાજેશ્વરી પીઠમ ખાતે પૂજ્ય શ્રી દેવીબાના જન્મદિવસ પ્રસંગે 108 સપર્યા પૂજન આયોજિત કરવામાં આવ્યું. સપર્યા પૂજન એટલે નવ આવરણ પૂજા, જે અંતર્ગત શ્રી યંત્રમાં રહેલા નવે નવ ચક્રોમાં રહેલ દેવી દેવતાઓ સહિત શ્રી ભગવતી લલિતાત્રિપુરસુંદરીનું પૂજન કરવામાં આવે છે. વર્ષોની સાધના અને સદગુરૂના માર્ગદર્શન પછી જ સાધક આ પૂજન કરવા હકપાત્ર બને છે.

શ્રી ધનુષધારી માતાજી - માગશર સુદ બીજ નિમિત્તે રસ રોટલીનો થાળ
14/12/2023

શ્રી ધનુષધારી માતાજી - માગશર સુદ બીજ નિમિત્તે રસ રોટલીનો થાળ

માના મઢનું નિર્માણ કાર્ય શરૂ...
13/12/2023

માના મઢનું નિર્માણ કાર્ય શરૂ...

आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता ।श्री-षोडशाक्षरी-विद्या त्रिकूटा कामकोटिका ॥
11/12/2023

आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता ।
श्री-षोडशाक्षरी-विद्या त्रिकूटा कामकोटिका ॥

જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો,મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો,તારા સિવાય આ જગતમાં મારું નથી કોઈ બહુચરા,ડૂબતો...
10/12/2023

જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો,
મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો,
તારા સિવાય આ જગતમાં મારું નથી કોઈ બહુચરા,
ડૂબતો બચાવવા બાળને કૂકડે ચડીને આવજો.

જય અંબે જય ગુરુદેવ 😇🥰

પૂજ્ય ગુરુમ્બા શ્રી દેવીબા જન્મોત્સવ નિમિત્તે શ્રી રાજરાજેશ્વરી પીઠમ, કડી ખાતે યોજાયેલ મહોત્સવની તા. 09.12.2023ની ઝલક......
10/12/2023

પૂજ્ય ગુરુમ્બા શ્રી દેવીબા જન્મોત્સવ નિમિત્તે શ્રી રાજરાજેશ્વરી પીઠમ, કડી ખાતે યોજાયેલ મહોત્સવની તા. 09.12.2023ની ઝલક...

જય અંબે જય ગુરુદેવ

પ્રતિમા સ્વરૂપે હોય કે પ્રત્યક્ષ સ્વરૂપે...અંબા તો અંબા છે... એના ખોળામાં માથું મૂકીને રડ્યા પછી જે આરામની અનુભૂતિ થાય એ...
06/12/2023

પ્રતિમા સ્વરૂપે હોય કે પ્રત્યક્ષ સ્વરૂપે...
અંબા તો અંબા છે... એના ખોળામાં માથું મૂકીને રડ્યા પછી જે આરામની અનુભૂતિ થાય એ ક્યાંય ન મળે... કાલે અંબાજી જવાનું થયું, ત્યાંના ભટ્ટજી દેવાંગભાઈ ઠાકરના સહકારથી એક બ્રાહ્મણ મિત્ર થકી સમગ્ર પરિવાર વતી પાવડી પૂજા કરવાનો લાભ મળ્યો. ભટ્ટજીની ગાદી ખાતે ગુરૂબાનો ફોટો સ્થાપિત છે તો એમના પણ દર્શન થયા અને ભોંયરામાં આવેલ શ્રી બાલાત્રિપુરસુંદરી અને બટુક ભૈરવના સ્થાનકે શ્રી લલિતા સહસ્ત્રનામનો પાઠ કરવા મળ્યા. આ સાથે ભૈરવદાદાની પ્રત્યક્ષ હાજરીનો પણ એક અનુભવ થયો, જે અહી રજુ નહિ કરી શકું. પણ કાલની યાત્રામાં સુંદર દર્શન અને અનુભૂતિ થઈ. બધો થાક ઉતરી ગયો અને જાણે આવનાર આખા વર્ષમાં જાય અને સમાજ સામેની લડાઈઓ લડવા એક અલગ ઊર્જા મળી ગઈ.

અન્ય એક શુભ સમાચાર :
ભગવતી અને ગુરુબાના આશીર્વાદથી તા. 25.01.2024, પોષ સુદ પૂનમને રોજ શ્રી અંબાજી માતાના પ્રાગટ્ય દિવસે અમારા ગૃહ મંદિર ખાતે અંબાજી માતાજીની પાવન પ્રતિષ્ઠા બહુચરાજી શક્તિપીઠના પૂજારી Manish Mehta Mahakal શાસ્ત્રીજી દ્વારા કરાવવામાં આવશે. વિગતવાર માહિતી સમયાનુસાર રજૂ કરવામાં આવશે.

જય અંબે જય ગુરુદેવ

काशिकापुराधिनाथ कालभैरवम भजेश्री भैरव गुह्य स्थानक, आरासुर अंबाजी
04/12/2023

काशिकापुराधिनाथ कालभैरवम भजे

श्री भैरव गुह्य स्थानक, आरासुर अंबाजी

આવતી કાલે કાલભૈરવ જયંતિ છે. શક્ય હોય તો શ્વાનને કંઈ પણ વસ્તુ ખવડાવવી અને તેમને ખુશ કરવા. જેમને ભૈરવ પર વિશેષ શ્રદ્ધા હોય...
04/12/2023

આવતી કાલે કાલભૈરવ જયંતિ છે. શક્ય હોય તો શ્વાનને કંઈ પણ વસ્તુ ખવડાવવી અને તેમને ખુશ કરવા. જેમને ભૈરવ પર વિશેષ શ્રદ્ધા હોય તેઓ શ્વાનની યથાશક્તિ પૂજા પણ કરી શકે છે. કાલભૈરવ અષ્ટકમનું વિશેષ વાંચન કરવું.

I was eager to meet her and suddenly...She came to live with me...For Always and ForeverThank you Sahil Sawakhande for t...
03/12/2023

I was eager to meet her and suddenly...
She came to live with me...
For Always and Forever

Thank you Sahil Sawakhande for this beautiful frame 🥰😇🙌

Few months ago, I saw her in dreams and then followed the page of Ambabai/ Mahalaxmi Temple, Kolhapur . I was thinking that since childhood I have heard about Ambabai and her temple made in the shape of shree chakraraja but never got the chance to Visit her in these years. Don't know if I will be able to meet her or not in near some time period.

One day, during doing my Nitya Kram in morning, probably it was ashtami of Ashwin Navratri, I wished to Bala that I want to meet Ambabai Mahalaxmi at least once and as soon as possible. Then After Diwali, Sahil told me that he is going to his village near to Kolhapur so I asked him if he is going to Visit Ambabai and he answered that he'll bring something for me from there and that's this.... Ambabai Mahalaxmi 😍🥰😇

02/12/2023

સનાતન ધર્મ હોય કે વેદ પુરાણ શાસ્ત્રઆદિ દરેક પહેલા માનવ મૂલ્યો ને આત્મસાત કરવાનું જ કહે છે .માનવ મૂલ્યો જ ના હોય તો તમે ગમે તેવા જ્ઞાની પંડિત શાસ્ત્રવિદ કોઈ ઉચ્ચ પદાસીન પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવ એનો કોઈ જ અર્થ રહેતો નથી .ભલે ને લાખો કરોડો જપ તપ હોમ પૂજા પાઠના વિધાન ન કર્યા હોય પણ જો સત્ય પ્રેમ દયા ક્ષમા કરુણા સદભાવના લાગણી માનવતા હોય તો તેવી વ્યક્તિ એક ભક્ત પંડિત ગુરુથી પણ ઊંચી કક્ષાની ગણાય .પણ જો વાતે વાતે ખોટું બોલવું, ફરી જવું ,કોઈની પીઠ પાછળ નિંદા ચાડી ચુગલી કરવી ,કોઈનું ઘસાતું બોલવું ,વેર ઝેર ઈર્ષ્યા અદેખાઈ કરવી ,પક્ષપાત ભેદભાવ કરવો ,કામ ક્રોધ અતિશય મોહ ,દરેક બાબતમાં મોહ ઓછો ન થતો હોય તો સમજો કે તમે ભલે ગમે તેવા સર્ટિફાયડ થઈ ગયા હોવ પણ તમને તમારો આત્મા જ સ્વીકારશે નહી .પછી ગમે તેવી ભક્તિ સાધના આરાધના કરતા હોવ માનવ મૂલ્યો આગળ એનું કોઈ જ મૂલ્ય નથી .કોઈ જ એવો સંપ્રદાય નથી કે જે માનવ મૂલ્યોનું ઉલંઘન કરી ભગવદ્ ભક્તિ કરવાની સલાહ આપતો હોય .માનવ મૂલ્યોનો જ્યાં હ્રાસ હોય ત્યાં ભક્તિ કે આરાધન એ માત્ર એક આડંબર કે દંભ બની ને રહી જાય છે .ખરેખર તો પરમાત્મા એ કુદરતી જેટલી જવાબદારી, ફરજો સોંપી આપણ ને મોકલ્યા એટલી જ જો સારી રીતે અદા કરી શકીએ તો ઘણું ઘણું કહેવાય .બાકી ઘણું ઘણું કરો તોય કંઈ ના કહેવાય .સેવા ભક્તિ સાધના પૂજા પાઠ કરવાનો કોઈ વિરોધ નથી પણ એનાથી આપણા માં ફેર શું પડ્યો ? એ આત્મ મૂલ્યાંકન થવું ખૂબ જરૂરી છે જો સુધારો ના થાય તો ઘણા કાચા છીએ એમ સાબિત થાય .....માત્ર કરવા ખાતર કશું કરવું અને ઇતિ શ્રી માની લેવી એ નરી મૂર્ખતા છે .મંત્ર દીક્ષિત થાવ ગુરુ પ્રાપ્તિ કરો પણ જો અંતર માં તત્વોદય જ નથી થતો ,આંતરિક કે બાહ્ય કોઈ સુધાર જ નથી આવતો તો માત્ર સમય પસાર થઈ રહ્યો બીજું કશું જ નહી .સદગુણો લાવવા અઘરા છે ને દુર્ગુણો નાથવા અઘરા છે .માટે જ્યાં છીએ ત્યાં જ મૂલ્યો ને આત્મસાત કરીએ માંને ગમીએ પ્રભુને ગમીએ એવા દંબ મુક્ત આડંબર મુક્ત બનવા નો પ્રયત્ન કરીએ . શાસ્ત્રી રાજેશ આચાર્યના જય અંબે જય ગુરુદેવ .🙏🏻💐

02/12/2023

ॐ शिवगोरक्ष योगी आदेश आदेश

।। पगलु वाणी ।।

दर्पण जब हमे हमारे चेहरे पर दाग दिखाता है तो क्या हम दर्पण तोड़ देते हैं क्या,
नहीं हम उस दाग को साफ़ करके अपने चेहरे को निखारते हैं
उसी प्रकार जब कोई हमें हमारी कमी गिनाता है तो क्या हम क्रोध कर उससे सम्बन्ध तोड़ दें,
या फिर अपनी कमियों को दूर करके अपने को निखारें ।
सोच है हमारी, आखिर व्यक्तित्व है हमारा ।

धन्य मानिये अपने को,
जो हमारी जिंदगी में कमियां बताने वाले कुछ लोग होते हैं ।

जिस प्रकार कुरुक्षेत्र मे अर्जुन के निराश होने पर श्रीकृष्ण अर्जुन को उसकी कमियां बताते हैं,
और उनको दूर करने का तरीका भी बताते हैं,
तो क्या अर्जुन ने श्रीकृष्ण से रिश्ते तोड़ लिए ।

नहीं,

अर्जुन ने अपने को संवारा, निखारा ।

उस वक़्त श्रीकृष्ण अर्जुन के सारथी की भूमिका में थे,
उस वक़्त उपदेश देने का उनका उद्देश्य भी यही रहा होगा की,
एक मनुष्य ही दूसरे मनुष्य की हताशा दूर करके उत्साह एवम स्वाभिमान बढ़ा सकता है ।

क्या इसी प्रकार क्योँ ना हम भी अपनी जिंदगी में कमी बताने वालों को भगवान का दूत मान लें,
और उन कमियों को दूर कर सुखपूर्ण अपना जीवन जियें ।

"सोच को बदलो सितारे बदल जायेंगे,
नज़र को बदलो नज़ारे बदल जायेंगे."

नहीं तो एक बात हम सब सोचें कि कौन है भगवान,
कहाँ रहते हैं भगवान,
कैसे दिखते हैं भगवान,
सहजता से नही दिखते भगवान, वर्तमान मे किसने देखे भगवान ।

ये बहुत सारे प्रश्न हैं जो हमेशा हमारे मानव मन को व्यथित करते रहते हैं

इसलिए क्या अपनी जिंदगी में कमी बताने वाले ही कहीं अप्रत्यक्ष रूप से भगवान के भेजे हुए लोग तो नहीं ।

सोचिये जब हम लोग कुछ बन जाते हैं तो क्या हम अपने माता पिता, गुरुजनों या अन्य दूसरे लोगों को धन्यवाद नहीं करते,
जिन्होंने भी हमें वक़्त बेवक़्त हमारा कुछ भी मार्गदर्शन किया हो या हमारी कमियाँ बताई हो ।

सोचिये सोचिये - बचपन मे जब कोई हमें हमारी कमी बता रहा होता है,
तो उस समय हमारी कमी बताने वाले के लिए हमारे मन में कई बार क्रोध भी आता है,
और यहाँ तक की बहुत बार तो हम बहस, झगड़ा और गलत व्यवहार भी कर बैठते हैं,
पर जब हम कुछ बन जाते हैं तो फिर हम सोचते हैं कि अच्छा हुआ जो उस व्यक्ती ने सही समय पर हमें हमारी कमी बता दी थी ।
उस कमी को हमने सुधार लिया,
जिसके कारण हम आज एक सफल इंसान हैं ।
पर क्या हम पुराना रिश्ता वापस ला पाते हैं,
ये एक सोच का विषय है ।

एक बात मान कर चलिए तारीफ करने वाले हमारे साथ तो चलते हैं,
पर कमी निकालने वालों की वजह से ही हम अपनी जिंदगी में बढ़ते है ।।
लोग तो कहते है पगलु तेरी बातों में कसक दिलजलों वाली है ।
कभी पूछना स्वर्ण से कि कितना तपा था वो आभूषण बनने के खातिर ।।

शिवगोरक्ष कल्याण करे ।
शिवशक्ति भक्ति, शक्ति, मुक्ति, सद्बुद्धि दे ।
भैरव आदेश😌

श्री करवीर निवासिनी महालक्ष्मी अंबाबाई
02/12/2023

श्री करवीर निवासिनी महालक्ष्मी अंबाबाई

*क्या भगवान शिव को अर्पित किया गया नैवेद्य (प्रसाद) ग्रहण करना चाहिए?* सौवर्णे नवरत्नखण्ड रचिते पात्रे घृतं पायसंभक्ष्यं...
30/11/2023

*क्या भगवान शिव को अर्पित किया गया नैवेद्य (प्रसाद) ग्रहण करना चाहिए?*

सौवर्णे नवरत्नखण्ड रचिते पात्रे घृतं पायसं
भक्ष्यं पंचविधं पयोदधियुतं रम्भाफलं पानकम्।
शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं
ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु॥
शिवमानसपूजा

“मैंने नवीन रत्नजड़ित सोने के बर्तनों में घीयुक्त खीर, दूध, दही के साथ पाँच प्रकार के व्यंजन, केले के फल, शर्बत, अनेक तरह के शाक, कर्पूर की सुगन्धवाला स्वच्छ और मीठा जल और ताम्बूल — ये सब मन से ही बनाकर आपको अर्पित किया है। भगवन्! आप इसे स्वीकार कीजिए।”

सृष्टि के आरम्भ से ही समस्त देवता, ऋषि-मुनि, असुर, मनुष्य विभिन्न ज्योतिर्लिंगों, स्वयम्भूलिंगों, मणिमय, रत्नमय, धातुमय और पार्थिव आदि लिंगों की उपासना करते आए हैं। अन्य देवताओं की तरह शिवपूजा में भी नैवेद्य निवेदित किया जाता है। पर शिवलिंग पर चढ़े हुए प्रसाद पर चण्ड का अधिकार होता है।

*भगवान शिव के मुख से निकले हैं चण्ड*

गणों के स्वामी चण्ड भगवान शिवजी के मुख से प्रकट हुए हैं। ये सदैव शिवजी की आराधना में लीन रहते हैं और भूत-प्रेत, पिशाच आदि के स्वामी हैं। चण्ड का भाग ग्रहण करना यानी भूत-प्रेतों का अंश खाना माना जाता है।

*शिव-नैवेद्य ग्राह्य और अग्राह्य*

शिवपुराण की विद्येश्वरसंहिता के २२वें अध्याय में इसके सम्बन्ध में स्पष्ट कहा गया है —

*चण्डाधिकारो यत्रास्ति तद्भोक्तव्यं न मानवै:।*
*चण्डाधिकारो नो यत्र भोक्तव्यं तच्च भक्तित:॥* (२२।१६)

“जहाँ चण्ड का अधिकार हो, वहाँ शिवलिंग के लिए अर्पित नैवेद्य मनुष्यों को ग्रहण नहीं करना चाहिए। जहाँ चण्ड का अधिकार नहीं है, वहाँ का शिव-नैवेद्य मनुष्यों को ग्रहण करना चाहिए।”

*किन शिवलिंगों के नैवेद्य में चण्ड का अधिकार नहीं है?*

इन लिंगों के प्रसाद में चण्ड का अधिकार नहीं है, अत: ग्रहण करने योग्य है —

ज्योतिर्लिंग —बारह ज्योतिर्लिंगों (सौराष्ट्र में सोमनाथ, श्रीशैल में मल्लिकार्जुन, उज्जैन में महाकाल, ओंकार में परमेश्वर, हिमालय में केदारनाथ, डाकिनी में भीमशंकर, वाराणसी में विश्वनाथ, गोमतीतट में त्र्यम्बकेश्वर, चिताभूमि में वैद्यनाथ, दारुकावन में नागेश्वर, सेतुबन्ध में रामेश्वर और शिवालय में द्युश्मेश्वर) का नैवेद्य ग्रहण करने से सभी पाप भस्म हो जाते हैं।

शिवपुराण की विद्येश्वरसंहिता में कहा गया है कि काशी विश्वनाथ के स्नानजल का तीन बार आचमन करने से शारीरिक, वाचिक व मानसिक तीनों पाप शीघ्र ही नष्ट हो जाते हैं।

*स्वयम्भूलिंग* — जो लिंग भक्तों के कल्याण के लिए स्वयं ही प्रकट हुए हैं, उनका नैवेद्य ग्रहण करने में कोई दोष नहीं है।

*सिद्धलिंग* — जिन लिंगों की उपासना से किसी ने सिद्धि प्राप्त की है या जो सिद्धों द्वारा प्रतिष्ठित हैं, जैसे — काशी में शुक्रेश्वर, वृद्धकालेश्वर, सोमेश्वर आदि लिंग देवता-सिद्ध- महात्माओं द्वारा प्रतिष्ठित और पूजित हैं, उन पर चण्ड का अधिकार नहीं है, अत: उनका नैवेद्य सभी के लिए ग्रहण करने योग्य है।

*बाणलिंग (नर्मदेश्वर)* — बाणलिंग पर चढ़ाया गया सभी कुछ जल, बेलपत्र, फूल, नैवेद्य — प्रसाद समझकर ग्रहण करना चाहिए।

— जिस स्थान पर (गण्डकी नदी) शालग्राम की उत्पत्ति होती है, वहाँ के उत्पन्न शिवलिंग, पारदलिंग, पाषाणलिंग, रजतलिंग, स्वर्णलिंग, केसर के बने लिंग, स्फटिकलिंग और रत्नलिंग — इन सब शिवलिंगों के लिए समर्पित नैवेद्य को ग्रहण करने से चान्द्रायण व्रत के समान फल प्राप्त होता है।

— शिवपुराण के अनुसार भगवान शिव की मूर्तियों में चण्ड का अधिकार नहीं है, अत: इनका प्रसाद लिया जा सकता है। —

‘ *प्रतिमासु च सर्वासु न, चण्डोऽधिकृतो भवेत्॥*

— जिस मनुष्य ने शिव-मन्त्र की दीक्षा ली है, वे सब शिवलिंगों का नैवेद्य ग्रहण कर सकता है। उस शिवभक्त के लिए यह नैवेद्य ‘महाप्रसाद’ है। जिन्होंने अन्य देवता की दीक्षा ली है और भगवान शिव में भी प्रीति है, वे ऊपर बताए गए सब शिवलिंगों का प्रसाद ग्रहण कर सकते हैं।

*शिव-नैवेद्य कब नहीं ग्रहण करना चाहिए?*

-शिवलिंग के ऊपर जो भी वस्तु चढ़ाई जाती है, वह ग्रहण नहीं की जाती है। जो वस्तु शिवलिंग से स्पर्श नहीं हुई है, अलग रखकर शिवजी को निवेदित की है, वह अत्यन्त पवित्र और ग्रहण करने योग्य है।

— जिन शिवलिंगों का नैवेद्य ग्रहण करने का निषेध है वे भी शालग्राम शिला के स्पर्श से ग्रहण करने योग्य हो जाते हैं।

*शिव-नैवेद्य की महिमा*

— जिस घर में भगवान शिव को नैवेद्य लगाया जाता है या कहीं और से शिव-नैवेद्य प्रसाद रूप में आ जाता है वह घर पवित्र हो जाता है। आए हुए शिव-नैवेद्य को प्रसन्नता के साथ भगवान शिव का स्मरण करते हुए मस्तक झुका कर ग्रहण करना चाहिए।

— आए हुए नैवेद्य को ‘दूसरे समय में ग्रहण करूँगा’, ऐसा सोचकर व्यक्ति उसे ग्रहण नहीं करता है, वह पाप का भागी होता है।

— जिसे शिव-नैवेद्य को देखकर खाने की इच्छा नहीं होती, वह भी पाप का भागी होता है।

— शिवभक्तों को शिव-नैवेद्य अवश्य ग्रहण करना चाहिए क्योंकि शिव-नैवेद्य को देखने मात्र से ही सभी पाप दूर हो जाते है, ग्रहण करने से करोड़ों पुण्य मनुष्य को अपने-आप प्राप्त हो जाते हैं।

— शिव-नैवेद्य ग्रहण करने से मनुष्य को हजारों यज्ञों का फल और शिव सायुज्य की प्राप्ति होती है।

— शिव-नैवेद्य को श्रद्धापूर्वक ग्रहण करने व स्नानजल को तीन बार पीने से मनुष्य ब्रह्महत्या के पाप से मुक्त हो जाता है।

मनुष्य को इस भावना का कि भगवान शिव का नैवेद्य अग्राह्य है, मन से निकाल देना चाहिए क्योंकि ‘कर्पूरगौरं करुणावतारम्’ शिव तो सदैव ही कल्याण करने वाले हैं। जो ‘शिव’ का केवल नाम ही लेते है, उनके घर में भी सब मंगल होते हैं —

*सुमंगलं तस्य गृहे विराजते*
*शिवेति वर्णैर्भुवि यो हि भाषते ।*

જય જય શંખલપુરની રાણીમાત ભવાની રે....હું તો અરજ કરું મનમાંની રે...
28/11/2023

જય જય શંખલપુરની રાણી
માત ભવાની રે....
હું તો અરજ કરું મનમાંની રે...

27/11/2023

नाथ संप्रदाय और वामाचार में क्यो उच्चारण किया जाता है "आदेश" शब्द का ?

सामान्यत आपने कई अघोरियो या नाथ संप्रदाय में अनुगामी तांत्रिको को आदेश बोलते और प्रत्युत्तर में आदेश शब्द को दोहराते हुए सुना होगा ।

सामान्य भाषा में इस शब्द का अर्थ हुकम या आज्ञा होता है, किंतु हैरानी की बात ये है कि यह आदेश शब्द से आज्ञा या हुकम का कोई लेना देना नही है, और उससे भी हैरानी वाली बात यह है की बहुत से तंत्र अभ्यास करने वाले नवोदितो को भी इस बात का ज्ञान नहीं होता है ।

तंत्र ज्ञान और नाथ संप्रदाय के सर्वेसर्वा आदि ईश्वर यानी परम शिव है । यह आदेश का अर्थ "आदि" + "ईश" यानी आदि ईश अर्थात, वो ईश, वो परम पिता जो समय से परे है और जो इस चराचर जगत का एवं तंत्र का निर्माता है ।

जब गुरु आदेश बोलते है तो वो अपने शिष्य के सामने अपने शिष्य के अंदर स्थित आदि शिव को स्मरण कर के नमन करते है और फिर शिष्य अपने गुरु में स्थित परम आदि शिव को आदेश शब्द उच्चारित करके वंदन करता है ।

રાજરાજેશ્વરી શ્રી બહુચર માતાજી,લાલ દરવાજા ભદ્ર
24/11/2023

રાજરાજેશ્વરી શ્રી બહુચર માતાજી,
લાલ દરવાજા ભદ્ર

નમામિ બાલા તવ પાદપંકજમ
24/11/2023

નમામિ બાલા તવ પાદપંકજમ

જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો,મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો,તારા સિવાય આ જગતમાં મારું નથી કોઈ અંબિકાડૂબતો ...
23/11/2023

જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો,
મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો,
તારા સિવાય આ જગતમાં મારું નથી કોઈ અંબિકા
ડૂબતો બચાવવા બાળને સિંહે ચડીને આવજો.

જય અંબે જય ગુરુદેવ 🙌🥰

સંત શિરોમણી શ્રી જલારામ બાપાસમગ્ર ભારતવર્ષમાં ગુજરાત ધર્મ અને આધ્યાત્મની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે, જેમાં સોરઠ ભૂ...
19/11/2023

સંત શિરોમણી શ્રી જલારામ બાપા

સમગ્ર ભારતવર્ષમાં ગુજરાત ધર્મ અને આધ્યાત્મની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે, જેમાં સોરઠ ભૂમિ તો "સંત અને શૂરાની ભૂમિ" તરીકે સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. સોરઠના સંતોએ ગુજરાતની પાવન ધરાને એક અલૌકિક વારસો પૂરો પાડ્યો છે. આ સંતોએ ગુજરાતની જનતાની શ્રદ્ધા અને આસ્થાને હેય પૂરી પાડી છે. સત્તાધારના આપ ગીગા હોય કે પરબડી વાવના સત દેવીદાસ બાપુ, જેસલ તોરલ હોય કે કચ્છની ધરાના મેકરણ દાદા, આ સહુએ ગુજરાતને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત રીતે તૈયાર કર્યું છે. આવા જ એક પવિત્ર સંત એટલે વીરપુરના જલારામ બાપા. "દેને કો ટુકડો ભલો, લેને કો હરિ નામ" - જેનો જીવન મંત્ર હતો અને ગંગા જમના જેમને ઘેર પાણી ભરતા, જેમના આંગણામાં સ્વયં પ્રભુ રામચંદ્રજી નિવાસ કરતા, જેમને ઘેર અન્નપૂર્ણા પોતે પધારેલા અને જેમને ઘેર સતી વીરબાઈ માતા જેવા સતી પત્ની થઈને જીવેલા, એવા પરમ પાવન સંત શ્રી જલારામ બાપાની આજે જન્મતિથિ. ઘણા બધા લોકો જન્મ જયંતિ શબ્દ પણ વાપરે છે પણ હું અહી જન્મતિથિ શબ્દ વાપરવા માંગુ છું કારણ કે બાપા, હજીય આપણી વચ્ચે જીવંત છે. ચાલો, આજના પાવન દિવસે નજર નાખીએ જલારામ બાપાની જીવની પર...

રામ નામ મે લીન હૈ, દેખત સબ મે રામ,
તાકે પદ વંદન કરું, જય જય શ્રી જલારામ.

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ (14 નવેમ્બર 1799) ની કારતક સુદ સાતમે, સોમવારને દિવસે અભિજિત નક્ષત્રમાં લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઇ. તેમના પિતાની ગામમાં નાની કરિયાણાની દુકાન હતી. પ્રધાન ઠક્કર અને સતી રાજબાઇ ખૂબ ધાર્મિક સ્વભાવના હતા. જે કોઈ સાધુ સંત આવે તેમને તેઓ ભાવથી જમાડીને મોકલતા. એક વાર એક સાધુ તેમાં દરવાજે આવ્યા અને ઠક્કર સાહેબે તેમને જમવા બેસાડી દીધા. તેમનો પ્રેમ અને આવભગત જોઈને એ સાધુએ તેમને ઘેર પ્રભુનો કોઈ અંશ પ્રગટ થાશે એવા આશીર્વાદ આપ્યા. જલારામ બાપા પાંચ વર્ષના થયા ત્યારે એક વાર ફરી તે સાધુ તેમના ઘેર આવ્યા અને મા રાજબાઇ કહ્યું કે મારે જલારામને જોવા છે. બાળક જલિયો રમતો રમતો ઘેર આવ્યો અને સાધુ એ તેને પાસે બોલાવીને કહ્યું કે, "તું મને કેમ ભૂલી ગયો ? ચાલો, રામ બોલો" અને બાળક જલારામે "જય જય સીતારામ" ઉચ્ચાર કર્યો. એક જ ક્ષણમાં પૂર્વભવના સંબંધો જલાને યાદ આવ્યા અને તેમનું મન પ્રભુ ભક્તિ તરફ વળી ગયું. અગિયાર વરસની ઉંમર થતાં માતાપિતાએ જલારામના યજ્ઞોપવિત સંસ્કાર (જનોઈ) પૂર્ણ કર્યા.
૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ સોમૈયા (ઠક્કર)ની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. જલારામ બાપાનું મન તો પાંચ વર્ષની ઉંમરે પેલા સાધુ સાથે મુલાકાત થઈ ત્યારથી જ પ્રભુ ભક્તિ તરફ વળી ગયું હતું છતાં સમાજ અને વડીલોની આજ્ઞા આગળ મૂક રહીને તેમણે વીરબાઈ માતા સાથે લગ્ન કર્યા. સતી વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું.
પિતા પ્રધાન ઠક્કરે જલારામને પોતાની દુકાને બેસાડ્યા જો કે જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સાચવવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું. કાકાએ જલારામને પોતાની દુકાને બેસાડ્યો પણ જલારામ તો સંતોની સેવામાંથી જ ઊંચા નહોતા આવતા. આ બધું જ તેમના કાકાની દુકાનની સામે એક વાણિયાની દુકાન હતી, તે વાણિયાના ધ્યાનમાં હતું. સંતો ખુશ થઈને જલારામને આશિષ આપે અને જલો હસતો રહે તે તેનાથી જોવાતું ના હતું. આથી એક વાર એક સાધુ આવ્યા ત્યારે તેમણે જલારામને લાડવા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. એથી જલા બાપાએ તેમને કપડામાં દાળ, ગોળ અને લોટ બાંધીને આપ્યા અને લોટામાં થોડું ઘી ભરી આપ્યું. જલારામને કાકાને આ વાતની જાણ નહોતી આથી અદેખા વાણિયાએ જલારામને ઠપકો અપાવવા તેના કાકાને બોલાવી હાથોહાથ જલારામને પકડવવાનું નક્કી કર્યું. તે જઇને કાકાને બોલાવી લાવ્યો. કાકાએ દૂરથી જલારામને સાધુ સાથે જતો જોયો એટલે ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને દોડતા દોડતા જલાનો હાથ પકડ્યો અને પૂછ્યું કે આ પોટલી અને લોટામાં શું છે !?! કાકાનો ગુસ્સો જોઈ પેલો વાણિયો મનમાં મરક મરક હસતો હતો. બીજી બાજુ જલાબાપાએ રામભરોસે પોટલીમાં છાણા અને લોટામાં પાણી છે એમ કહ્યું, પણ જેવું કાકાએ પોટલી ખોલી કે તરત જ અંદરથી છાણા નીકળ્યા અને લોટો જોયો તો તેમાં તો માટલાનું પાણી. ચમત્કાર જોઈને વાણિયો તો દંગ રહી ગયો. જલારામને ઠપકો તો દૂર રહ્યો આ તો ઉપરથી પોતે ભોઠ્ઠા પડવાનું થયું. જો કે આ ઘટના પછી તેઓની સંસારમાંથી ઈચ્છા ઉઠી ગઈ અને રામનમમાં શ્રદ્ધા વધી ગઈ.
એક વાર મા વીરબાઈ જલારામને પૂછે છે કે જીવનમાં ગુરુની જરૂર પડે !?! ત્યારે બાપા કહે છે કે જો રામ અને કૃષ્ણ જેવાને વશિષ્ઠ અને સાંદિપની ઋષિ જેવા ગુરુઓની જરૂર પડતી હોય તો આપણે તો કાચી માટી અને કાળા માથાના માનવી રહ્યા, આપણે તો ગુરૂ હોવા જ જોઈએ અને આથી ગુરુની શોધમાં 18 વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. સવા વર્ષ પછી વીસ વર્ષની ઉંમરે જ્યારે તેઓ યાત્રાથી પરત આવતા ત્યારે તેમણે વીરબાઈ માને કહ્યું કે તેઓને ભોજલરામ બાપામાં ગુરૂ તરીકેની શ્રદ્ધા છે ઇ.સ. 1820માં આ યાત્રા દરમિયાન તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને "ગુરુ મંત્ર", માળા અને શ્રીરામનું નામ આપ્યું. એ દિવસે ગુરૂ ભોજલરામ પહેલી વાર જલાને "જલારામ" કહીને બોલાવે છે અને વીરપુર ગામનો એક નાનકો જલીયો દેશ દુનિયામાં જલારામ બાપા અને જલિયાણ જોગી તરીકે પ્રખ્યાત થવાની દિશામાં આગળ વધે છે. તેમણે તેમના ગુરુના આશીર્વાદથી તેમણે 'સદાવ્રત'ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે. વિક્રમ સંવત 1876, મહા સુદ બીજને રોજ વીરપુર ખાતે સદાવ્રતની સેવા જલારામ બાપાએ શરૂ કરી જે આજે 203 વર્ષે પણ અવિરતપણે ચાલુ છે. રોજના હજારો શ્રધ્ધાળુઓ અહી દર્શને આવે છે અને પ્રસાદ લે છે. 9 ફેબ્રુઆરી, 2000 ની સાલના દિવસ પછીથી બાપાની આજ્ઞાથી આ મંદિર દેશનું એક માત્ર એવું મંદિર છે જ્યાં એક પણ રૂપિયો લેવાની મનાઈ છે. જલારામ બાપા ગામની સીમમાં જે કોઈ દુઃખિયા કે સાધુ સંત મળતા તેમને લઈ આવતા અને વીરબાઈ મા તેમને પોતાના હાથે રોટલા ઘડીને જમાડતા. આ રીતે તેમણે સદાવ્રતની શરૂઆત કરેલી. થોડા દિવસ પછી અચાનક એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. એ દિવસથી આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં. ત્યાર બાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું.

એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું. આમ થતા તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને "બાપા" કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું. આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઇલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યાં. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોનાં દુઃખ દૂર થઈ જતાં. હિંદુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. ૧૮૨૨માં જમાલ નામના એક મુસલમાન અરબી વ્યાપારીનો પુત્ર બિમાર પડ્યો. દાક્તરો-હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ૪૦ મણ અનાજ દાન કરશે જો કે તેનો પુત્ર સાજો થશે કે કેમ તે બાબતે તેને શંકા હતી આથી તે હરજી સાથે બાપાની જગાએ આવ્યો લ. એ વખતે બાપાના પ્રાંગણમાં બે નાનકડા પક્ષી મૃતપ્રાય અવસ્થામાં તરફડી રહ્યા હતા. અરબ મુસ્લિમ આ જોઈ રહ્યો હતો. બાપાએ રામનામ સ્મરણ કરીને તેમની લાકડીથી પક્ષીઓને સ્પર્શ કર્યો અને અચાનક તે બંને પક્ષી સ્વસ્થ થઈને થોડી વારમાં કળ આવતા ઉડી ગયા. અરબ બાપાને ચરણે પડી ગયો. બાપાએ રામનામનું સ્મરણ કરીને તેના પુત્રના સજા થવા માટે પ્રાર્થના કરી અને ધીમે ધીમે તેના પુત્રની હાલતમાં સુધારો આવવા લાગ્યો . તેમનો પુત્ર સાજો થતા જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું "જલા સો અલ્લાહ".

ધીમે ધીમે બાપાનું સદાવ્રત નામ પામવા લાગ્યું. દૂર દૂરથી લોકો આવતા અને પ્રસાદી લેતાં. એક સમય એવો આવ્યો કે ઘરમાં અનાજ ખૂટી પડ્યું. આથી બાપાએ વીરબાઈ માની ખુશી જાણીને તેમના દાગીના વેચાવી નાખ્યા અને તેના પૈસાથી ધાન લાવ્યા પણ આ શું !?! થોડા દિવસોમાં તે પણ ધાન પૂરું થઈ ગયું. એ સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ મા તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યાં પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને ઝોળી મૂકતાં ગયાં હતાં. વીરબાઈ મા ઘરે આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આ દંડો અને ઝોળી વીરપુરમાં કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે. આકાશવાણીમાં ભગવાને ઉદબોધન કર્યું કે જલારામ અને મા વીરબાઈની ભક્તિ નિર્દોષ અને નિઃસ્વાર્થ છે. આથી આ સ્થળે કોઈ દિવસ અનાજ ખૂટશે નહિ અને અહીંથી કોઈ ભૂખ્યા પેટે પાછું જશે નહિ. પ્રભુ કૃપાથી જલા બાપા પાસે એવી સિદ્ધિ આવી કે જે દિવસે તેઓ રસોઈને હાથ લગાડે તે દિવસે કોઈ રસોઈ ખૂટતી નહિ. તેમના પાણિયારે બે તાંબાની દેગ હતી, જેના પર તેઓ શ્વેત અને શ્યામ વસ્ત્ર રાખી મુકતા. કહેવાય છે કે આ બંને દેગમાં ગંગા અને યમુના નદી પોતે પોતાના નીર ઊતારતી. બાપાની ઈચ્છા થઈ ત્યારે આ બંને નદી દેવીઓએ પ્રગટ થઈને બાપાને દર્શન આપેલા.

ધ્રાંગધ્રાનો રાજા જલારામ બાપાને ખૂબ માનતો. તે કાયમ આવે અને બાપાને ચરણ સ્પર્શ કરે જે બાપાને કદી ના ગમતું. બાપા આ માટે એને ટોકતા પણ ખરા, સામે રાજા ય એવો કે એને બાપાની ટોક વગર ના ચાલે. તે કાયમ બાપાને પૂછતો કે બાપા તમને શું જોઈએ અને બાપા કહેતા કે મારે તો હરિનામ સિવાય શું જરૂર પડે. છતાંય તેના આગ્રહને વશ થઈને બાપાએ રાજા પાસેથી અનાજ દળવા ઘંટી અને બે બળદ સ્વીકાર કર્યા.

જલારામ બાપાને સંતાનમાં એક જ દીકરી હતી, જેમનું નામ જમના દેવી હતું. તેના લગ્ન બાપાએ કોટડાપીઠાના ભક્તિ રામ સાથે કરાવેલ. આ સિવાય બાપાને નાના બાળકો ખૂબ ગમતા. તેમની જગ્યામાં એક નાનો બાળક, નામે "ગોવિંદ" રહેતો. તે બાપાની જોડે રહેતો અને રમ્યા કરતો. તેને બાપા બહુ વ્હાલા અને બાપાને ગોવિંદ. એક વાર જલારામ બાપા કોઈ કામથી બહાર ગયા અને અચાનક ગોવિંદ બીમાર પડ્યો. ગોવિંદને બરાબરનો તાવ ચડ્યો અને એ તાવ ગોવિંદના પ્રાણ લઈ ગયો. માતા રુદન કરતી રહી અને પરિવાર અને ગામના લોકોએ તેની અર્થી તૈયાર કરી સ્મશાન તરફ જવા લાગ્યા. બરાબર એ જ સમયે જલારામ બાપા વીરપુર પાછા આવ્યા ત્યારે આ અર્થી તેઓને સામે મળી. બાપાએ પૂછ્યું કે આ કોણ નાનું બાળક ગયું તો ડાઘુઓએ ગોવિંદના અવસાનના સમાચાર આપ્યા. જલારામ બાપા ચોંકી ગયા અને કહ્યું કે ગોવિંદ આમ મને મળ્યા વગર જાય જ નહિ. તમે તેનું કફન ઉઘાડો. મારે એને જોવો છે. ડાઘુઓએ મોઢા પરથી કફન ઉપાડ્યું અને બાપાએ પોતાનો કરુણાસભર હાથ ગોવિંદના માથે ફેરવ્યો અને બોલ્યા, "ગોવિંદ, બેટા રામ બોલો તો. તું આમ મને મળ્યા વગર કેમ ગયો". બાપાએ માથે હાથ ફેરવ્યો અને ગોવિંદ જાણે ઊંઘમાંથી ઉઠ્યો હોય એમ આળસ મરડીને ઊભો થયો અને બાપાને વળગી પડ્યો. આ ચમત્કાર જોઈને ચારે તરફ જય જય જલારામનો જયકાર થઈ ગયો. આવા તો કઈક કેટલાય પરચા બાપાએ પોતાની હયાતીમાં આપ્યા અને આજે પણ પોતાના ગમન બાદ પણ આપી રહ્યાં છે. વીરપુરની ધરતી જ નહિ, જલારામ બાપા શ્રદ્ધાથી નામ લેવાય તે સ્થળે હાજરહજૂર હોય છે.
23 ફેબ્રુઆરી, 1881 ના રોજ 81 વર્ષની વયે તેઓ રામનામનો જાપ કરતા કરતા શ્રીરામમાં સમાહિત થઈ ગયા. આજે જ્યારે ગરીબી, મોંઘવારી અને ભૂખમરો માજા મૂકી રહ્યા છે ત્યારે બાપાનું ચાલુ કરેલું સદાવ્રત આજે પણ નિઃસ્વાર્થ ભક્તિ અને કરોડો ભક્તોની આસ્થાનું જીવંત ઉદાહરણ છે.

જલારામ બાપાનો વંશવારસો :

જલારામ બાપાની દીકરી જમનાદેવીના બે પુત્રો : કાળાભાઈ અને રામજીભાઈ. એમાંથી કાળાભાઇને એક પુત્ર હરિરામભાઇ અને ત્રણ દીકરીઓ કુંવર બહેન, રામ બહેન અને કળશી બહેન. હરિરામભાઈને જલાબાપાએ પોતાના ગાદીપતિ તરીકે નીમ્યા. જલારામ બાપા પછી હરિરામ બાપા સંચાલન કાર્ય સંભાળતા હતા. હરિરામ બાપા પછી ગિરિધરરામ બાપા અને તેમના બાદ હાલમાં રઘુરામ બાપા ગાદી સંભાળી રહ્યા છે.

જય જલારામ

અહી ઉપસ્થિત માહિતી મારી જાણકારી મુજબની અને "જલારામ જ્યોત" મેગેઝિનનાં વિવિધ અંકોના સંકલન થકી મૂકી છે. કોઈ ભૂલચૂક હોય તો ધ્યાન દોરવા વિનંતી.

આદિત શાહ "અંજામ"
83064 11527

16/11/2023

શ્રી લલિતાત્રિપુરસુંદરી પ્રાગટ્ય કથા - ભાગ 6 : ભંડાસુરનો જન્મ

શિવની સેનાના સેનાપતિ ચિત્રકર્માએ એક દિવસ બળી ગયેલી મનમથની રાખ સાથે રમત કરવાનું શરૂ કર્યું અને તેમાંથી એક પૂતળું તૈયાર કર્યું. તે આ પૂતળું ભગવાન શિવ પાસે લઈ ગયો. ભગવાન શિવની લીલા ખરેખર અગમ્ય છે. જેમ જેમ પૂતળું ભગવાન શિવની નજીક પહોંચ્યું, તે જીવંત થઈ ગયું

આદિત શાહ

shaktisadhna.com/2023/11/શર-લલતતરપરસદર-6/

શ્રી ભૈરવ યંત્ર ઉત્કીર્ણન કાર્ય શરૂ.... આદેશ
16/11/2023

શ્રી ભૈરવ યંત્ર ઉત્કીર્ણન કાર્ય શરૂ....

આદેશ

राजराजेश्वरी वाघेश्वरी आरासुरी अंबातेरे है तो लौटकर तेरे पास ही तो आएंगे,और कहा जाएंगे ?लड़ना झगड़ना हसना रोना सब तेरी ग...
16/11/2023

राजराजेश्वरी वाघेश्वरी आरासुरी अंबा

तेरे है तो लौटकर तेरे पास ही तो आएंगे,
और कहा जाएंगे ?
लड़ना झगड़ना हसना रोना सब तेरी गोद में ही तो करेंगे
शिकायत भी तुझसे ही
महोंबत भी तुझसे ही
जीना भी तुझसे ही
और
मरना भी तुझसे ही

जय अम्बे जय गुरुदेव

રાજરાજેશ્વરી ભગવતી મા અંબા અને બહુચર આપ સહુને ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ બક્ષે તેવી શુભકામનાઓ સાથે નુતન વર્ષાભિનંદનજય અ...
15/11/2023

રાજરાજેશ્વરી ભગવતી મા અંબા અને બહુચર આપ સહુને ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ બક્ષે તેવી શુભકામનાઓ સાથે નુતન વર્ષાભિનંદન

જય અંબે જય ગુરુદેવ

15/11/2023

ॐ नमो आदेश गुरूका
गुरूनिष्ठा कैसी होनी चाहीये
कलकत्ता मे एक अघोरी गुरू हुवा करते थे बडी साधना की थी बहुत शिष्य थे उनके लेकीन अपेय पान करते थे तो लोग डरते थे और उनकी निंदा करते थे उनसे दूर रहते थे एक दिन एक गरीब आदमी गुरूजी के पास आया और गुरूमंत्र मांगने लगा गुरूतो शराब पिने बैठे थे नशेमे धुत थे उन्होने उसे फटकारा चल भाग यहा से गाली दि भैरव दंड दिखाया लेकीन वह वहासे हटा नही तो गुरूजीने एक मंत्र उसे दे दिया बोले चल भाग *** जा चल जो करना है कर अब वह मंत्र जाप वह आदमी रात दिन करने लगा वह काली मंत्र था वह मंत्र सुनकर माँ काली भी हैराण हो गई और एक रात उसके सामने प्रगट हो गई माँ बोले बेटा यह तू गलत मंत्र पढ रहा है तुम्हारे गुरूने तुम्हे गलत मंत्र दिया है
माँ बोली बेटा तुम गलत मंत्र जाप कर रहे हो तो मै तुम्हे सही मंत्र बताती हूँ सही मंत्र ईस प्रकार का है तो शिष्य बोला माते आप कृपया मेरे गुरूमंत्र को गलत ना बोलो मै गुरू आज्ञा के बीना किसीने भी दिया मंत्र जाप नही करूंगा माँ बोली लेकीन यह गुरू ईतने योग्य नही है तो शिष्य माँ पर गुस्सा हो गया बोला माँ आप जगतमाता हो आप मेरे गुरूको गलत मत बोलो वह मेरे सर्वस्व है उनकी आज्ञा सर्वोपरी है और जिनके मंत्र से ईतने कम समय मे मुझे साक्षात काली दर्शन दे वह गुरू और मंत्र से श्रेष्ठ और क्या हो सकता है
माँ अत्यंत प्रसन्न हो गयी बोली बेटा जीस शिष्य की गुरूनिष्ठा तेरे जैसी दृढ हो वही केवल भगवत् तत्त्व तक पहुच पायेगा
गुरू श्रेष्ठ तो है ही लेकीन गुरूनिष्ठा दृढ ना हो तो गुरू भी कुछ नही कर पायेगा
अगर गुरूनिष्ठा है तो कोई भी शिष्य केलिऐ अयोग्य गुरूसे भी भगवत् तत्त्व करनेका सामर्थ्य शिष्य मे आ जाता है
जय अघोरेश्वर महाकाल
मेरी भावना को समझो और हर चिज केलिऐ गुरूजी को दोष मत दो अपनी गुरूनिष्ठा कैसी है वह देखो

શ્રી કાલી યંત્ર ઉત્કીર્ણન
31/10/2023

શ્રી કાલી યંત્ર ઉત્કીર્ણન

Address

B-46/685, Krishnanagar Housing Colony
Colony
382345

Alerts

Be the first to know and let us send you an email when Shaktisadhna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Digital creator in Colony

Show All