રાજકોટમાં SNK સ્કૂલની ધો.6ની છાત્રાને સિનિયર્સ દ્વારા હેરાન કરવા મુદે તપાસ કરી લેવાશે યોગ્ય પગલા : DEO કિરીટસિંહ પરમાર
રાજકોટની SNK સ્કૂલ આવી
વિવાદમાં
ત્રણ વિદ્યાર્થિનીઓ સ્કૂલ બસમાં બની બુલિંગનો શિકાર
રાજકોટની રઝવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા હજ અને ઉમરાહ કરાવવાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ: રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી
--------
બેદરકારી દાખવી બાળકોના ભાવિ સાથે ચેડા કરતા શિક્ષકોની મનમાની સામે રાજ્ય સરકાર ગંભીર છે: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડની અછતને પહોંચી વળવા પ્લાઝમા ગ્રુપના મેમ્બરો દ્વારા સ્વૈચ્છીક રક્તદાન: લોકોને પણ કરી અપીલ
રિપોર્ટર હર્ષ ત્રિવેદી
સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના વરમાધાર ગામની સીમમાં પ્રેમ લગ્ન કરવા મામલે પિતા પુત્રની હત્યા, વાડીમાં સૂતેલા ઘુઘા દાના કોળી (ઉ.૬૦) અને તેના પુત્ર ભાવેશ (ઉ.૨૭)ની અંદાજે ત્રણ શખ્સોએ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર, થાન પોલીસને ઘટના ની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
રાજકોટના લાખાજી રાજ રોડ મોચી બજાર પાસે ગઈ કાલે રાત્રે દુકાનમાં લાગી આગ, ફટાકડાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ......
રાજકોટ: દિવાળીના દિવસે જ ફોર્ચ્યુનર કાર GJ18BJ9999 કોટેચા ચોક પર 8 જેટલા વાહનોને લીધા અડફેટે ....
રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે ગંભીર અકસ્માત
સર્જાયો છે જેમાં એક કાળા કલરની ફોરચ્યુર્નર કારના ચાલકે બેફામ કાર હંકારી
બેફિકરાઈ થી અકસ્માત સર્જી લગભગ 8 થી 9 વાહનોને હડેફેટે લીધા છે જેના
કારણે 5થી 6 લોકોને ઇજા પહોંચી હતી અને વાહનોમાં નુકશાન થવા પામ્યું હતું
સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી. અકસ્માત સર્જનાર કાર ચાલક હિરેન પ્રસાદીયા હોવાનું સામે આવ્યું છે જે પોતે નશાની હાલતમાં હોવાની ચર્ચા.... હોવાથી હાલ માલવિયાનગર પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.