Top FM 93.1 Bhavnagar

Top FM 93.1  Bhavnagar Top FM is the radio vertical of Sambhaav Media Limited. Top FM is present in eight towns of Gujarat and five towns of Jammu & Kashmir.

ભાવનગરના 301માં સ્થાપનાં દિવસની ઉજવણી TOP FM ભાવનગરનાં એકદમ TOP Listenersની સાથે. 😍🙌Thank you for coming.આવી જ રીતે આપણે...
23/04/2023

ભાવનગરના 301માં સ્થાપનાં દિવસની ઉજવણી TOP FM ભાવનગરનાં એકદમ TOP Listenersની સાથે. 😍🙌

Thank you for coming.
આવી જ રીતે આપણે સાથે ભાવનગરને પ્રેમ કરતાં રહીએ અને ભાવનગર ને આગળ લાવીએ.

Venue & Food Partner: Spice Garden
Amazing Cake by: ATUL Bakery
Thanks bhai for this amazing clicks

Thank you Rajat bhai for sharing Bhavnagar Heritage Information.

And Thanks Parth and Vipul Maara Superstar 😍



  Mokli Aapo   Jemne Internship Karvi hoi 😍🙌
28/03/2023

Mokli Aapo Jemne Internship Karvi hoi 😍🙌

Tirupati Edible Oils  & Top FM  presents   Second Round Completed & we have our Winners:Team Neha Savadiya & Pallavi Mal...
06/03/2023

Tirupati Edible Oils & Top FM presents

Second Round Completed & we have our Winners:

Team
Neha Savadiya & Pallavi Mali

Congratulations and all the best for the Final Round 🙌🥳

Gifts from: Satvam
Location Partner:
Judge: Chef Mukesh

Congratulations 🥳🥳
મસ્ત મસ્ત વાનગીઓ બનાવીને લાવનારા બધાં જ Participants ને પણ અભિનંદન.

મન માં કોઈ વાત દબાવીને રાખી છે?? એવી કોઈ વાત જે ખૂંચે છે, કહેવું છે પણ લોકો શું સમજશે, Judge કરશે એવાં ડર થી કોઈ વાત જો ...
06/03/2023

મન માં કોઈ વાત દબાવીને રાખી છે?? એવી કોઈ વાત જે ખૂંચે છે, કહેવું છે પણ લોકો શું સમજશે, Judge કરશે એવાં ડર થી કોઈ વાત જો કહેતાં જો તમે ખુદને રોક્યા છે. એ વાત હવે કહેવાનો સમય આવી ગયો છે. INTERNATIONAL WOMEN'S DAY પર દરેક મહિલાઓ માટે TOP FM લાવ્યું છે. " MANN KA MIC " તમારી એ વાત ને રેકોર્ડ કરીને મોકલો Whatsapp પર
7433 931931 પર, કારણકે વાતને દબાવો નહીં કહો, તમારી એ વાત એ વિચાર બીજી ઘણી મહિલાઓને હિંમત આપી શકે છે.

Kahi Dyo e Vaat 😇🤟

Tirupati Edible Oils  & Top FM  presents   First Round Completed & the Winners are. 3. Neha Savadiya2. Deepa Agnani 1. R...
03/03/2023

Tirupati Edible Oils & Top FM presents

First Round Completed & the Winners are.
3. Neha Savadiya
2. Deepa Agnani
1. Reena Shah.

Gifts from: Satvam
Location Partner: efceesarovar
Judge: Chef Mukesh Rajak

Congratulations 🥳🥳
મસ્ત મસ્ત વાનગીઓ બનાવીને લાવનારા બધાં જ Participants ને પણ અભિનંદન.

TOP MUSIC AWARDS - SEASON 2 IS HERE 😍💥Last date to send entries - 10th February'23 Eligibility -Any song released betwee...
16/01/2023

TOP MUSIC AWARDS - SEASON 2 IS HERE 😍💥

Last date to send entries - 10th February'23
Eligibility -Any song released between 1st Jan to 31st Dec '22.

👉 Song should be in Gujarati
Select the category and nominate your work.

SEND YOUR ENTRIES ON
[email protected]
Dm us at

*Jury Member shall hold the Last decision*

Checkout the Categories >> Swipe👉

14/01/2023
🙏🙏🙏
06/01/2023

🙏🙏🙏

08/12/2022

પૂનમમાં બગદાણા દર્શને જવું એક અલગ અનુભવ હોય 😍🙏

01/12/2022

અલ્યા મને કોઈએ બોલાવ્યો નહીં, દાળ પુરી ને ઓળો ખાવા. 🤪🤣🤣🤣
Jojo ho Dalpuri to 30 Rupiya ni mali Jashe, Vote no chance ek j vaat male che 😁

25/11/2022

ચાલો સાથે મળી લુપ્ત થતાં નામો ને બચાવીએ. 😁😁

23/11/2022

Bhavnagar na loko ni shu maang che???

COMMENT KARO TAMNE
SHU LAAGE CHE????

16/11/2022

Full Interview is OUT NOW
with the Starcast of

27/10/2022

યુવરાજ સાહેબ સાથે જ્યારે પણ વાત થાય ત્યારે ઘણું બધું જાણવા મળે, અને આજે એમનાં જન્મદિવસ પર ઘણી બધી વાતો TOPFM પર તો કરી જ પણ યુવાનો માટેનો યુવરાજ સાહેબનો આ મેસેજ બધાં એ ખાસ સાંભળવો જોઈએ. 😇🙏

08/10/2022

છે કોઈ તમારાં ગ્રુપમાં આવું?? પાર્ટી બદલી લેતો મિત્ર. 😁😆
W/ & - Hoon Tari Heer in Cinemas now 🤩❤️

Video:

in association with and
presents.
A Film by .



.83

જ્યારે ગમતાં લોકો સામે હોય તો વાતો કરવાની ગજબ મજા આવે. 😍🤌 Ojas Rawal & Puja Joshi સાથે એમની કાલે 7 ઓક્ટોબરે આવી રહેલી ગુ...
06/10/2022

જ્યારે ગમતાં લોકો સામે હોય તો વાતો કરવાની ગજબ મજા આવે. 😍🤌 Ojas Rawal & Puja Joshi સાથે એમની કાલે 7 ઓક્ટોબરે આવી રહેલી ગુજરાતી ફિલ્મ Hoon Tari Heer ફિલ્મ વિશે ઘણી વાતો કરી જે તમને કાલે ON 93.1 TOPFM - 9 AM ONWARDS સાંભળવા મળશે. 😍🤟

And yes obviously REEL to aavi j rahi che 😁🙌🤟

Hoon Tari Heer Releasing Tomorrow
Directed by Dhwani Gautam
Music Director: Rahul Munjariya

Mast Photos Clicked by: D&G Films

Address

Bhavnagar

Alerts

Be the first to know and let us send you an email when Top FM 93.1 Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Top FM 93.1 Bhavnagar:

Videos

Share

Category

Top FM 93.1 Bhavnagar

Top FM – 13 Stations, 1 network Top FM is the radio vertical of Sambhaav Media Limited. Top FM is present in eight towns of Gujarat and five towns of Jammu & Kashmir. Bhavnagar is one of them. Focusing on the Young and Young at heart, Top FM offers an eclectic mix of Bollywood music, Local Entertainment and Regional Music. Packaging world class entertainment with a local feel, Top FM intends to offer a network of the best quality audience to the Advertisers looking at reaching out to the best of India.