Janak Italia

Janak Italia Technology Lover I am very fond of traveling and fine dining
(3)

09/12/2023
18/10/2023
03/09/2023

दो शब्द लिखें…

જુનાગઢ - મજેવડી ગેટઆ તસવીર સાચી છે કે ખોટી ? કોઈની પાસે માહિતી હોય તો જણાવો….
19/06/2023

જુનાગઢ - મજેવડી ગેટ
આ તસવીર સાચી છે કે ખોટી ? કોઈની પાસે માહિતી હોય તો જણાવો….

15/06/2023

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત શૌર્ય જગાવતી સાહિત્યની લોકપ્રિય કવિતા 'ચારણ કન્યા'ની આવી વિશિષ્ટ પ્રસ્તુતિ ભાગ્યે જ ક્યાંય જોવા મળી હશે. આ કવિતાની અનોખી રજુઆત સાંભળતા જ રૂવાંડા ઉભા થઇ જાય એવો અનુભવ થાય છે.

01/05/2023

Opossum playing level: EXPERT 💯

A crazy video that takes an even MORE unexpected turn…😳😆

video: / Dan Cope (Instagram)

01/05/2023

जिसे राम रखे उसे कोन चख़ें ? कैमरे में कैद युवक का चमत्कारिक बचाव

30/04/2023

बड़ी मुश्किल से बची जान, आपके हिसाब से गलती किस की है ?

25/04/2023

मेरा गुजरात - सुरक्षित गुजरात

जब में छोटा बच्चा था 🤪🤪
25/04/2023

जब में छोटा बच्चा था 🤪🤪

21/04/2023

अपने माँ-बाप के संस्कारों का प्रदर्शन करते हुए भारतीय युवा 🤬

માણસની લાચારી….
25/03/2023

માણસની લાચારી….

રાજસ્થાનમાં બેસીને કોઈ અજાણ્યો તમારા વ્હાલા દિકરા-દીકરીનો જીવ લઈ શકે છે.નાની ઉંમરમાં થતી ભૂલની સજા આવી તો નજ હોવી જોઈએ…આ...
25/03/2023

રાજસ્થાનમાં બેસીને કોઈ અજાણ્યો તમારા વ્હાલા દિકરા-દીકરીનો જીવ લઈ શકે છે.

નાની ઉંમરમાં થતી ભૂલની સજા આવી તો નજ હોવી જોઈએ…

આજના બાળકો આપણા સમય કરતા અલગ છે, અમુક ઉંમર પછી દીકરા-દીકરીના બાપ નહીં પણ મિત્ર બનવું જોઈએ.

દિકરા-દીકરીને એમ થવું જોઈએ કે મારા માં-બાપ મારા મિત્રો છે અને સાથે દરેક માં-બાપે એ પણ ન ભૂલવું કે તે તેના માં-બાપ છે.

આવા સમાચાર વાંચીને જીવની સાથે ગાં@ પણ બળે છે, બાળકો સાથે મન ખોલીને વાત કરજો, સમય ખુબજ ખરાબ અને બાળકો ખુબજ કુમળા મગજના હોય છે.

15/03/2023

માત્ર સુરતના ગુજરાત સમાચારના ત્રણ દિવસના અખબારમાં આવેલા સમાચાર જોઈને આપણને નથી એવુ નથી લાગતું કે વિચારવું જોઈએ…

બોર્ડની પરીક્ષા શરૂ થતાં પહેલાં ભુજના એસ.પી.શ્રી સૌરભ સિંઘ સાહેબે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને બો...
15/03/2023

બોર્ડની પરીક્ષા શરૂ થતાં પહેલાં ભુજના એસ.પી.શ્રી સૌરભ સિંઘ સાહેબે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને બોર્ડની પરીક્ષા આપતા કોઈ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને પોલીસ વિભાગ તરફથી જે મદદ થઈ શકે તે મદદ કરવા બધા અધિકારીઓને સમજાવ્યા હતા. માનવતાવાદી સૌરભ સિંઘ સાહેબ આવી ઘટનાઓ વખતે અવાર નવાર પોલીસ અધિકારીઓને સેન્સીટાઈઝ કરતા રહે છે.

ભુજ એલ.આઇ.બી.માં ફરજ બજાવતા પી.આઇ. જય ધોળા એ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. પરીક્ષા શરૂ થવાની તૈયારી હતી ત્યારે ભુજની માતૃછાયા સ્કૂલના મુખ્ય દરવાજા પાસે ઉભેલી ચિંતાગ્રસ્ત દીકરી પર જય ધોળુંની નજર પડી. પોલીસની પારખું નજર તરત જ કળી ગઈ કે દીકરીને કંઇક તકલીફ છે. તેમની પાસે જઈને દીકરીને પૂછ્યું, 'બેટા, કંઈ તકલીફ છે ?'

દીકરીએ રડતા રડતા કહ્યું, ' હું ગાંધીધામથી પરીક્ષા આપવા આવી છું. મારા પપ્પા મને અહી મૂકીને ઘરે ગયા પણ મારું પરીક્ષા કેન્દ્ર આ નથી, બીજું છે.' પી.આઇ. જય ધોળાએ રીસિપ્ટ જોઈ તો પરીક્ષા કેન્દ્ર માતૃછાયા સ્કૂલ નહિ પરંતુ વી. ડી.વરસાણી સ્કૂલ હતી. પી.આઇ.એ દીકરીને કહ્યું, 'બેટા, કોઈ ચિંતા ન કર અમે મદદ કરવા જ ઊભા છીએ. ગાડીમાં બેસી જા હમણાં તને તારા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી દઈએ.'

દીકરી ખૂબ ગભરાયેલી હતી. એક તો બોર્ડની પહેલી વાર પરીક્ષા અને એમાં પહેલા પેપરમાં જ આવું થયું. તેના ચહેરા પર ગભરામણ સ્પષ્ટ દેખાતી હતી. પી.આઇ. જય ધોળાએ દીકરીને પીવા માટે પાણી આપ્યું અને સાંત્વના આપતા કહ્યું, 'બેટા, જરા પણ ગભરાઈશ નહિ. સ્કૂલ સાવ નજીક જ છે અને હજુ પરીક્ષા શરૂ થવાને વાર છે. સ્કૂલ પહોંચીને તને છેક તારા બ્લોક સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દઈશ એટલે તું સમય પહેલા જ તારા પરીક્ષાખંડમાં પહોંચી જઈશ.'

સ્કૂલ સુધી પહોંચવાનો શોર્ટ કટ લઈને નિધિ સવાણી નામની આ દીકરીને જય ધોળાએ છેક સ્કૂલ સુધી પહોંચાડી દીધી અને ત્યાં ફરજ પરના કર્મચારીને સૂચના આપી કે દીકરીને છેક તેના બ્લોક સુધી મૂકી આવો. પોલીસની મદદથી નિધિ તેની પરીક્ષા શરૂ થાય એ પહેલા જ પરીક્ષાખંડ સુધી પહોંચી ગઈ.

માનવતાવાદી પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેકટરની આવી કામગીરી અંગે સાંભળીએ ત્યારે ખાખી પ્રત્યે માન થાય છે.

શૈલેષ સગપરીયા

વાંચવા જેવા સાથે સમજવા જેવા સમાચાર…..
17/02/2023

વાંચવા જેવા સાથે સમજવા જેવા સમાચાર…..

21/11/2022

સુરતમાં ભાજપનો પ્રચારનો નવો અખતરો…

Address

Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Janak Italia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janak Italia:

Videos

Share

Gyanvatsal Swami

Gyanvatsal Swami is a popular motivational speaker and social reformer from Akshardham, BAPS Swaminarayan mandir. The Bochasanwasi Akshar Purushottam Sanstha (BAPS) is an international Hindu socio-spiritual and social organization within the Swaminarayan branch of Hinduism. It is an also volunteer-driven organization dedicated to improving society through individual growth.

Gyanvatsal Swami was born on 12 November 1958 in Vallabh Vidyanagar, Anand, Gujarat. He is a popular spiritual leader and powerful motivational speaker at various seminars in different countries such as the United States of America, Europe, New Zealand, England and Canada in Gujarati, Hindi and English languages.

He completed his Mechanical Engineering from BVM Vidyanagar, SP University. Swami has spoken on various topics such as Attitude – The Master Key, Stress Management in daily life, Work-Life balance, Ethics in Profession, Character – Home of Happiness, and much more.