I Support Khajur Bhai

I Support Khajur Bhai एक नई शुरुआत & एक नए विचार के साथ"
જય શ્રી ક્રિષ્ના 🙏
(4)

04/12/2024

આવા નીડર નેતા પ્રજાને મળસે ત્યારેજ
ગરીબ જનતા ને ન્યાય મળસે.ગામડા ની પ્રજાને આ સરકારી નોકર ડફોળ સમજવા લાગ્યા છે.પહોચાડો તમારા વિસ્તાર ના ધારા સભ્ય સંસદ સભ્ય સુધી.કોઈ પણ નજીક ના નેતા એમની પણ આંખ ખૂલે અને વિસ્તાર ની જનતા ના સુખ દુઃખ પૂછે.

🎉 Facebook recognized me as a top rising creator this week!
02/12/2024

🎉 Facebook recognized me as a top rising creator this week!

23/11/2024

= ગુણોને બદલે સુંદરતાનું મહત્વ

શ્રી કૃષ્ણ અનુસાર, કળિયુગમાં પુરુષો સ્ત્રીઓના ગુણોની કદર કરશે નહીં. તેઓ માત્ર મહિલાઓની સુંદરતાને મહત્વ આપશે અને તેમને વપરાશની વસ્તુઓ તરીકે ગણશે. પ્રતિષ્ઠા અને ચારિત્રયની અવગણના કરીને, પુરુષો ફક્ત તેમના પોતાના સુખની ઇચ્છા કરશે,

મહિલાઓ અમીર પુરુષોને પ્રાધાન્ય આપશે

= શ્રી કૃષ્ણએ એમ પણ કહ્યું કે કળિયુગમાં સ્ત્રીઓ તેમના પૈસા વગરના પતિઓને છોડી દેશે. તેઓ શ્રીમંત માણસોને પ્રાધાન્ય - આપશે, તેમના દુર્ગુણોને અવગણીને માત્ર તેમની સંપત્તિને જ મહત્વ આપશે.

શ્રી કૃષ્ણનો સંદેશ

કળિયુગમાં સ્ત્રી અને પુરુષ બંને અતાર્કિક અને સ્વાર્થી બની જશે. પરંતુ શ્રી કૃષ્ણનો ઉપદેશ કહે છે કે પરિવર્તનને સમજ્યા પછી આપણે આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને સત્ય અને ધર્મનું પાલન કરવું જોઈએ. આ આપણને વિનાશ તરફ જતા બચાવશે.

आप का क्या कहना हैं
22/11/2024

आप का क्या कहना हैं

Tudy best' photos Natural beauty
16/11/2024

Tudy best' photos
Natural beauty

12/11/2024

દ્વારકા થી બેટ દ્વારકા દરિયા માં પુલ

ભેળસેળ સાબિત કરનાર ને 5 કરોડ નું ઇનામ 💸💸💸અન્નપૂર્ણા સીંગતેલ “૫ લિટર મોકલું મારા વ્હાલા “
10/11/2024

ભેળસેળ સાબિત કરનાર ને 5 કરોડ નું ઇનામ 💸💸💸
અન્નપૂર્ણા સીંગતેલ “૫ લિટર મોકલું મારા વ્હાલા “

10/10/2024

#ઓમ શાંતિ
પૈસા કરતા પણ જેવો ઈજ્જત વધારે કમાયા
પોતાનાં માટે ધન કમાવાની જગ્યાએ જેમણે રાષ્ટ્ર માટે સંપતિ નુ સર્જન કર્યું
પોતાની મહેનત અને સાહસ દ્વારા પ્રાપ્ત કરેલી સિધ્ધિઓ જેમણે રાષ્ટ્ર ને અર્પણ કરી
દાયકાઓ સુધી રાષ્ટ્ર માટે અમુલ્ય યોગદાન આપનાર સવાયા ગુજરાતી અને દેશનું અનમોલ રતન એવાં રતન ટાટા આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની યાદો હંમેશા ભારતીયો ના દિલમાં રહેશે..🥲
પરમ કૃપાળુ પરમેશ્વર એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના..🙏

03/10/2024

આજ મારે 338 ઘર પૂરા થયા
I support khajur

Natural village beauty
30/09/2024

Natural village beauty

30/09/2024

જૂના જમાનામાં આવી રીતે ચેતાવણી આપતા 😱

25/09/2024

કોળિયાક બીચ || ભાવનગર

23/09/2024

ગામડાની બપોર " કુદરતી વાતાવરણ વચ્ચે ભોજન " સાથે સુખદ સંતોષ નો અનુભવ ❤️

મિત્રો આપણું શું કેવું ?
21/09/2024

મિત્રો આપણું શું કેવું ?

ગામડાનું ભોજન
16/09/2024

ગામડાનું ભોજન

ઝાંઝરીયા હનુમાન દાદા { અધેવાડા ભાવનગર }
14/09/2024

ઝાંઝરીયા હનુમાન દાદા { અધેવાડા ભાવનગર }

At my Home 🙏Ganesh ❤️
07/09/2024

At my Home 🙏
Ganesh ❤️

Address

Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when I Support Khajur Bhai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share