ભાજપના ગૃહ પ્રધાન અમીત શાહ લોકસભા મા બાબા સાહેબ આંબેડકર વિશે જે શબ્દો બોલયા છે, એના લીધે એસ.સી.સમાજની લાગણી દુભાઈ છે એ સંદર્ભમા અમિત શાહના વિરોધમા બારડોલી ખાતે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ.
બારડોલીના મોરી ગામની સીમમાં હજારોની સંખ્યામાં
બ્લડ સેમ્પલ કચરાની જેમ પડેલા મળી આવ્યા.જથ્થો કોઈ ખાનગી લેબોરેટરીનો હોવા નુ માલુમ પડે છે. કોણે,કેવી રીતે અને શા માટે રસ્તા પર ફેંકી દીધો એની તપાસ હાથ ધરાઈ છે.બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી પંકજ ફણસિયા અને મેડિકલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ.
બારડોલી તાલુકાના નાંડીળા ગામના ખેતર માથી આજે સાવરે 5 વાગ્યે દીપડો પાંજરે પુરાયો. ટેન જંગલ ખાટા મા એને સહી સલામત લાવવામા આવ્યો.
દિવાળીનો તહેવાર આવતાં જ સુરતમાં રહેતા પરપ્રાંતિય
લોકો વતનમાં જવા રવાના, સુરત-ઉધના રેલવે સ્ટેશન પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો.
ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્રની પોલ ખોલી અને ઉધડો લીધો. ડેડીયાપાડા તાલુકા ના માલસામોટ હિલસ્ટેશન બનાવવાના ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનો રાજ્ય વનમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ખાતમુહર્ત કરવામાં આવ્યું.
પ્રોજેક્ટના ખાતમુહર્ત પેહલા ગ્રામસભા અને વનઅધિકાર સમિતિ ની સહમતિ લેવી જોઈએ આદિવાસીઓના ભોગે વિકાસ થશે તો અમે સહમત નથી : ચૈતર વસાવા
બારડોલી મા ધોધમાર વરસાદ હોવા છતા મેવાડ
સમાજના ગરબા પ્રેમી ઓ વરસાદમા મન મુકીને
ગરબાની તાલે માતાજીના દીવડા લય ગરબે ઘુમ્યા.
પલસાણા તાલુકાના વણેસા ગામના પટેલફળીયામા વર્ષોથી
ઉજવાતી પૌરાણિક નવરાત્રીના 7 મા નોરતે વરસાદમા લોકો
છત્રી લઈને માતાજી ના ગરબાનો આનંદ માણ્યો.
બારડોલી કડોદરા હાઈવે - ગંગાધરા ચાર રસ્તા પર એના-ટુંડી તરફથી આવી રહેલ સ્કુલ બસ ને અને રસ્તાની સાઈડપર ઉભી રહેલ એક રીક્ષા ને બારડોલી માલીબા કોલેજની બસ ના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવતા બનૈવ વાહનોને અડફેતમા લેતા સર્જાયો ભયાનક અકસ્માત.
બારડોલી મેવાડ યુવા સેવા સંઘ સમાજ ધ્વારા 2024 નવરાત્રી નુ આયોજન ડીજે ના તાલે ખેલૈયાઓ મન મુકીને ગરબાની રમઝટ માણી....
અમદાવાદના માણેકચોકમાં બુલિયનના ટ્રેડર્સ સાથે બે ગઠિયાઓની છેંતરપિંડી રૂપિયા 1.60 કરોડની 500-500ની નોટો પર ગાંધીજીની જગ્યાએ અનુપમ ખેરનો ફોટો
2024 ની નવરાત્રી મા ગરબા પ્રેમીઓના ગેલમાં થશે વધારો, આખી રાત રમી શકશો ગરબા, ગુજરાતીઓ 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે. નવરાત્રીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન.
2024 ની નવરાત્રી મા ગરબા પ્રેમીઓના ગેલમાં થશે વધારો, આખી રાત રમી શકશો ગરબા, ગુજરાતીઓ 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે. નવરાત્રીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન.