HumTv Bharuch

  • Home
  • HumTv Bharuch

HumTv Bharuch HUM TV BHARUCH NEWS:-GETS YOU UPADATE WITH NEWS OF BHARUCH DISTRICT TO GET UPDATED WITH NEWS JOIN US ON FB

YOUTUBE CHANNEL:-HUM TV BHARUCH NEWS
(7)

02/12/2024

અંકલેશ્વર:અંદાડા ગામની ૧૪ વર્ષીય વિદ્યાર્થીનીની ગુજરાત ક્રિકટ ટીમની અન્ડર-૧૫ ટીમમાં પસંદગી થઇ

02/12/2024

ઝઘડિયાની બિરલા સેન્ચ્યુરી કંપનીના ગેટ પર તાળાં,દોઢ દાયકાથી કામ કરતા કર્મચારીઓ બેકાર બન્યા

02/12/2024

ઝઘડિયા ચાર રસ્તા નજીક કન્ટેનર ઝાડ સાથે અથડાતા અકસ્માત,કન્ટેનરમાં ક્રુરતા પૂર્વક બાંધેલી 9 ભેંસોના મોત

02/12/2024

અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ભરતી કૌભાંડ ? મનસુખ વસાવાના આક્ષેપ બાદ તપાસ કમિટીની રચના કરાઈ

02/12/2024

અંકલેશ્વર-દીવા રોડ પર યોગ બોર્ડની મહિલાઓએ જાતે જ સ્પીડ બ્રેકર પર કલરકામ કર્યું

01/12/2024

વાગરાના સુતરેલના બંધ મકાનમાં થયેલી 16.13 લાખની મત્તાની ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

01/12/2024

ધ્રુજાતી છોડાવતી ઠંડીમાં 3 હજાર દોડવીરો રેવા મેરેથોન 2.0માં જોડાયા,અંકલેશ્વરમાં મેરેથોનનું આયોજન

01/12/2024

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જંબુસરના મૌલવીને વિડિયો કોલ પર વાતચીતમાં જોવો શું કહ્યું ?

01/12/2024

અંકલેશ્વરના કાપોદ્રા ગામે રૂ.1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજના કાર્યનું ખાતર્મુહુત કરાયું

01/12/2024

અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં કર્મચારીઓની ભરતી માટે 1 લાખ રૂપિયા લેવાતા હોવાનો મનસુખ વસાવાનો આક્ષેપ

30/11/2024

નેત્રંગના કુરી-મોટા માલપોર ગામ વચ્ચે વિદેશી દારૂની હેરાફેરી માટે ફોરવ્હીલ ગાડીનું પાયલોટીંગ કરતા ૨ ઝડપાયા

30/11/2024

ભરૂચના કસક સર્કલનું ૩૦ લાખ ખર્ચે નવિનીકરણ કરાયા બાદ ખુલ્લો મુકાયો

30/11/2024

નેત્રંગના કેલ્વીકુવા-બેડોલી રોડ પર ખેતરમાં થી યુવાનો મૃતદેહ મળ્યો

30/11/2024

ભરૂચના ત્રણ કુવા વિસ્તારમાં ખુલ્લી ગટરો મામલે નગરપાલિકા પ્રમુખને સ્થાનિકોએ પત્ર લખ્યો

30/11/2024

અંકલેશ્વરની સાકાર હાઈટ્સની સાઇટ પર કામ કરી રહેલા ૪૮ વર્ષીય મજુર પર ૩૦ ફુટેથી સળિયો પડતા મોત નિપજ્યું

29/11/2024

અંકલેશ્વરના ખરચી બોઈદરા ગામ નજીક રોંગ સાઈડ પર આવતી કારે બાઇકને ટક્કર મારતા બાઈકસવાર ઇજાગ્રસ્ત

29/11/2024

ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ-ભાડભૂત બેરેજ યોજના ડાબા કાંઠા અને અંકલેશ્વરના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું

29/11/2024

હાંસોટના ખરચ ખાતે આવેલ બિરલા સેલ્યુલોઝીકના પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે લીધી મુલાકાત

Address


Opening Hours

Monday 15:00 - 20:00
Tuesday 03:00 - 20:00
Wednesday 03:00 - 20:00
Thursday 09:00 - 17:00
Friday 03:00 - 20:00
Saturday 03:00 - 20:00
Sunday 03:00 - 17:00

Website

Alerts

Be the first to know and let us send you an email when HumTv Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Opening Hours
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share