Piyush Ahir- Journalist

03/09/2024
કચ્છના અંજારમા,અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે નિંચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં જઈ, અંજાર પોલીસ દ્વા...
28/08/2024

કચ્છના અંજારમા,અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે નિંચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં જઈ, અંજાર પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને શોધીને તેઓને ગરમ ભોજન આપવામાં આવ્યું.

27/08/2024

ભારે વરસાદની આગાહી અને ડીપ ડિપ્રેશનના કારણે સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છના મહાબંદર એવા કંડલા પોર્ટ ખાતે લાંગરેલા આજની સ્થિતિ જોઈ શકાય છે.

અંજાર તાલુકાના નાની ખેડોઇથી માધવનગર જતા રસ્તામાં ખેડોઇ ગામની આશરે 100 થી 150 ગાયો માધવનગરમાં ભારે વરસાદ બાદ વહેતા પાણીના...
27/08/2024

અંજાર તાલુકાના નાની ખેડોઇથી માધવનગર જતા રસ્તામાં ખેડોઇ ગામની આશરે 100 થી 150 ગાયો માધવનગરમાં ભારે વરસાદ બાદ વહેતા પાણીના કારણે ફસાઈ ગઈ હતી. જે વાત ધ્યાને આવતા અંજાર પોલીસ અને ગામના લોકોએ સાથે રહીને હેમખેમ પાણીના વહેણ માંથી ગાયોના ધણને બહાર કાઢવામાં મદદ કરી હતી...

Address

Anjar
370110

Website

Alerts

Be the first to know and let us send you an email when Piyush Ahir- Journalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Media/News Companies in Anjar

Show All