18/11/2023
શ્રી ગણેશાય નમઃ 🌺🙏. જાણો લાભ પાંચમ શુ છે 👇
• લાભ પાંચમ શુ છે ?
👉 દિવાળીનો તહેવાર હવે પતી ગયો છે. ગુજરાતીઓનું નવું વર્ષ વિક્રમ સંવત 2080 શરુ થઈ ગયું છે. દિવાળી પછી પાંચમા દિવસે લાભ પાંચમ તિથિમાં ગુજરાતીઓ પોતાના ધંધા-પેઢીનું મુહૂર્ત કરે છે અને નવા વર્ષમાં પોતાનો ધંધો સારો ચાલે તેની કામના સાથે શુભ મુહૂર્તમાં દુકાન-ફેક્ટરી ખોલે છે. લાભ પાંચને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
• लाभ पंचम क्या है ?
👉 दिवाली का त्योहार अब खत्म हो चुका है. गुजराती नववर्ष विक्रम संवत 2080 शुरू हो गया है। दिवाली के पांचवें दिन, लाभ पंचम तिथि पर, गुजराती अपनी व्यावसायिक पीढ़ी का जश्न मनाते हैं और नए साल के शुभ अवसर पर अपनी दुकानें और कारखाने खोलते हैं। लाभ पंच को सौभाग्य पंचमी, ज्ञान पंचमी के नाम से भी जाना जाता है।
#2023 #2080