News Nation Anand

News Nation Anand NEWS NATION ANAND ( વેબ પોર્ટલ )
સત્ય ની સાથે...........�

15/05/2024

ઉમરેઠ ના લિંગડા ચોકડી કાર અતુલશક્તિ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો

15/05/2024

તારાપુર ના ઇસારવાડા બ્રિજ પર આઇસર પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત
એક નું ઘટના સ્થળે જ મોત જયારે એકની હાલત ગંભીર

14/05/2024

મહુધા ભૂલી ભવાની નજીક ઇકો કાર અને કેમિકલ ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

13/05/2024

આણંદ જિલ્લામાં વાતાવરણમા પલટો , ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાયો

13/05/2024

ખંભાત ના સેવા સહકારી મંડળી ના સેક્રેટરીઅને તેના અન્ય મળતિયાઓ ભેગા મળી છેતરપિંડી આચારી

13/05/2024

આણંદ ના મીના પાર્ક-૨ મા ભાડે મકાન રાખીને ગાંજા નું વેચાણ કરતા બે ઝડપાયા

09/05/2024
આણંદ જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલ સાથે મતદાન પૂર્ણ કુલ 64.90% મતદાન સાથે પૂર્ણ થઇ પ્રક્રિયા
07/05/2024

આણંદ જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલ સાથે મતદાન પૂર્ણ
કુલ 64.90% મતદાન સાથે પૂર્ણ થઇ પ્રક્રિયા

07/05/2024

પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી એ કર્યું મતદાન

07/05/2024

ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ આજે પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું

07/05/2024

આણંદ જિલ્લામાં બપોરે ત્રણ વાગ્યાં સુધી મા 52.49% મતદાન નોંધ્યાયું સૌવ થી ઓછું ક્યાં થઇ રહ્યું છે મતદાન

07/05/2024

આણંદ જિલ્લામાં શાંતિ પૂર્ણ વાતાવરણ મા મતદાન પ્રક્રિયા ચાલી રહી છે

07/05/2024

આણંદ જિલ્લામાં બપોરે એક કલાક સુધી કેટલું થયું મતદાન જાણો...સૌથી વધુ ક્યાં થઇ રહ્યું છે મતદાન

07/05/2024

આણંદ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા એ કર્યું મતદાન

06/05/2024

આવતી કાલે ત્રીજા તબક્કા નું મતદાન..ગુજરાત સહીત કયા કયા રાજ્યોમા થશે મતદાન જાણો

06/05/2024

આણંદ જિલ્લાના ૭ રિસીવિંગ- ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી મતદાન મથકો ખાતે ઇવીએમ વિવીપેટ રવાના કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે.

06/05/2024

નડિયાદ કલેક્ટર કચેરીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની

06/05/2024

આણંદ જિલ્લાના ઉમરેઠ મા વધુ એક વખત તસ્કરો બેફામ બન્યા, ઉમરેઠ માં વારંવાર ચોરીઓ થતાં પોલીસના રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા

05/05/2024

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

05/05/2024

ઓડ પાસે માતેલા સાંઢ ની જેમ ચાલતા ડંપરે રાહદારી ને મારી ટક્કર

04/05/2024

આવતીકાલે નડિયાદ વિધાનસભામાં બાઈક રેલીનું આયોજન

04/05/2024

આણંદમાં ભાજપનો પ્રચંડ પ્રચાર પ્રસાર

04/05/2024

આણંદ કોંગ્રેસ સમિતિએ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી

04/05/2024

ટૂંક સમય મા આણંદ કોંગ્રેસ સમિતિએ થી અમિત ચાવડા યોજશે પ્રેસ કોન્ફેરન્સ....live ના માધ્યમ થી નિહાળો

04/05/2024

અચુક મતદાન કરો તેવા સંદેશ સાથે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બે પત્રકારોએ ખાસ કર્મચારી તરીકે બેલેટથી કર્યું મતદાન

03/05/2024

કરમસદ ખાતે રામજીમંદિરએ ભગવાન ના આશીર્વાદ સરદાર સાહેબ ની પ્રતિમાને ફૂલહાર કરી બાઈક રેલી સ્વરૂપે પ્રચાર પ્રચાર ની કરી શરૂઆત

Address

Anand
388001

Telephone

+918866808518

Website

Alerts

Be the first to know and let us send you an email when News Nation Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News Nation Anand:

Videos

Share


Other Anand media companies

Show All