Nirmaldan Gadhavi

Nirmaldan Gadhavi �Gujarati folk Singer and Loksahityakar.

19/12/2023

7 vstu | Dr. Nirmaldan Gadhvi | Dayro

.Nirmaldan Gadhvi

આત્મવિશ્વાસ અને માતાજીની ભક્તિથી ભરપૂર, જેની હાજરી માત્રથી સભામા આનંદ છવાઈ જાય છતા નિજાનંદી આત્મા, ખરી મોજ ફકીરીમાં એકલા...
19/12/2023

આત્મવિશ્વાસ અને માતાજીની ભક્તિથી ભરપૂર, જેની હાજરી માત્રથી સભામા આનંદ છવાઈ જાય છતા નિજાનંદી આત્મા, ખરી મોજ ફકીરીમાં એકલા એકલા ભજન લલકારે, મોઢેરા નિવાસી પિંગલદાન ગઢવી જેમને મારા ઘરને અજવાળ્યું,,,પોતાની દીકરીનું દાન કરી દીવો પ્રગટાવનાર મારા પિતાસમાન સસરાનો સ્વર્ગવાસ થયો છે. ભગવાન સદગતિ અર્પે એવી મંગલ કામના.. 🙏🏼નિર્મળદાન ગઢવીના જયમાતાજી🙏🏼

18/12/2023

5 Varsh no prahlad | Dr. Nirmaldan Gadhvi | Dayro

.Nirmaldan Gadhvi

18/12/2023



18/12/2023

3 Rang no tirango | Dr. Nirmaldan Gadhvi | Dayro

.Nirmaldan Gadhvi

17/12/2023

.Nirmaldan Gadhvi

અમદાવાદ
17/12/2023

અમદાવાદ

17/12/2023

.Nirmaldan Gadhvi

16/12/2023
16/12/2023

.Nirmaldan Gadhvi

chamunda mataji kuldevi
16/12/2023

chamunda mataji kuldevi

16/12/2023

.Nirmaldan Gadhvi

15/12/2023

.Nirmaldan Gadhvi

15/12/2023

.Nirmaldan Gadhvi

14/12/2023

.Nirmaldan Gadhvi

14/12/2023

.Nirmaldan Gadhvi

13/12/2023

.Nirmaldan Gadhvi

નમસ્કાર ન્યૂઝ thanks
13/12/2023

નમસ્કાર ન્યૂઝ thanks

મોગલ માતાજીના નામથી નાના ભુલકાઓ માટે ગુપ્તદાન સ્વરૂપે સ્વેટરની ભેટ…તારીખ ૧૧/૧૨/૨૦૨૩ ને સોમવારના રોજ પેટલાદ તાલુકાના મોરડ...
12/12/2023

મોગલ માતાજીના નામથી નાના ભુલકાઓ માટે ગુપ્તદાન સ્વરૂપે સ્વેટરની ભેટ…

તારીખ ૧૧/૧૨/૨૦૨૩ ને સોમવારના રોજ પેટલાદ તાલુકાના મોરડ ગામની પ્રાથમિક શાળાના ભુલકાઓ માટે નામ નઈ આપવાની શરતે સ્વેટરની ભેટ આપવામાં આવી હતી, આ તબક્કે મહેળાવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ગોપાલભાઈ ગઢવી અને માનવસમાજ હિતચિંતક રાજાભા રુડાચ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોને શાળા પરિવાર દ્વારા સુંદરકાંડ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું. મહાનુભાવોની હાજરીમાં સારામાં સારી ગુણવત્તા વાળા સ્વેટર પહેરાવવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે મોરડ પ્રાથમિક શાળાના બાળકોને નામ નહીં આપવાની શરતે ગુપ્તદાતા દ્વારા સ્વેટરની ભેટ આપવામાં આવે છે. મહેમાનોએ શાળાની સ્વછતા અને શિસ્ત જોઈ તમામ શિક્ષકશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા, શાળાના આચાર્ય ડૉ.નિર્મળદાન ગઢવીયે ગુપ્ત દાતા માટે શુભેચ્છા વ્યક્ત કરી મનની મનોકામના પૂર્ણ થાય એવા શુભ આશિષ પાઠવ્યા સાથે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સતીશભાઈ વાઘેલા અને મુકેશભાઈ પરમારે કર્યું હતું.

11/12/2023

.Nirmaldan Gadhvi

10/12/2023
વિકસિત ભારત સંકલ્પ યાત્રા
07/12/2023

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

કઇક માઈના લાલ ચૂપચાપ આવે છે, અને પરિણામ બદલીને જતા રહે છે, એના માટે રાષ્ટ્ર સર્વોપરી છે..
04/12/2023

કઇક માઈના લાલ ચૂપચાપ આવે છે, અને પરિણામ બદલીને જતા રહે છે, એના માટે રાષ્ટ્ર સર્વોપરી છે..

03/12/2023
03/12/2023

૫૦૦ વર્ષથી જે મંદિર ઉપર ધજા નહતી..
એ ડુંગરાવાળીની ધજાના દર્શન કર્યા ત્યારે સહજ રીતે…

sojitra
02/12/2023

sojitra

s p uni  vice chanselar shree  ane  svarheli program director.sugam sangeet program
01/12/2023

s p uni vice chanselar shree ane svarheli program director.
sugam sangeet program

27/11/2023

જેમની સાથે મેં એકલાએ લોકસાહિત્યના 221.. એપિસોડ ટી.વી માટે કર્યા છે. અને ગુજરાતનો એક પણ કલાકાર બાકી નહીં હોય જેમાં એમનું સંગીત ના વાગ્યું હોય..એવા વાયોલિન વાદક મહેશભાઈ વાઘેલાને સંતવાણી એવોર્ડ મળવા જઈ રહ્યો છે. ખુબ ખુબ અભિનંદન. congratulation

Dev Diwali na RAM RAM
27/11/2023

Dev Diwali na RAM RAM

સાંઈરામભાઈ  દવેના માતૃશ્રી સરોજમાંના આત્માને ભગવાન સદગતિ આપે અને સાંઈરામભાઈ ના પરિવાર પર આવેલા દુઃખને સહન કરવાની પરમાત્મ...
26/11/2023

સાંઈરામભાઈ દવેના માતૃશ્રી સરોજમાંના આત્માને ભગવાન સદગતિ આપે અને સાંઈરામભાઈ ના પરિવાર પર આવેલા દુઃખને સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એ જ પ્રાર્થના
-નિર્મળદાન ગઢવી

25/11/2023

રોગીઓ રોગ મુક્ત થાય અને તમારા દ્વારા સ્વાસ્થ્યપ્રદ સમાજનું નિર્માણ થાય સાથે
નવલાખ માતાજી તમારા સપના પૂરા કરે..

વંદનીય સ્વામી.. વિદિતાત્માનંદ સરસ્વતી ( વેદ,ઉપનિષદ, પુરાણ અને સંસ્કૃત સાહિત્ય સાથે લગભગ ૧૨ જેટલી ભાષાને વાંચી,લખી,બોલીને...
23/11/2023

વંદનીય સ્વામી..
વિદિતાત્માનંદ સરસ્વતી ( વેદ,ઉપનિષદ, પુરાણ અને સંસ્કૃત સાહિત્ય સાથે લગભગ ૧૨ જેટલી ભાષાને વાંચી,લખી,બોલીને અભિવ્યક્ત કરી શકે)
એમના સાનિધ્યમાં બેસી સાધકોની સાથે કઠોપનિષદનો અભ્યાસ..
સ્વામીની વિદ્યાપ્રકાશનંદા ખૂબ ચીવટથી વેદ અને ઉપનિષદના મંત્રો શીખવે.

અને ખાસ જેમની પાસે માસ્ટર ડીગ્રી અને phd ની પદવી માટે માર્ગદર્શન મળ્યું એવા મારા માર્ગદર્શક ગુરુ ડૉ.પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે..
મારી પ્રગતિ જોઈ મારા ગુરુ રાજી રાજી.. ખુબ આશીર્વાદ આપ્યા..

23/11/2023

ભારતના 68 તીર્થમાં જેની ગણના થાય છે.
ચારેય યુગમાં એનું શાસ્ત્રોક્ત મહત્વ છે.
સતયુગમાં જેને ઈચ્છાપુરી કહેવાય..
ત્રેતા યુગમાં જેને માયાપુરી કહેવાય..
દ્વાપરયુગમાં જેને મેઘાવતી કહેવાય..
તેવા ગુજરાતના કાશીને કળિયુગમાં આ જગ્યા કહેવાય.. દર્શન કરો હર હર મહાદેવ

સર્વ પાપ હરમ પુણ્ય ક્ષેત્રમ શ્રીયુત કાયાવરોહણામ..

Address

Sahjanand Satatus
Anand
388325

Opening Hours

6pm - 8pm

Telephone

+919898331769

Website

Alerts

Be the first to know and let us send you an email when Nirmaldan Gadhavi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category