ચમનપુરા જોગણીમાતાને ધજા ચઢાવવાના કાર્યક્રમ વરઘોડો કાઢવામાં આવેલ
અસારવા ચમનપુરામાં આવેલ પોપટલાલ આત્મારામ ની ચાલીના નાકે આવેલ જોગણીમાતાના મંદિરની ધજા ચઢાવવાનો કાર્યક્રમ અમારા પુત્ર મહેશસિંહ ચૌહાણ તરફથી રાખવામાં આવેલ જેમાં જોગણીમાતાનો વરઘોડો જોગણીમાતાના મંદિરથી ઓમનગર સુધી કાઢવામાં આવેલ
ભચાઉ શહેર માં જે લૂંટ નો બનાવ બનેલ હોય જે બાબતે કે .જી .ઝાલા Dy .sp ભચાઉ તેમજ A.S.P. આલોક કુમાર તેમજ p .i કરગીયા ભચાઉ પોસ્ટ ના ઓ એ તાત્કાલિક બનાવ સ્થળ ની વિઝિટ લીધી અને તાત્કાલિક F .i .r રજીસ્ટર કરી તાત્કાલિક આ બનાવ શોધી કાઢવા સૂચના કરી અને ડોગ સ્કોડ તેમજ fsl તેમજ ફિંગર પ્રિન્ટ ના અધિકારી ઓ ને બોલાવી વૈજ્ઞાનિક રીતે તમામ પ્રયત્નો કરી આ બનાવ ના આરોપી ઓ ને તાત્કાલિક શોધી કાઢવા સૂચના કરી
તેમજ આરોપી ઓ ને શોધી કાઢવા જુદી જુદી ટીમો બનાવેલ છે
છાશ વિતરણ કાર્યક્રમ રાષ્ટ્રીય સેવાર્થ જનસેના તરફથી
આઝાદ ભારતના ગુજરાતના એક પીડિત પરિવારની વ્યથા આ વિડીયો જોઈ સરકાર તરફથી પીડિત પરિવારને સહાય મળે તેવી તેવી પ્રાર્થના