આ રાઈડ કોને ખુબ ગમે છે અને જેને સૌથી વધારે બીક લગતી હોય એવા વ્યક્તિને ટેગ
2024 માં કયો સ્માર્ટફોન બન્યો લોકોની પહેલી પસંદ ?
સસ્તા નહીં મોંઘા ફોનનું થયું જોરદાર વેચાણ
કયા ફોનનું રેકોર્ડ બ્રેક વેચાણ ?
સેમસંગ કંપનીનો દબદબો રહ્યો અને વનપ્લસ રહ્યું ગાયબ
વર્ષ 2024 માં ગુગલ પર સૌથી વધુ સર્ચ થયા આ સ્ટાર્સ
ધોની અને વિરાટ કોહલીને પાછળ છોડી વિનેશ ફોગાટ બની નંબર 1
ગુગલ સર્ચના ટોપ 10 માં 5 ખેલાડીઓ
પૂનમ પાંડે અને રાધિકા મર્ચંટનું પણ લિસ્ટમાં નામ
અલવિદા ઉસ્તાદ ઝાકિર હુસૈન...
ભારતના જાણીતા તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા
73 વર્ષની વયે અમેરિકામાં લીધા છેલ્લા શ્વાસ
12 વર્ષની ઉંમરથી શરુ કરી દીધા હતા પરફોર્મન્સ
Om Shri Mahakaleshwarai Namah
લગ્ન ફક્ત પ્રેમથી નથી ચાલતું, સંબંધ નિભાવવા માટે અન્ય કેટલાક પરીબળો પણ જવાબદાર છે.
આવી રીતે ઘરગત્તા કોણ રમ્યું છે ?
ફોનમાંથી એપ ડિલીટ કર્યા બાદ પણ તમારી પ્રાઈવસી મુકાઈ શકે છે જોખમમાં !
કેટલીક એપ્સ એવી છે જે ડેટાને ડિલીટ કર્યા પછી પણ સેવ કરે છે
જો તમે ઈચ્છો છો કે તેમની પાસે તમારો વ્યક્તિગત ડેટા નથી તો એ તમારી ભૂલ છે
સેટિંગમાં આ સરળ સ્ટેપ ફોલો કરીને જાણો શકશો
વ્હોટ્સએપમાં પણ લાગશો હવે દેખાવડા ! ફિલ્ટર લગાવી બેકગ્રાઉન્ડ પણ બદલી શકાશે
વ્હોટ્સએપમાં આવ્યું છે નવું ફીચર
હવે વિડિયો કોલ દરમિયાન યુઝર અપ્લાય કરી શકશે ફિલ્ટર
યુઝર બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરી શકશે
Truecaller લાવ્યું જોરદાર ટેક્નિક, હવે નહીં આવે ફાલતુ કોલ
Truecaller iPhone યુઝર્સ માટે નવું ફિચર લોન્ચ કર્યું
આ ફિચર્સ Spam Callથી છુટકારો અપાવશે
Spam Call આવતા જ બ્લોક થઇ જશે