Garv Che Gujarati Chhu

Garv Che Gujarati Chhu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Garv Che Gujarati Chhu, Video Creator, nikol, Ahmedabad.
(3)

Are you travel seeker, Are you planning a tour with family, Are you planning a road trip, Are you solo traveler, Are you explorer, If you are then you are at the right place to get very important and informative videos about your trip

31/01/2025

છાતી ઠોકીને અમે 50 રૂપિયાની સાડી તમને આપીશું તેની 100 ટકા ગેરેન્ટી.સાડીનો વેપાર કરવાનું વિચારતા હોય તો અમારો સંપર્ક જરૂર કરજો.કારણ કે અમે ફેક્ટરી આઉટલેટ ચલાવીએ છીએ.જ્યાં દરેક સાડી 50 ટકા ઓછા ભાવે વેંચીએ છીએ

We will give you 50 rupees saree with 100% guarantee. If you want to trade sarees, please contact us. Because we run a factory outlet. Where we sell each saree at 50% less price.

30/01/2025

200 રૂપિયાની કુર્તી માત્ર 99 રૂપિયામાં ખરીદો. દરેક ડિઝાઈન, કલર અને સાઈઝની કુર્તી અહીં માનવામાં ન આવે તેવી પ્રાઈઝમાં મળી જાય છે

Buy a 200 rupees kurti for just 99 rupees. Kurtis of every design, color and size are available here at unbelievable prices

29/01/2025

એકદમ સાચું છે મારા ભાઈ બહેનો અહીં 100 રૂપિયાની સાડી 40 રૂપિયામાં મળે છે. એકદમ નવી, ફેન્સી અને વાયરલ સાડીઓ ખૂબ ઓછા ભાવમાં મળી જશે. તમારા ઘરે પાર્સલ પણ થઈ જશે.

It is absolutely true that my brothers and sisters get 100 rupees here for 40 rupees. Brand new, fancy and viral sarees will be available at very low prices. The parcel will also be delivered to your home.

28/01/2025

કાશી બનારસથી સૌ કોઈને હર હર મહાદેવ

27/01/2025

40 રૂપિયામાં સાડી મળશે. બ્રાઈડલ લહેંગા અને કુર્તી પણ પાણીના ભાવે અહીંથી 100 ટકા ગેરેન્ટી સાથે મળશે.

You will get a saree for 40 rupees. Bridal lehengas and kurtis are also available here at water prices with 100 percent guarantee.

26/01/2025

જૂની સાડી આપી નવી ,સાડી લઈ જવાની ગેરેન્ટી બોસ. માત્ર 50 રૂપિયામાં સાડી મળશે. દરબારી સાડી, લહેરીયા, સિલ્કની સાડી બધી સાડી એક જગ્યાએ મળશે.આ ફેક્ટરી આઉટલેટમાંથી ખૂબ સસ્તામાં સાડી લઈ જઈ રીટેલમાં વેંચો અને વેપાર કરો

Old saree given new, saree carry guarantee boss. You will get a saree for just 50 rupees. Darbari saree, Laheriya, Silk saree all saree available in one place. Buy saree from this factory outlet very cheap and sell and trade in retail.

25/01/2025

બર્થ ડે ગિફ્ટ બેગ, મેરેજ માટેની ગિફ્ટ બેગ, કોર્પોરેટ ગિફ્ટ બેગ સહિતની કોઈ પણ ફેન્સી ગિફ્ટ બેગ ખરીદો. માત્ર સાડા દસ રૂપિયાની કિંમતથી શરૂ થતી આવી ગિફ્ટ બેગ તમારી જરૂરીયાત મુજબ કસ્ટમાઈઝ પણ કરી આપીશું. તમારા લોકેશન પર કુરિયર પણ થઈ જશે.

Buy any fancy gift bags including birthday gift bags, wedding gift bags, corporate gift bags. We will also customize such gift bags as per your requirement starting from the price of only ten and half rupees. Courier will also be done at your location

24/01/2025

કોઈની હિંમત નથી 50 રૂપિયામાં સાડી વેંચવાની.માત્ર આ ભાયડો જ વેંચી શકે.તે પણ છ મહિનામાં સાડી બદલી આપવાની વોરંટી સાથે. આખા ગુજરાતમાં ધૂમ મચાવે છે અહીંની 50 રૂપિયાની સાડી

Looking for high-quality sarees at the lowest prices? for a wide variety of beautiful sarees starting at just ₹ 50 .Perfect for weddings, parties, and daily wear, our collection offers something for everyone.

23/01/2025

1500 રૂપિયાના લહેંગા માત્ર 455 રૂપિયામાં ખરીદો. સીધા લહેંગાની ફેક્ટરીથી ખરીદો લહેંગા. દલાલનું કમિશન બચાવો.દુલ્હન લહેંગા, બ્રાઈડલ, સાઈડર તમામ લહેંગા મળી જશે

Discover amazing deals on lehengas at unbeatable prices! Buy a beautiful lehenga worth ₹1500 for just ₹455 by purchasing directly from the lehenga factory. Save on the broker's commission and enjoy a wide variety of bridal lehengas, cider lehengas, and more! Whether you're preparing for a wedding or simply want to enhance your collection, we've got you covered with high-quality, budget-friendly options. Don’t miss out on these incredible offers! Shop now and save big!

Kesaria Textile Company Address-
B-3031-3032, 1st Floor, Millennium Textile Market, Ring Road, Surat, Gujarat, India - 395002

22/01/2025

તમારી છત પર લગાવેલી સોલાર પેનલની ઓટોમેટિક સફાઈ માટે પેનલ દીઠ માત્ર 800 રૂપિયામાં સ્પ્રિંક્લર સિસ્ટમ લગાવડાવો.આ સિસ્ટમથી ઓટોમેટિક પાણીનો છંટકાવ સોલાર પેનલ પર થશે.સ્વિચ ચાલુ-બંધ પણ નહીં કરવી પડે.સોલાર પેનલની નિયમિત સફાઈથી તેની કાર્યક્ષમતા વધશે અને વીજળી પણ વધુ ઉત્પન્ન કરશે.

For automatic cleaning of solar panels installed on the roof, install a sprinkler system for just 800 rupees per panel. This system will automatically sprinkle water on the solar panels.No need to turn the switch on and off. Regular cleaning of the solar panel will increase its efficiency and generate more electricity

21/01/2025

માત્ર પાંચ લાખ ભરી બંગલા જેવો શાનદાર વિલા ખરીદો. બે રૂમ, રસોડું, ડ્રોઈંગ રૂમ, બાલ્કની, ત્રણ એટેચ બાથરૂમ, ગાર્ડન, સ્વિમિંગ પુલ, જીમ, થિયેટર, મંદિર, ઈન્ડોર ગેમ્સ સહિતની સુવિધાઓ પણ તમને મળશે

2 BHK Flat in Surat under 30 lakhs || garv chhe gujarati chhu

20/01/2025

500 રૂપિયામાં 10 સાડી ખરીદો. ઓહ માય ગોડ, આનાથી સસ્તામાં આખા ભારતમાં કોઈ નહીં વેંચે

Buy 10 sarees for 500 rupees

17/01/2025

ઝુકેગા નહીં સાલ, જો સાડીનો વેપાર કર્યો તો કોઈની સામે નહીં ઝૂકો. અહીંથી 49 રૂપિયામાં સાડી ખરીદી 100 રૂપિયામાં વેંચો.દરેક ભાવની સાડી માર્કેટ કરતા 50 ટકા ઓછા ભાવે અહીં મળશે.

Buy a saree for 49 rupees and sell it for 100 rupees from here. Every price saree can be found here at 50 percent less than the market price.

16/01/2025

આવી જાવ મોરે મોરા. માત્ર પાંચ રૂપિયામાં દુપટ્ટા ખરીદવા હોય તો.દુપટ્ટા, સ્કાફ, બુરખા સહિતની બધી વસ્તુંઓ હોલસેલમાં ખરીદી રીટેલમાં વેંચો.

Buy items like dupattas, scarves, burkhas at just five rupees

15/01/2025

કોરા કાગળ પર લખીને આપીએ છીએ કે અમે 40 રૂપિયાની સાડી વેંચીએ છીએ. દરબારી સાડી, બાંધણી, લેરીયા, સિલ્ક વગેરે બધી સાડીઓ અમારે ત્યાંથી વાજબી ભાવે મળી જશે.

We write on a blank paper that we are selling a saree for 40 rupees. Darbari saree, bandhani, leria, silk etc. all sarees are available from us at reasonable price.

13/01/2025

150 રૂપિયાની સાડી 65 રૂપિયામાં ખરીદો. લહેંગા, ડ્રેસ મટીરિયલ, લેગિંગ્સ વગેરે બધુ મળશે માર્કેટ કરતા 50 ટકા ઓછા ભાવમાં.

Buy a saree worth Rs 150 for just Rs 65. Besides, a wide range of ladies clothes including dress material, lehengas, leggings are also available at 50 percent less than the market price.

12/01/2025

200 રૂપિયાની સાડી 60 રૂપિયાથી. 2025 ના વર્ષની સાડીમાં સૌથી મોટી ઓફર.સાડીનો વેપાર કરવા માગતા લોકો માટે ઉત્તમ તક

200 rupees from 60 rupees. Biggest offer in saree of year 2025. Great opportunity for those who want to trade saree

11/01/2025

સેન્ડવીચના ભાવમાં સાડી ખરીદો.માત્ર 68 રૂપિયાથી સાડી ખરીદો.

Surat saree market online shopping || Buy wholesale sarees online via best Surat sarees manufacturer

Address

Nikol
Ahmedabad
382350

Telephone

+916353829116

Website

Alerts

Be the first to know and let us send you an email when Garv Che Gujarati Chhu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Garv Che Gujarati Chhu:

Videos

Share

Category