20/08/2021
વોશિંગ્ટન : અફઘાનિસ્તાન ઉપર તાલિબાનોનો કબજો એ અમેરિકાની સમગ્ર વિશ્વમાં ઉભી થયેલી શાખનું સૌથી વધુ ધોવાણ ગણાય છે, પરોક્ષ રીતે તાલિબાનોનો વિજય એટલે અમેરિકાના સૌથી શક્તિશાળી લશ્કરનો પરાજય. તાલિબાનોના આ વિજય બદલ અમેરિકાનું રાજકારણ જોરદાર રીતે ગરમ થઇ ગયું છે અને અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચી લેવાના પ્રમુખ જો બાઇડેનના નિર્ણયની ચોમેરથી ભારોભાર ટીકા અને આલોચના થઇ રહી છે. અમેરિકાના ભૂતપૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને ભૂતકાળમાં આપેલાં એક ઇન્ટરવ્યૂમાં અને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયેલા વીડિયોક્લિપમાં સ્પષ્ટ કહ્યું હતું કે તાલિબાનોને અમેરિકો જ જન્મ આપ્યો હતો....
https://gujjutime.com/2021/08/20/taliban/
%Birth of Taliban %Taliban from USA %USA by Taliban %Taliban %Hillary clientan અમેરિકાએ જ તાલિબાનોને જન્મ આપ્યો હતો : હિલેરી ક્લિન્ટન Guj News