J D Thakor

J D Thakor Social Work

26/01/2025

ગણતંત્ર દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...
આવો આપણે સૌ મળીને બંધારણમાં દર્શાવેલા મૂલ્યો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરીને દેશની પ્રગતિ અને મજબૂત લોકશાહીમાં યોગદાન આપીએ...
આજના આ પાવન પ્રસંગે આપણા લોકતાંત્રિક મૂલ્યોનું રક્ષણ કરવા અને યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના "વિકસિત ભારત @ ૨૦૪૭"ના સંકલ્પને સાકાર કરવા અર્થે યોગદાન આપવાનો સંકલ્પ લઈએ...

समस्त देशवासियों को प्रजासत्ताक दिवस की  हार्दिक शुभकामनाएँ।..
26/01/2025

समस्त देशवासियों को प्रजासत्ताक दिवस की हार्दिक शुभकामनाएँ।..


"𝐈 𝐰𝐢𝐬𝐡 𝐲𝐨𝐮 𝐡𝐚𝐩𝐩𝐢𝐧𝐞𝐬𝐬 𝐨𝐧 𝐭𝐡𝐢𝐬 𝐰𝐨𝐧𝐝𝐞𝐫𝐟𝐮𝐥 𝐝𝐚𝐲! 𝐇𝐀𝐏𝐏𝐘 𝐁𝐈𝐑𝐓𝐇𝐃𝐀𝐘 🎉🎉𝐌𝐚𝐲 𝐆𝐨𝐝 𝐁𝐥𝐞𝐬𝐬 𝐲𝐨𝐮 𝐚𝐧𝐝 𝐛e𝐢𝐧𝐠 m𝐨𝐫𝐞 𝐡𝐚𝐩𝐩𝐢𝐧𝐞𝐬𝐬 𝐚𝐧𝐝 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬 𝐢𝐧 ...
25/01/2025

"𝐈 𝐰𝐢𝐬𝐡 𝐲𝐨𝐮 𝐡𝐚𝐩𝐩𝐢𝐧𝐞𝐬𝐬 𝐨𝐧 𝐭𝐡𝐢𝐬 𝐰𝐨𝐧𝐝𝐞𝐫𝐟𝐮𝐥 𝐝𝐚𝐲! 𝐇𝐀𝐏𝐏𝐘 𝐁𝐈𝐑𝐓𝐇𝐃𝐀𝐘 🎉🎉

𝐌𝐚𝐲 𝐆𝐨𝐝 𝐁𝐥𝐞𝐬𝐬 𝐲𝐨𝐮 𝐚𝐧𝐝 𝐛e𝐢𝐧𝐠 m𝐨𝐫𝐞 𝐡𝐚𝐩𝐩𝐢𝐧𝐞𝐬𝐬 𝐚𝐧𝐝 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬 𝐢𝐧 our 𝐥𝐢𝐟𝐞

Kalpesh Solanki

तूम कल भी ह्रदय सम्राट थे आज भी हो और कल भी रहोंगे क्यों की हमे राजनीती के कम हमेआपके बुलंद हौसलों पर भरोसा ज्यादा है हम...
24/01/2025

तूम कल भी ह्रदय सम्राट थे आज भी हो और
कल भी रहोंगे क्यों की हमे राजनीती के कम हमे
आपके बुलंद हौसलों पर भरोसा ज्यादा है हमें...




💕   💕મારા સાથી મિત્ર  #રમેશભાઈ_ઠાકોર અરવિંદ સ્ટોર મહેસાણા ને  #જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ ની ખુબ ખુબ  #શુભેચ્છાઓ સહ શુભક...
23/01/2025

💕 💕
મારા સાથી મિત્ર #રમેશભાઈ_ઠાકોર અરવિંદ સ્ટોર મહેસાણા ને #જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ ની ખુબ ખુબ #શુભેચ્છાઓ સહ શુભકામનાઓ જીવન માં ખુબ આગળ વધો અને સફળતા ના શિખરો સર કરો તેવી હ્દયપુર્વક શુભકામનાઓ...



વિજયભાઈ ઠાકોર ઠાકોર સેના પ્રમુખ બોદલા ના અધ્યક્ષસ્થાને બોદલા ગામે ઠાકોર સેના ની મિટિંગ યોજાઈ જેમા મહેસાણા જિલ્લા ઠાકોર સ...
22/01/2025

વિજયભાઈ ઠાકોર ઠાકોર સેના પ્રમુખ બોદલા ના અધ્યક્ષસ્થાને બોદલા ગામે ઠાકોર સેના ની મિટિંગ યોજાઈ જેમા મહેસાણા જિલ્લા ઠાકોર સેના દ્વારા આયોજિત સમુહલગ્ન ના તૈયારી ના ભાગરૂપે બોદલા ગામે મિટિંગ યોજાઈ..

💐💐 💐💐યુવા સેવાભાવી સમાજ સેવક એવા ભાઈ શ્રી મેલાજી ઠાકોર ને જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ..
22/01/2025

💐💐 💐💐
યુવા સેવાભાવી સમાજ સેવક એવા ભાઈ શ્રી મેલાજી ઠાકોર ને જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ..

શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મહેસાણા તારીખ : ૨૪/૦૧/૨૦૨૫ થી ૨૯/૦૧/૨૦૨૫  કથા સમય : રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦સ્થળ : ગુડલક પાર્ટીપ...
21/01/2025

શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મહેસાણા

તારીખ : ૨૪/૦૧/૨૦૨૫ થી ૨૯/૦૧/૨૦૨૫
કથા સમય : રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦

સ્થળ : ગુડલક પાર્ટીપ્લોટ , કાશીવિશ્વનાથ મંદિર પાસે રાધનપુર રોડ ,મહેસાણા



ઠાકોર સેના પ્રદેશ પ્રમુખશ્રી અને ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ અને ઓ એસ એસ એકતામંચ ઉપાધ્યક્ષ શ્રી મ...
20/01/2025

ઠાકોર સેના પ્રદેશ પ્રમુખશ્રી અને ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ અને ઓ એસ એસ એકતામંચ ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ ભરવાડ સાથે ભાવનગર ઠાકોર સેના જિલ્લા પ્રમુખશ્રી આર કે ચૌહાણ સાથે ભાવનગર ખાતે શુભેચ્છા મુલાકાત...

વાલમ ગામ પરીવાર દ્વારા શ્રી રામદેવપીર મહારાજ ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉછામણી માં સાથી મિત્રો સાથે હાજરી...
20/01/2025

વાલમ ગામ પરીવાર દ્વારા શ્રી રામદેવપીર મહારાજ ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉછામણી માં સાથી મિત્રો સાથે હાજરી આપી

એશિયા ની સૌથી મોટી દોડ ટાટા મુંબઈ મેરેથોન 2025 મુંબઈ ખાતે યોજાઈ જેમાં 42 કિલોમીટર ની દોડ ની સ્પર્ધામાં ગુજરાત ની મેરેથોન...
20/01/2025

એશિયા ની સૌથી મોટી દોડ ટાટા મુંબઈ મેરેથોન 2025 મુંબઈ ખાતે યોજાઈ જેમાં 42 કિલોમીટર ની દોડ ની સ્પર્ધામાં ગુજરાત ની મેરેથોન રનર ઠાકોર નિરમા ભરતજી એ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવીને સમગ્ર દેશ નું ગૌરવ વધાર્યું તે બદલ નિરમાબેન ઠાકોર ને ખુબ ખુબ અભિનંદન.





વડનગર તાલુકાના સુલ્તાનપુર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સુલ્તાનપુર પ્રમુખશ્રી સુરેશજી ઠાકોર ના દીકરા ની બાબરી ના પ્રસં...
19/01/2025

વડનગર તાલુકાના સુલ્તાનપુર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સુલ્તાનપુર પ્રમુખશ્રી સુરેશજી ઠાકોર ના દીકરા ની બાબરી ના પ્રસંગે ઠાકોર સેના ના મારા સાથી મિત્રો સાથે હાજરી આપી

❤️💕   ❤️💕ગાંધીનગર જીલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નું અભિન્ન અંગ અને સોશિયલ મીડિયા મા એક્ટિવ રહેનાર અને સમાજ ના દરેક ક...
19/01/2025

❤️💕 ❤️💕
ગાંધીનગર જીલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નું અભિન્ન અંગ અને સોશિયલ મીડિયા મા એક્ટિવ રહેનાર અને સમાજ ના દરેક કામ ની અંદર હમેશા અગ્રેસર રહેનાર જ્યારે પણ સમાજ ને જરૂર પડે ત્યારે હાજર થનાર યુવાન સમાજ સેવક અને મારા ભાઈ #કિશોરજી #પુન્દ્રાસન ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના..💐💐



ભાભર મોડેલ સ્કૂલ ની વિધાર્થિની સોનલ દશરથજી ઠાકોર  ની પરીક્ષા પે ચર્ચા 2025 માં પસંદગી થઈ છે સોનલ ઠાકોર સફળ થશે તો પરીક્ષ...
18/01/2025

ભાભર મોડેલ સ્કૂલ ની વિધાર્થિની સોનલ દશરથજી ઠાકોર ની પરીક્ષા પે ચર્ચા 2025 માં પસંદગી થઈ છે

સોનલ ઠાકોર સફળ થશે તો પરીક્ષા પે ચર્ચા 2025 અંતિમ ચરણ માટે દિલ્લી ભાગ લેશે

સોનલ ઠાકોર ગુજરાત રાજ્ય તેમજ બનાસકાંઠા જિલ્લા નું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે...


Address

Sindhubhavan Road Ahmedabad

380059

Telephone

+919723027185

Website

Alerts

Be the first to know and let us send you an email when J D Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share