Aapni Vato_Jyoti Adwani

Aapni Vato_Jyoti Adwani હારીને પણ ના હારવું
એજ શરૂઆત છે જીતની...મિત્રો,જે
હાર નથી માનતા તે એક દિવસ જીતીને જ રહે છે.

22/12/2024

આપણે હમેંશા જેમની જોડે રહીએ તેના વિશે ફરિયાદ કરીએ છીએ જેના થી આપણે ફક્ત દુઃખી જ થઇએ છીએ....તેના કરતાં સ્વીકારતા શીખીએ તો વધુ સારું..

19/12/2024

લોકો ની વાતો સાંભળશો તો ક્યારેય આગળ નહિ વધી શકશો..

18/12/2024

પિયર માં જે દીકરી હજારો માણસો ની વચ્ચે સાચા ને સાચું અને ખોટા ને ખોટું કહી શકે પણ જો સાસરા માં કોઈ ની સામે તે જવાબ ન અસપે તો તેને પાગલ ન ગણો કારણ કે તે તમારી મર્યાદા રાખે છે.


06/12/2024

પતિ જ્યારે ખૂબ જ પરેશાન થઈ જાય છે પોતાની પત્નીના ટોન્ટ થી.. તો કરો આ ઉપાય..

25/11/2024
25/11/2024

આજ કલ લોકો નો સ્વાભાવ બની ગયો છે કે..દુઃખી માણસને મદદ કરવા કરતાં તેની મજા લેવી...

21/11/2024

દુનિયાનો નિયમ છે કે તમે ગમે તે કરશો તે તમારી વાતો કરશે જ..તેના કરતાં મન નું કરો..

દેવ દિવાળી ના પર્વ ની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🙏🙏
12/11/2024

દેવ દિવાળી ના પર્વ ની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🙏🙏

નવા વર્ષ ના સહુને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏ઈશ્વર તમને બધી જ ખુશી આપે,,,,હમેશા તમારા પરિવાર માં બધાના ચહેરા હસતા રહે...તેવી ઈશ્...
02/11/2024

નવા વર્ષ ના સહુને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏
ઈશ્વર તમને બધી જ ખુશી આપે,,,,હમેશા તમારા પરિવાર માં બધાના ચહેરા હસતા રહે...તેવી ઈશ્વર ને પ્રાર્થના....🙏🙏🎉🎉🎉🎉

Happy Dhanteras આપ સહુને ને ધનતેરસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏🙏🙏ઈશ્વર તમને સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે...મિત્રો લક્ષ્...
29/10/2024

Happy Dhanteras
આપ સહુને ને ધનતેરસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏🙏🙏
ઈશ્વર તમને સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે...
મિત્રો લક્ષ્મી જી ની પૂજા કરજો પરંતુ જોડે જોડે તમારા ઘરની લક્ષ્મી ને પણ માન સન્માન આપજો.. જો તે ખુશ રહેશે તો મહાલક્ષ્મી તમારા પર હંમેશા પ્રસન્ન રહેશે જ.....

🙏🙏🙏🙏🙏


જય શ્રી કૃષ્ણ મિત્રો....દિવાળી ની લાઈટો લગાવી કે નહીં બધાએ ???  મેં લગાવી લીધી....😀😀દિવાળી નો તહેવાર જ રોશની નો તહેવાર.....
28/10/2024

જય શ્રી કૃષ્ણ મિત્રો....

દિવાળી ની લાઈટો લગાવી કે નહીં બધાએ ??? મેં લગાવી લીધી....😀😀

દિવાળી નો તહેવાર જ રોશની નો તહેવાર...ગમે તેવો નબળો માણસ હશે પણ દિવાળી તો ઉજવશે જ....મિત્રો દીવો કે કલર લેવા જાઓ તો ભાવ તાલ ન કરાવતા મહેરબાની કરી ને...અને બીજું અગર શક્ય હોય તો તમારા ઘર માં જે જુના કપડાં હોય જે તમે દિવાળી દરમિયાન કાઢી નાંખો છે...તે જે દીવા કે કલર વહેંચવા વાળા હોય છે તે ગરીબ લોકો ને આપજો...દુઆઓ મળશે... જે ખૂબ કામ લાગશે....અને ચાલો હવે કહો કે ઘર માં લાઈટો તમે પોતે જ લગાવો છો કે ઇલેક્ટ્રિશીઇન ને બોલાવો છો...અમે તો પોતે જ લગાવીએ છીએ...કારણ કે પોતાના ઘર ને પોતે સજાવવાનો જે આનંદ મળે તેની વાત જ અલગ છે...

27/10/2024

હમેશા ખુશ રહેવાની કોશિશ કરો કારણ કે કોઈ તમારા દુઃખ માં દુઃખી નહિ થવા આવે...

25/10/2024

લોકો કોઈ ની પણ જોડે ખરાબ કરતા પહેલા બિલકુલ વિચાર નથી કરતા કે ઈશ્વર બધું જ જુએ છે...

કન્યા ભોજન...હિંદુ ધર્મમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. માત્ર નવરાત્રી જ નહીં કોઇ પણ શુભ કાર્ય પૂર્ણ થયા બાદ કન્યાની પૂ...
10/10/2024

કન્યા ભોજન...

હિંદુ ધર્મમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. માત્ર નવરાત્રી જ નહીં કોઇ પણ શુભ કાર્ય પૂર્ણ થયા બાદ કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. શારદીય નવરાત્રિની આઠમ અને નવમી પર કન્યા ભોજનનું આયોજન કરવામાં આવે છે. મારા ઘરમાં પણ જ્યારે કોઈ પણ શુભ કાર્ય થાય ત્યારે હું કન્યા ભોજન અવશ્ય કરું છું.....

નાની નાની દીકરીઓ ના હાથ થીજ માતા જી ની આરતી અને થાળ કરાવ્યા બાદ તેમણે પણ ભોજન પીરસ્યું..આજ કાલ નવી પદ્ધતિ અમલમાં આવી છે કે કન્યા ભોજન માં પાઉં ભાજી , ઈડલી સંભાર ,બર્ગર એવું જમાડવામાં આવે છે અને કહેવાય છે કે આવું જ ભાવે પણ એ મારા મતે બિલકુલ યોગ્ય નથી માતા જી ના ભોજન માં શાક,પુરી,ખીર ,શિરો આ જ પીરસિયે અને જો ભાવ થી જમાડીએ તો માતાજીઓ જરૂર આરોગે છે...🙏🙏🙏🙏 તમારો શુ મત છે તે ચોક્કસ જણાવજો..

જય માતાજી 🙏🙏🙏આજ થી શરૂ થતાં નવરાત્રી પર્વ ની આપ સહુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🙏🙏  માતાજી તમારા બધા દુઃખો દૂર કરી તમારા પરિવાર...
03/10/2024

જય માતાજી 🙏🙏🙏
આજ થી શરૂ થતાં નવરાત્રી પર્વ ની આપ સહુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🙏🙏
માતાજી તમારા બધા દુઃખો દૂર કરી તમારા પરિવાર માં સુખ સમૃધ્ધિ આપે તેવી પ્રાર્થના...

Address

Adipur

Telephone

+919408203868

Website

Alerts

Be the first to know and let us send you an email when Aapni Vato_Jyoti Adwani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapni Vato_Jyoti Adwani:

Videos

Share